By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: પીએમ મોદીએ 1 લાખ કરોડની 112 નેશનલ હાઈવે પરિયોજનાઓનાં શિલાન્યાસ અને ઉદ્ઘાટન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

પીએમ મોદીએ 1 લાખ કરોડની 112 નેશનલ હાઈવે પરિયોજનાઓનાં શિલાન્યાસ અને ઉદ્ઘાટન

agragujaratnews
Last updated: 2024/03/12 at 12:01 PM
2 years ago
Share
પીએમ મોદીએ 1 લાખ કરોડની 112 નેશનલ હાઈવે પરિયોજનાઓનાં શિલાન્યાસ અને ઉદ્ઘાટન
SHARE

  • હું નાનું વિચારી ન શકું, ન હું નાના સપનાં દેખાડું છું
  • જે કંઈ જોઈએ મોટું જોઈએ, જલદી જોઈએ : પીએમ
  • આજનું ભારત પ્રગતિની દોડ સાથે કોઈ સમજૂતી ન કરી શકે

પીએમ મોદીએ સોમવારે ગુરુગ્રામમાં આયોજિત કાર્યક્રમમાં દેશભરમાં એક લાખ કરોડ રૂપિયાના ખર્ચવાળી 112 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનાં ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યાં હતાં. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે એકવીસમી સદીનું ભારત મોટા વિઝનનું ભારત છે, મોટા લક્ષ્યોનું ભારત છે. આજનું ભારત પ્રગતિની દોડ સાથે કોઈ સમજૂતી ન કરી શકે. હું નાનું વિચારી ન શકું, ન હું નાના સપનાં દેખાડું છું – જે કંઈ જોઈએ મોટું જોઈએ, જલદી જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે, પહેલાંની સરકારો નાનકડી કોઈ યોજના બનાવીને, નાનો શો કાર્યક્રમ કરીને પાંચ વરસ સુધી તેની ડુગડુગી વગાડતી હતી, જ્યારે ભાજપ સરકાર જે ઝડપે કામ કરે છે તેમાં શિલાન્યાસ અને લોકાર્પણ માટે દિવસ અને સમય ઓછા પડે છે.

પીએમ નરેન્દ્ર મોદીએ સોમવારે દ્વારકા એક્સ્પ્રેસવેના હરિયાણા ભાગનું ઉદ્ઘાટન કર્યું હતું. તેનાથી ધોરીમાર્ગ 48 પર દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચેના ટ્રાફિકને હળવો કરવામાં મદદ મળશે. આ પ્રોજેક્ટમાં અમૃતસર ભટિંડા જામનગર કોરિડોરમાં 540 કિમીનો વધારો અને બેંગલુરુ રિંગ રોડના વિકાસનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ ઉદ્ઘાટન કરેલા અન્ય મુખ્ય પ્રોજેક્ટ્સમાં 9.6 કિલોમીટરની લંબાઈ ધરાવતો છ લેનનો શહેરી વિસ્તાર રોડ -2 (યુઇઆર-2) – દિલ્હીમાં નાંગલોઈ-નજફ્ગઢ રોડથી સેક્ટર 24 દ્વારકા સેક્શન સુધી પેકેજ 3 સામેલ છે. ઉત્તર પ્રદેશમાં આશરે રૂ. 4,600 કરોડના ખર્ચે લખનઉ રિંગ રોડના ત્રણ પેકેજ વિકસાવવામાં આવ્યાં છે. આંધ્રપ્રદેશમાં આશરે રૂ. 2,950 કરોડના ખર્ચે એનએચ16નો આનંદપુરમ-પેંડૂર્તિ-અનકાપલ્લી સેક્શન વિકસાવવામાં આવ્યો છે. હિમાચલપ્રદેશમાં રાષ્ટ્રીય રાજમાર્ગ – 21નાં કિરાતપુરથી નેરચોક વિભાગ (2 પેકેજિસ)ની કિંમત આશરે રૂ. 3,400 કરોડ છે; કર્ણાટકમાં રૂ. 2,750 કરોડની કિંમતનો ડોબાસપેટ – હેસ્કોટ સેક્શન (બે પેકેજ) તેમ જ દેશભરના વિવિધ રાજ્યોમાં રૂ. 20,500 કરોડના મૂલ્યના 42 અન્ય પ્રોજેક્ટ્સ છે.

સાંજ ઢળ્યા પછી લોકો અહીં આવવાનું ટાળતા હતા

દ્વારકા એક્સ્પ્રેસવેના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, એક સમય હતો જ્યારે સાંજ ઢળ્યા બાદ લોકો અહીં આવવાનું ટાળતા હતા. ટેક્સી ડ્રાઇવર પણ ના પાડી દેતા હતા. આ વિસ્તારને અસુરક્ષિત માનવામાં આવતો હતો. પણ આજે અહીં ઘણી મોટી કંપનીઓ આવીને પ્રોજેક્ટ નાખી રહી છે. આ વિસ્તાર એનસીઆરમાં સૌથી વધુ ઝડપે વિકસી રહેલા વિસ્તારોમાં સામેલ થઈ રહ્યો છે.

સ્વયં સહાયતા સમૂહોને અંદાજે 10 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી

પીએમ મોદી સોમવારે દિલ્હી સ્થિત ઇન્ડિયન એગ્રિકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટયૂટમાં સશક્ત નારી વિકસિત ભારત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જેમાં દેશના જુદાજુદા 10 ભાગોમાંથી નમો ડ્રોન દીદી સામેલ થઈ હતી. આ કાર્યક્રમ હેઠળ વડાપ્રધાને નમો દીદીઓને 1,000 ડ્રોનનું વિતરણ કર્યું હતું. આ અવસરે વડાપ્રધાને દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનની સહાયતાથી સફળ થયેલી લખપતિ દીદીઓનું સન્માન પણ કર્યું હતું. સ્વયં સહાયતા સમૂહોને અંદાજે 10 હજાર કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી હતી. સરકારની યોજના છે કે દેશમાં 15 હજાર સ્વયં સહાયતા સમૂહોને ડ્રોન આપવામાં આવે.

મનોહરલાલજીની મોટરસાઇકલ પાછળ બેસતો હતો : વડાપ્રધાન

પીએમ મોદીએ કહ્યું કે, મનોહરલાલજી અને હું ખૂબ જૂના સાથી છીએ. તાડી પર સૂવાનો જમાનો હતો, ત્યારે પણ અમે સાથે કામ કરતા હતા. અને મનોહરલાલજી પાસે એક મોટરસાઇકલ હતી. તેઓ ચલાવતા હતા અને હું પાછળ બેસતો હતો. હું રોહતકથી નીકળતો અને ગુરુગ્રામ આવીને રોકાતો. અમારું હરિયાણાનું ભ્રમણ મોટરસાઇકલ પર થતું હતું. મને યાદ છે, તે વખતે ગુરુગ્રામમાં મોટરસાઇકલ પર આવતા હતા. રસ્તા સાંકડા હતા. એટલી બધી પરેશાની થતી.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલમાં સમસ્ત વણાંદ સમાજ દ્વારા લિમ્બચ માતાજીનો હવનોત્સવ ઉજવાયો
ગોંડલ

ગોંડલમાં સમસ્ત વણાંદ સમાજ દ્વારા લિમ્બચ માતાજીનો હવનોત્સવ ઉજવાયો

Editor By Editor 1 day ago
ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર
 ઇંધણ અછતની અફવા વચ્ચે નવો ટ્રેન્ડ, ઇલેકટ્રીક બાઇકના વેંચાણમાં ઉછાળો
ગુજરાત સહિત દેશના ૧૫,૦૦૦ ક્રિએટર્સને સરકાર દ્વારા અપાશે AIની તાલીમ
 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?