By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    5 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: PM મોદી-મેલોનીની સેલ્ફીએ ઈન્ટરનેટને હચમાવ્યું, #Melody બન્યું સર્ચિંગમાં ટોપ ટ્રેન્ડિંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

PM મોદી-મેલોનીની સેલ્ફીએ ઈન્ટરનેટને હચમાવ્યું, #Melody બન્યું સર્ચિંગમાં ટોપ ટ્રેન્ડિંગ

agragujaratnews
Last updated: 2023/12/11 at 11:24 AM
2 years ago
Share
PM મોદી-મેલોનીની સેલ્ફીએ ઈન્ટરનેટને હચમાવ્યું,  #Melody બન્યું સર્ચિંગમાં ટોપ ટ્રેન્ડિંગ
SHARE

  • ઈન્ટરનેટને #Melodyએ હચમચાવ્યું
  • બંને નેતાઓની સેલ્ફી થઈ ખૂબ જ વાયરલ
  • પીએમ મોદીએ પણ પોસ્ટ પર આપી હતી પ્રતિક્રિયા

ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ 1 ડિસેમ્બરના રોજ ‘X’ પર “COP28 માં ગુડ ફ્રેન્ડ્ઝ” કેપ્શન સાથે એક સેલ્ફી પોસ્ટ કરી હતી. જેમાં પીએમ મોદી સાથે તેમની સેલ્ફી હતી. આ પછી સોશિયલ મીડિયા પર પીએમ નરેન્દ્ર મોદી અને મેલોનીની અટક જોડીને ‘#Melody’ બનાવવામાં આવી હતી. કેમેરા સામે હસતા બંને નેતાઓની આ તસવીર ખૂબ જ વાયરલ થઈ હતી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (પહેલા ટ્વિટર) પર 1 બિલિયન (1.28 બિલિયન) થી વધુ ઇમ્પ્રેશન્સ અને Google પર સતત ત્રણ દિવસ સુધી ભારતમાં ટોચનું સર્ચ રિએક્શન #Melody રહ્યું હતું. આ રીતે ‘#Melody’ હેશટેગ દ્વારા ઈન્ટરનેટ પર જાણે કે એક તોફાન આવી ગયું હતું. પીએમ મેલોની અને પીએમ મોદીની સેલ્ફી ટોપ ટ્રેન્ડિંગ હતી. બે ટોચના દેશના બે સૌથી ટોપ નેતા એટલે કે વડાપ્રધાન મોદી અને પીએમ મેલોનીની સેલ્ફીએ ઈન્ટરનેટની દુનિયાને હચમચાવી દીધી હતી. લોકો આ સેલ્ફી પર ઘણું રિએક્ટ કરી રહ્યા હતા. મહત્વનું છે કે ખુદ પીએમ મોદીએ પોતે પણ આ ટ્વિટ પર પ્રતિક્રિયા આપી હતી.

2 ડિસેમ્બરના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઈમાં આયોજિત COP28 કોન્ફરન્સની બાજુમાં ઇટાલિયન વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે લેવામાં આવેલી સેલ્ફી પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે “મિત્રોને મળવું હંમેશા આનંદદાયક છે”. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર, #Melody એ વિશ્વભરમાં લગભગ 2.67 લાખ પોસ્ટ્સ અને 1,280 મિલિયન ઇમ્પ્રેશન મેળવતા, ટોપ ટ્રેન્ડિંગનું સ્થાન મેળવ્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર, 1 થી 5 ડિસેમ્બર સુધી, #Melodi એ 60 લાખ (60.61 લાખ) થી વધુ પર પહોંચતા, રિએક્શન્સની સૌથી વધુ ઈમ્પ્રેશન્સ હાંસલ કરી હતી. ભારતમાં, 1 ડિસેમ્બરથી 3 ડિસેમ્બર દરમિયાન Google વેબ સર્ચ પર ‘મેલોની’ અને ‘મેલોડી’ ટોચના સર્ચ કરાયેલા કીવર્ડ્સ તરીકે રહ્યા.

જણાવી દઈએ કે 2012 માં, ઇટાલિયન મરીન અને ભારતીય માછીમારો સાથે સંકળાયેલી ઘટનાને પગલે બંને દેશો વચ્ચેના સંબંધો સૌથી નીચા સ્તરે પહોંચ્યા હતા. પરંતુ રાજદ્વારી સંબંધોમાં આ અંતર 2017 માં તત્કાલીન ઇટાલિયન વડા પ્રધાન પાઓલો જેન્ટીલોનીની ભારતની મુલાકાત સાથે ઘટ્યું અને બંને દેશો વચ્ચે સંબંધો ફરી વિકસ્યા. 2007 માં વડા પ્રધાન પ્રોદીની મુલાકાત પછી એક દાયકામાં આવી પ્રથમ મુલાકાત હતી. આ ઉપરાંત બંને દેશો વચ્ચે સંબંધોને વધુ મજબૂત કરવા, 2020 માં ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલીન ઇટાલિયન વડા પ્રધાન જિયુસેપ કોન્ટે વચ્ચે વર્ચ્યુઅલ દ્વિપક્ષીય સમિટ યોજાઈ હતી.

2021 માં, પીએમ મોદીની ઇટાલી મુલાકાત વધુ એક માઈલસ્ટોન સાબિત થઈ. 2009માં મનમોહન સિંઘની મુલાકાત બાદ એક દાયકા કરતાં વધુ સમયમાં ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત હતી. સરકારી સૂત્રોનું કહેવું છે કે મેલોની પીએમ બન્યા પછી ઈટાલી અને ભારત વચ્ચેના સંબંધોમાં પુષ્કળ સહયોગ અને વિશ્વાસ જોવા મળ્યો છે. ઇટાલીએ ભારત-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર (IMEC) ની સ્થાપના કરવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા અને બંને દેશો ઇન્ડો-પેસિફિક ઓશન ઇનિશિયેટિવ (IPOI) અને ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ જેવી પહેલોમાં સક્રિયપણે સામેલ છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી
જૂનાગઢ

 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી

Editor By Editor 5 hours ago
મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ
 માધાપર, ઘંટેશ્વર, રેલનગરના લોકોને મળશે શુધ્ધ પાણી
રેલનગરમાં ૧૦૧૦ પરીવારોને મળશે ઘરનું ઘર
 જંગલેશ્વરના અરજદારોની અપીલ રદ થતાં તંત્ર દ્વારા ફૂલડોઝર કાર્યવાહીની તૈયારીઓ શરૂ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?