By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    12 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    7 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: PM નરેન્દ્ર મોદી દુબઈ જવા રવાના, વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં લેશે ભાગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

PM નરેન્દ્ર મોદી દુબઈ જવા રવાના, વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં લેશે ભાગ

agragujaratnews
Last updated: 2024/02/14 at 11:39 AM
2 years ago
Share
PM નરેન્દ્ર મોદી દુબઈ જવા રવાના, વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં લેશે ભાગ
SHARE

  • આવતીકાલે અબુધાબીમાં હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે
  • PM ઝાયેદ સ્પોર્ટ્સ સિટીમાં ભારતીય સમુદાયને સંબોધન કરશે
  • બંને દેશો વચ્ચે કેટલાક મહત્વના MoU પણ થવાની શક્યતા

પીએમ મોદી દુબઈ જવા રવાના થઈ ચૂક્યા છે. આ પ્રવાસમાં તેઓએ અહલાન મોદી કાર્યક્રમ પહેલા પ્રવાસી ભારતીયોને લઈને પણ વાત કરી છે. આવતીકાલે પીએમ મોદી અબુધાબીમાં હિંન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી ઝાયેદ સ્પોર્ટ્સ સિટીમાં ભારતીય સમુદાયને સંબોધન કરશે. આ સાથે આ મુલાકાતમાં બંને દેશો વચ્ચે કેટલાક મહત્વના MoU પણ થવાની શક્યતા જોવા મળી રહી છે. અહીં PM દુબઈમાં વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં ભાગ લેશે. 2015 બાદ PM મોદીનો સાતમી વખત UAE પ્રવાસે છે. આ સમયે તેઓ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાનની સાથે બેઠક પણ કરશે.

અબુધાબીમાં યોજાશે અહલાન મોદી કાર્યક્રમ

મુલાકાત પહેલા પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેમને ભારતીય ડાયસ્પોરા અને વિશ્વ સાથે ભારતના જોડાણને વધુ ગાઢ બનાવવાના પ્રયાસો પર ગર્વ છે. તમને જણાવી દઈએ કે આજે અબુધાબીમાં ‘અહલાન મોદી’ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં UAEમાં ભારતીય પ્રવાસીઓ સુધી પહોંચવા આતુર છે.

 

PM મોદી UAEમાં ભારતીયોને મળવા આતુર

પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ લખીને પોતાની ખુશી વ્યક્ત કરી, UAEમાં ભારતીય પ્રવાસીઓ વચ્ચે રહેવાની રાહ જોઈ રહ્યા છીએ! આ યાદગાર પ્રસંગ માટે અમારી સાથે જોડાઓ.” ઉલ્લેખનીય છે કે ખરાબ હવામાન છતાં પણ UAEમાં PM મોદીને મળવા માટે ભારતીય સમુદાયનો ઉત્સાહ જરાય ઓછો થયો નથી. અત્યાર સુધીમાં, ‘અહલાન મોદી’ ઇવેન્ટની પૂર્વસંધ્યાએ પૂર્ણ-ગ્રાઉન્ડ રિહર્સલ અને સ્વયંસેવક બ્રીફિંગમાં ભાગ લેવા માટે 2,500 થી વધુ લોકોએ ભારે વરસાદનો સામનો કર્યો હતો. PM મોદી મંગળવારે ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં ‘અહલાન મોદી’ કાર્યક્રમને સંબોધિત કરવાના છે.

આવો રહેશે પીએમ મોદીનો કાર્યક્રમ

13 ફેબ્રુઆરીનું સંભવિત સમયપત્રક

  • PM મોદી સાંજે 4 વાગે અબુધાબી પહોંચશે.
  • અબુધાબીમાં સાંજે 4 થી 5:30 દરમિયાન દ્વિપક્ષીય મંત્રણા થશે.
  • રાત્રે 8 થી 9.30 વાગ્યા સુધી અહલાન મોદી સમુદાયનો કાર્યક્રમ યોજાશે, જ્યાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન હાજર રહેશે.

ફેબ્રુઆરી 14 શેડ્યૂલ

  • અબુધાબીમાં સવારે 9.20 કલાકે વિદેશ મંત્રાલયની બ્રિફિંગ યોજાશે.
  • પીએમ મોદી બપોરે 1.50 થી 2.10 દરમિયાન વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં ભાગ લેશે.
  • સાંજે 6 થી 9 વાગ્યા સુધીના કાર્યક્રમમાં PM મોદી UAE ના પહેલા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે.

14 ફેબ્રુઆરીએ PM મોદી કતારની રાજધાની દોહાની મુલાકાત લેશે

વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ માહિતી આપી છે કે, 14 ફેબ્રુઆરીએ UAEની મુલાકાત પૂર્ણ કર્યા બાદ PM મોદી 14 ફેબ્રુઆરીએ બપોરે કતારની રાજધાની દોહા જશે. મુલાકાત દરમિયાન PM મોદી કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અને વરિષ્ઠ મહાનુભાવો સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. વડાપ્રધાનની કતારની આ બીજી મુલાકાત હશે. વિદેશ સચિવે માહિતી આપી છે કે ભારત અને કતાર વચ્ચેનો મજબૂત દ્વિપક્ષીય વેપાર હાલમાં 20 અબજ ડોલરનો છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
BAPS મંદિરે ભગવાન સ્વામિનારાયણના પ્રાગ્ટય મહોત્સવની દિવ્ય ઉજવણી કરાઈ
રાજકોટ

BAPS મંદિરે ભગવાન સ્વામિનારાયણના પ્રાગ્ટય મહોત્સવની દિવ્ય ઉજવણી કરાઈ

Editor By Editor 7 days ago
કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો
ઈભલા ગેંગ પર ગુજસીટોકનો પ્રહાર: 89 ગુનાઓનો ઇતિહાસ ધરાવતી ટોળકી કાયદાની ઝપેટમાં
કોઠારીયા અને ગાંધીગ્રામ વિસ્તારમાં બે મકાનને નિશાન બનાવી 11.90 લાખની ચોરી
રાજકોટના એડવોકેટ ભરતકુમાર આર. પરમારની મુખ્યમંત્રીને રજૂઆત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?