By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    23 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Post Office Scheme: બેંક FD કરતા પણ વધુ વ્યાજ, ઘરે બેઠા કમાઓ 20 હજાર !
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Post Office Scheme: બેંક FD કરતા પણ વધુ વ્યાજ, ઘરે બેઠા કમાઓ 20 હજાર !

AgraGujarat Rajkot
Last updated: 2025/12/17 at 8:16 AM
3 months ago
Share
Post Office Scheme: બેંક FD કરતા પણ વધુ વ્યાજ, ઘરે બેઠા કમાઓ 20 હજાર !
SHARE

Contents
બેંક એફડી કરતા મળે વધુ વ્યાજ! સરકાર રોકાણ પર સુરક્ષાની ગેરંટી કેટલું મળે છે વ્યાજ ? આ રીતે મહિને મળે 20,000 
દરેક વ્યક્તિએ પોતાની આવક માંથી અમુક ભાગ બચાવવો જ જોઇએ. રોકાણ કરવાની ઘણી રીતો છે. ઘણા વિકલ્પો છે. પરંતુ દરેક વ્યક્તિ એવી જગ્યાએ રોકાણ કરવા માગે જે સિક્યોર હોય અને તેમાં જોખમ વધારે ન હોય. જેથી વધારે ભંડોળ એકત્ર કરી શકાય.


બેંક એફડી કરતા મળે વધુ વ્યાજ! 

કેટલાક લોકો ઘડપણમાં પૈસા કામ આવે તેમ વિચારીને પણ બચત કરતા હોય છે. રોકાણ કરતા હોય છે. ત્યારે વૃદ્ધાવસ્થામાં પણ તમે નિયમિત આવક મેળવી શકો તેવી પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ લોકપ્રિય છે. પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કિમ ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે છે. જ્યાં બેંક એફડી કરતા પણ વધારે વ્યાજ મળે છે.

સરકાર રોકાણ પર સુરક્ષાની ગેરંટી 

પોસ્ટ ઓફિસ બચત યોજનાઓની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે સરકાર પોતે તેમાં કરવામાં આવેલા દરેક રોકાણની સુરક્ષાની ગેરંટી આપે છે. પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ મુખ્ય બેંકો દ્વારા ઓફર કરવામાં આવતી FD કરતાં વધુ વ્યાજ દર આપે છે. આ યોજનામાં રોકાણ કરવાથી દર મહિને ₹20,000 સુધીની નિયમિત આવક સુનિશ્ચિત થઈ શકે છે. આ સરકારી યોજનામાં રોકાણ ફક્ત ₹1,000 થી શરૂ થઈ શકે છે.

કેટલું મળે છે વ્યાજ ?

POSSC દ્વારા આપવામાં આવતા વ્યાજ દર અંગે સરકાર 1 જાન્યુઆરી, 2024 થી રોકાણકારોને પ્રભાવશાળી 8.2% વ્યાજ દર ઓફર કરી રહી છે. આ પોસ્ટ ઓફિસ યોજના માત્ર નિયમિત આવક અને સુરક્ષિત રોકાણ જ નહીં, પરંતુ કર લાભો પણ પ્રદાન કરે છે. આ વરિષ્ઠ નાગરિક બચત યોજના માટે મહત્તમ રોકાણ મર્યાદા ₹30 લાખ છે. આ પોસ્ટ ઓફિસ યોજના નિવૃત્તિ પછી નાણાકીય સુખાકારી જાળવવામાં અત્યંત મદદરૂપ સાબિત થઈ શકે છે. 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિ સાથે અથવા જીવનસાથી સાથે સંયુક્ત ખાતું ખોલી શકાય છે.
આ યોજના હેઠળ કેટલાક કિસ્સાઓમાં વય મર્યાદા હળવી કરવામાં આવે છે.જેમ કે VRS પ્રાપ્તકર્તા ખાતું ખોલતી વખતે 55 વર્ષથી વધુ ઉંમરના અને 60 વર્ષથી ઓછી ઉંમરના હોઈ શકે છે. નિવૃત્ત સંરક્ષણ કર્મચારીઓ જો તેઓ 50 વર્ષથી વધુ ઉંમરના અને 60 વર્ષથી ઓછી ઉંમરના હોય તો રોકાણ કરી શકે છે, પરંતુ કેટલીક શરતો લાગુ પડે છે.

મેચ્યોરિટી પહેલા ખાતું બંધ કરશો તો નુકસાન

પોસ્ટ ઓફિસ વરિષ્ઠ નાગરિક યોજનામાં રોકાણ માટે મેચ્યોરિટી પિરિયડ પાંચ વર્ષ છે. એટલે કે યોજનાનો સંપૂર્ણ લાભ મેળવવા માટે તમારે પાંચ વર્ષ સુધી રોકાણ કરવું આવશ્યક છે. જો આ સમયગાળા પહેલાં ખાતું બંધ કરો તો ખાતાધારકે નિયમો મુજબ દંડ ચૂકવવો જરૂરી છે. તમે નજીકના કોઈપણ પોસ્ટ ઓફિસની મુલાકાત લઈને સરળતાથી તમારું SCSS ખાતું ખોલી શકો છો. POSCSS માં રોકાણકારો આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ ₹1.5 લાખ સુધીની વાર્ષિક કર કપાત માટે પાત્ર છે.
આ રીતે મહિને મળે 20,000 
આ સરકારી યોજનામાં રોકાણકારો ફક્ત ₹1,000 થી શરૂઆત કરી શકે છે અને વધુમાં વધુ ₹30 લાખનું રોકાણ કરી શકે છે. ડિપોઝિટ રકમ 1,000 ના ગુણાંકમાં નિશ્ચિત છે. આ યોજના દ્વારા કમાયેલા નિયમિત ₹20,000 ની ગણતરી કરીને, 8.2% ના વ્યાજ દરે જો કોઈ વ્યક્તિ આશરે ₹30 લાખનું રોકાણ કરે છે તો તેઓ ₹2.46 લાખનું વાર્ષિક વ્યાજ મેળવશે, જે દર મહિને આશરે ₹20,000 થાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી ફક્ત માહિતીના હેતુ માટે છે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે બજારમાં રોકાણ કરવું બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. sandesh news ક્યારેય અહીં રોકાણ કરવાની ભલામણ કરતું નથી.)
આ પણ વાંચો-Gold Price Today: સોનાના ભાવમાં જબરદસ્ત તેજી, 24 અને 22 કેરેટ સોનાનો કેટલો છે ભાવ?

You Might Also Like

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર
રાજકોટ

 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર

Editor By Editor 23 hours ago
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?