By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 hours ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: માલદીવના રાષ્ટ્રપતિ મુઇઝઝૂ ભીંસમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

માલદીવના રાષ્ટ્રપતિ મુઇઝઝૂ ભીંસમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી

agragujaratnews
Last updated: 2024/01/10 at 11:08 AM
2 years ago
Share
માલદીવના રાષ્ટ્રપતિ મુઇઝઝૂ ભીંસમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી
SHARE

  • ચીન પ્રવાસે ગયેલા મુઈઝઝૂએ ચીનને વધુ પર્યટકો મોકલવા આજીજી કરી
  • માલદીવના વિપક્ષી નેતાની રાષ્ટ્રપતિને હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા ભલામણ
  • ભારત સાથે સારા સંબંધો માલદીવ માટે અનિવાર્ય

માલદીવ સરકારે મોદી વિરુદ્ધ ટિપ્પણી કરનારા ત્રણ પ્રધાનોને સસ્પેન્ડ કર્યા એ પછી પણ રાજકીય તોફાન શમવાનું નામ નથી લઈ રહ્યું. બીજી તરફ ભારતે પણ માલદીવના હાઇ કમિશનરને બોલાવી સખત શબ્દોમાં ઠપકા સાથે નારાજગી વ્યક્ત કરી હતી અને હવે સમગ્ર વિવાદને પગલે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝઝૂની સરકાર ઘરઆંગણે પણ ભીંસમાં મુકાઈ છે. માલદીવની સંસદમાં વિપક્ષી નેતા અલી અઝીમે રાષ્ટ્રપતિ મુઇઝઝૂને હટાવવાની માગ કરી છે અને તે માટે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ભલામણ કરી છે. માલદીવની ધ ડેમોક્રેટ્સ પાર્ટીના નેતા અલી અઝીમે દેશના સૌથી મોટા વિપક્ષ એમડીપી સમક્ષ માગ કરી છે કે તે મોઇઝઝૂ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવે. ચીન પ્રવાસે ગયેલા મુઈઝઝૂએ ચીનને વધુ પર્યટકો મોકલવા આજીજી કરી હતી.

ભારત સાથે સારા સંબંધો માલદીવ માટે અનિવાર્ય

ભારતીય સૈન્યની તહેનાતી ખતમ કરવાના ફરમાન અને હાઇડ્રોલોજી એગ્રીમેન્ટ રોકીને માલદીવે ‘ઇન્ડિયા આઉટ’ની પોલિસી પર ચાલવાનું વલણ દાખવ્યું છે. સંકટ સમયે ભારત જ તેની મદદે આવતું રહ્યું છે. આ વ્યવહારિકતા મુઇઝઝૂને જલદી સમજાશે તેમ જાણકારોનું માનવું છે. ભારતીય સહેલાણીઓએ જે રીતે માલદીવના બુકિંગ ધડાધડ કેન્સલ કરાવવાનું શરૂ કર્યું છે તેના પગલે માલદીવનું ટૂરિઝમ સેક્ટર ચિંતામાં છે.

ભારત અમારું 911 કૉલ : માલદીવના પૂર્વ સંરક્ષણ પ્રધાન

માલદીવનાં પૂર્વ સંરક્ષણ પ્રધાન મારિયા અહેમદ દીદીએ શાસક પક્ષની ટીકા કરતા કહ્યું કે ભારત એક એવું મિત્ર રહ્યું છે કે જેને માલદીવ સંકટ સમયે સૌથી પહેલા યાદ કરે છે. ભારત માલદીવ માટે 911 કૉલ જેવું છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો
કચ્છ

ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો

Editor By Editor 6 days ago
વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
રેલનગરમાં ૧૦૧૦ પરીવારોને મળશે ઘરનું ઘર
અશાંતધારાના નોટિફિકેશનમાં અસ્પટષ્તાથી વોર્ડ નં.૨માં અમૂક વિસ્તારમાં નોંધણી અટકી
પંચનાથ મંદિર ખાતે “સંકલન ભજન” દ્વારા અય્યપ્પા ભક્તિનું પાવન પુનર્જાગરણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?