- મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચાર તેજ
- પીએમ મોદીએ સિધિમાં સંબોધી રહ્યા છે સભા
- કોંગ્રેસ પર કરી રહ્યા છે આકરા પ્રહાર
મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચાર પ્રસાર તેજ થયો છે. એકબાદ એક દિગ્ગજો મધ્યપ્રદેશમાં ચૂંટણી રેલી સંબોધી રહ્યા છે. યુપી સીએમ યોગી આદિત્યનાથ પણ પ્રચાર મેદાનમાં ઉતર્યા છે. તેઓએ શાજાપુરમાં જાહેરસભા સંબોધીને કોંગ્રેસને આડેહાથ લીધી હતી. તો બીજી તરફ પીએમ મોદીએ મધ્યપ્રદેશના સિધિમાં જાહેર સભા સંબોધી રહ્યા છે.