By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: વડાપ્રધાનને ફરી યાદ આવ્યું આલુ-સોના, કહ્યું: કોંગ્રેસ સોનાનો મહેલ આપશે?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

વડાપ્રધાનને ફરી યાદ આવ્યું આલુ-સોના, કહ્યું: કોંગ્રેસ સોનાનો મહેલ આપશે?

agragujaratnews
Last updated: 2023/11/13 at 6:01 PM
2 years ago
Share
વડાપ્રધાનને ફરી યાદ આવ્યું આલુ-સોના, કહ્યું: કોંગ્રેસ સોનાનો મહેલ આપશે?
SHARE

  • મધ્યપ્રદેશના બડવાનીમાં પીએમ મોદીનું સંબોધન
  • વિધાનસભાની ચૂંટણીને લઇને કરી રહ્યા છે પ્રચાર
  • લોકોને યાદ અપાવી રાહુલ ગાંધીની બટાકા માંથી સોનું બનાવવાની સ્કીમ

મધ્યપ્રદેશમાં મતદાન પહેલા ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. પીએમ મોદી મધ્યપ્રદેશના બરવાની પહોંચ્યા હતા જ્યાં તેમણે કોંગ્રેસને આડેહાથ લીધું હતું. કોંગ્રેસ પર નિશાન સાધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “ખુરશી મેળવવા માટે કોંગ્રેસ મધ્યપ્રદેશના લોકોને સોનાનો મહેલ બનાવવાનું વચન પણ આપી શકે છે. હવે તેઓ કયું સોનું લાવશે? બટાકા વાળું? તેમનો કોઈ વિશ્વાસ ન કરી શકાય તે કહેશે કે તેઓ સોનાનો મહેલ આપશે અને પછી તેઓ કહેશે કે તેઓ બટાકામાંથી સોનું કાઢીશ ત્યારે બનાવી આપશે.”

પીએમ મોદી મધ્યપ્રદેશના બડવાનીમાં ચૂંટણી સભા કરી રહ્યા છે. મધ્યપ્રદેશમાં શિવરાજસિંહની સરકાર છે. અને ફરીથી ભાજપ જ સરકારમાં આવે તે માટે પુરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે પીએમ મોદીએ ચૂંટણી પ્રચારમાં વિરોધીઓને આડેહાથ લીધા હતા.

ભ્રષ્ટાચારીઓને પકડાવુ તો ગાળો આપે છે- પીએમ મોદી

PM મોદીએ આ અંગે સંબોધન કરતા જણાવ્યું કે છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની કાળી કમાણીના ઢગલા નીકળી રહ્યા છે. ગાદલા નીચે પૈસા છુપાવવા પડે છે. શું પરસેવાની કમાણી હોય તો આવા પૈસા છુપાવવાની જરૂર પડે ખરા ? હું આવા ભ્રષ્ટાચારીઓને પકડાવુ તો તમે મને પ્રેમ આપો છો પરંતુ આ લોકો તો મને એટલી જ ગાળો આપે છે.

ભાજપમાં છે વિશ્વાસ- પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઘોષિત કરવું સૌભાગ્યની વાત છે. કોંગ્રેસ દ્વારા હંમેશા અવગણવામાં આવતા આદિવાસી સમાજનું ગૌરવ વધારવાનું અને તેમને સામાજિક ન્યાય આપવાનું કામ ભાજપે કર્યું. કાલે હું ઝારખંડના ભગવાન બિરસામુંડા ગામમાં જઈ રહ્યો છું, ત્યાંથી આખા દેશના આદિવાસીઓ માટે એક મોટી યોજના શરૂ થવા જઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું કે તમારા વોટથી મધ્યપ્રદેશમાં ફરીથી ભાજપની સરકાર બનશે. ભાજપ વિકસિત મધ્યપ્રદેશ સાથે વિકસિત ભારત માટે પ્રતિબદ્ધ છે. બડવાનીમાં લોકોની આ ભીડ દર્શાવે છે કે રાજ્યના લોકોને માત્ર ભાજપમાં જ વિશ્વાસ છે.

You Might Also Like

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
રાજકોટ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

Editor By Editor 14 hours ago
અમીન માર્ગ પર જ્વેલર્સ સંચાલક સાથે રૂ.1.29 કરોડની છેતરપિંડી
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
 એઈમ્સના આપઘાત કેસમાં સંડોવાયેલા પાંચ શખ્સોને પોલીસ સુરક્ષામાં પરીક્ષા આપવા લઈ જવાતા વિરોધ
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?