By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોંઘું થતું ખાનગી શાળાનું શિક્ષણ, વધ્યો સરકારી શાળામાં એડમિશનનો ટ્રેન્ડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

મોંઘું થતું ખાનગી શાળાનું શિક્ષણ, વધ્યો સરકારી શાળામાં એડમિશનનો ટ્રેન્ડ

agragujaratnews
Last updated: 2024/01/20 at 3:12 PM
2 years ago
Share
મોંઘું થતું ખાનગી શાળાનું શિક્ષણ, વધ્યો સરકારી શાળામાં એડમિશનનો ટ્રેન્ડ
SHARE

  • જિલ્લા પંચાયત હસ્તકની 665 શાળાઓમાં 1031 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો
  • મ્યુનિસિપલ કોર્પોરેશનની 44 શાળાઓમાં 1200 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો
  • જામનગર જિલ્લામાં હવે 665 માંથી 388 શાળાઓમાં 1105 સ્માર્ટ ક્લાસીઝ

શિક્ષણના વેપારીકરણ બાદ ખાનગી સ્કૂલમાં બાળકોને અભ્યાસ કરવાનું વાલીઓને હવે ભારે પડી રહ્યું છે. ત્યારે જામનગર જિલ્લામાં ખાનગી શાળામાંથી 2200 વિધાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. અને તેનું મુખ્ય કારણ છે સતત મોંઘુ થતું શિક્ષણ.

ખાનગી શાળાઓનું શિક્ષણ સતતને સતત મોંઘું થતું જાય છે. તે ઉપરાંત સરકારી શાળાઓમાં ભરતી થતા શિક્ષકો હાઈલી ક્વોલીફાઈડ હોવા સાથે તેઓને પણ સતત શિક્ષણ અપાતું હોવાથી સરકારી શાળાઓના શિક્ષણની ગુણવત્તા ખુબ જ ઉંચી જવા લાગી છે. તે સાથે ખાનગીમાંથી સરકારી શાળાઓમાં એડમીશન લેવાનો પ્રવાહ છેલ્લા 3 વર્ષથી ચાલુ થયો છે. જે અંતર્ગત જામનગર શહેર-જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ આપતી જિલ્લા પંચાયત હસ્તકની 665 શાળાઓમાં 1031 વિદ્યાર્થીઓએ તો કોર્પોરેશનની 44 શાળાઓમાં 1200 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને પ્રવેશ મેળવ્યો છે. જામનગર શહેર અને જિલ્લામાં ઘણા બાળકો જામનગરની ખાનગી શાળામાં અભ્યાસ કરતા હોય મોંઘી ફી પરવડતી ન હોવાથી ખાનગી શાળા છોડી હોવાનું પણ કારણ બહાર આવી રહ્યું છે

બીજી તરફ વિદ્યાર્થીઓના ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં એડમીશન લેવાના સર્જાયેલા ટ્રેન્ડ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિપુલભાઈ મહેતા જણાવે છે કે, સરકાર દ્વારા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓની પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસીઝનું નિર્માણ કરીને વિદ્યાર્થીઓને અપાતા શિક્ષણનું સ્તર ઉંચું લાવવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાં હવે 665 માંથી 388 શાળાઓમાં 1105 સ્માર્ટ ક્લાસીઝ થયા છે. આ સ્માર્ટ ક્લાસમાં વિશાળ ટચ સ્ક્રીન ઉપર શિક્ષકો જુદા- જુદા વિષયો પસંદ કરીને સરકારની જી-શાળા એપ્લીકેશનમાં અપાયેલા અભ્યાસક્રમ મુજબ શિક્ષણ આપવામાં આવે છે.

વિદ્યાર્થીઓ માટે તેના ધોરણ મુજબ જ્ઞાન સાથે ગમ્મત જેવી વ્યવસ્થા પણ સોફ્ટવેરમાં છે. આ ઉપરાંત પરીક્ષાલક્ષી તૈયારી માટે ગુજરાત શિક્ષણ બોર્ડનું કન્ટેન્ટ પણ આ સ્ક્રીન સાથે જોડાયેલા લેપટોપમાં હોય છે. આ જ રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે કોર્પોરેશનની 44 શાળાઓ પૈકી 39 શાળામાં સ્માર્ટ ક્લાસ ચાલે છે. બાકીની 5 શાળામાં ટુંક સમયમાં સ્માર્ટ ક્લાસો ચાલુ થઈ જશે.આને કારણે શિક્ષણનું સ્તર સુધર્યું છે.

આમ સરકારની નીતિ રીતે ખાનગી શાળા સંચાલક મંડળોની જીત સહિતના કારણે તેનો અંત આવતો નથી અને બાળકોનું ભવિષ્ય સાથે ચેડા થઇ રહી છે તે તમામ બાબતો વચ્ચે વાલીઓએ કંટાળીને સમય સાથે સમાધાન કરીને મોંઘવારી આર્થિક તંગીના માહોલમાં જામનગરમાં 2231 બાળકોએ ખાનગી સ્કૂલને અલવિદા કરીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યા હોવાનું બહાર આવ્યું છે સરકાર અને સરકારી શિક્ષકો ખરેખર વિદ્યાર્થીઓના શિક્ષણ માટે જહેમત ઉઠાવે છે. આગામી સમયમાં જેમ જેમ વાલીઓનો વિશ્વાસ વધતો જશે. તેમ તેમ સરકારી શાળાઓમાં એડમીશનો ફુલ થવા લાગશે તેવી આશા છે.

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Editor By Editor 2 days ago
એપ્રિલનાં પ્રારંભે ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી વરસી
 ગુજરાત સહિતના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની સાંજે વીડિયો કોન્ફરન્સ
ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત
રવિવારે ગુજકેટ : 3૬ ઝોનના ૬૬૮ સ્થળો પર એક છાત્રો આપશે પરીક્ષા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?