By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Vadodara માં નવા સ્વિમિંગ પુલોના નિર્માણની સ્થાયી સમક્ષ દરખાસ્ત, 24 કરોડનો ખર્ચો થશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Vadodara માં નવા સ્વિમિંગ પુલોના નિર્માણની સ્થાયી સમક્ષ દરખાસ્ત, 24 કરોડનો ખર્ચો થશે

AgraGujarat Rajkot
Last updated: 2025/12/24 at 9:20 PM
3 months ago
Share
Vadodara માં નવા સ્વિમિંગ પુલોના નિર્માણની સ્થાયી સમક્ષ દરખાસ્ત, 24 કરોડનો ખર્ચો થશે
SHARE

Contents
અકોટામાં સ્વિમિંગ પુલની દરખાસ્ત માંજલપુરમાં પણ સ્વિમિંગ પુલની દરખાસ્ત  સ્વિમિંગ પુલો માટે સ્વર્ણિમ ગ્રાન્ટ વર્ષ 2023-24 હેઠળ ફાળવણી

 વડોદરા શહેરના અકોટા અને માંજલપુર વિસ્તારમાં નવા સ્વિમિંગ પુલોના નિર્માણ માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ બંને સ્વિમિંગ પુલો રૂપિયા 24 કરોડથી વધુના ખર્ચે બનાવવાની યોજના છે.

અકોટામાં સ્વિમિંગ પુલની દરખાસ્ત

મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયેલી દરખાસ્ત મુજબ, પશ્ચિમ ઝોનના અકોટા તથા આસપાસના વિસ્તારમાં રહેતા આશરે 4.50 લાખ લોકોને સ્વિમિંગ પુલની સુવિધા મળી રહે તે હેતુસર આ યોજના તૈયાર કરવામાં આવી છે. અકોટા વિસ્તારમાં કુલ 23,202 ચોરસ મીટર પ્લોટમાંથી અંદાજે 7,000 ચોરસ મીટરમાં મુખ્ય સ્વિમિંગ પુલ, 151 ચોરસ મીટરમાં બેબી સ્વિમિંગ પુલ અને બાકીના વિસ્તારમાં રોડ તથા પાર્કિંગ સુવિધા સાથે આધુનિક સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન છે.

માંજલપુરમાં પણ સ્વિમિંગ પુલની દરખાસ્ત

તે જ રીતે શહેરના દક્ષિણ ઝોનમાં માંજલપુર તથા તેની આસપાસના આશરે 5 લાખ લોકોને સ્વિમિંગ પુલની સુવિધા મળી રહે તે માટે માંજલપુર સ્મશાનની સામે આવેલી જમીન પર નવું સ્વિમિંગ પુલ બનાવવાની યોજના રજૂ કરવામાં આવી છે. દક્ષિણ ઝોનમાં આવેલી 13,366 ચોરસ મીટર જમીનમાંથી અંદાજે 6,462.95 ચોરસ મીટરમાં નવિન સ્વિમિંગ પુલનું નિર્માણ કરવાનું આયોજન છે.

 સ્વિમિંગ પુલો માટે સ્વર્ણિમ ગ્રાન્ટ વર્ષ 2023-24 હેઠળ ફાળવણી

પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં બનનાર આ સ્વિમિંગ પુલો માટે સ્વર્ણિમ ગ્રાન્ટ વર્ષ 2023-24 હેઠળ ફાળવણી કરવામાં આવી છે. દરખાસ્ત મુજબ, બંને સ્વિમિંગ પુલોમાં ટ્રેનર રૂમ, સ્ટોર રૂમ, એડમિન ઓફિસ, લેડીઝ અને જેન્ટસ માટે લોકર રૂમ તથા ચેન્જિંગ રૂમ, શાવર એરિયા, પંપ રૂમ, ફિલ્ટર પ્લાન્ટ ઉપરાંત યોગ અને મેડિટેશન સેન્ટર તેમજ જીમની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પણ વાંચો—-     Aravallis Hills: હવે કોઈ નવા ખાણકામની મંજૂરી નહીં, સંરક્ષિત ક્ષેત્રનો પણ વિસ્તાર કરાશે, વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય

You Might Also Like

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
રાજકોટ

અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ

Editor By Editor 2 days ago
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
BCG ચૂંટણીમાં જે.જે. પટેલ અને એ.એ. અંસારી વિજેતા, હવે બગડાની ગણતરી પર સૌની નજર
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?