By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: 4510 કરોડના બોન્ડ ખરીદનારી ક્વિક સપ્લાય અમારી કંપની નથી : રિલાયન્સ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

4510 કરોડના બોન્ડ ખરીદનારી ક્વિક સપ્લાય અમારી કંપની નથી : રિલાયન્સ

agragujaratnews
Last updated: 2024/03/16 at 12:11 PM
2 years ago
Share
4510 કરોડના બોન્ડ ખરીદનારી ક્વિક સપ્લાય અમારી કંપની નથી : રિલાયન્સ
SHARE

  • ક્વિક સપ્લાય ચેઇન પ્રાઇવેટ લિમિટેડ કંપની રિલાયન્સની પેટાકંપની નથી
  • ક્વિક સપ્લાયે રાજકીય પક્ષોને દાન આપવાને મુદ્દે ત્રીજું સ્થાન મેળવ્યું
  • 17 નવેમ્બર, 20145માં તેમને ડિરેક્ટરપદે નિમણુક મળી હતી

નવી મુંબઇમાં ધીરુભાઇ અંબાણી નોલેજ સિટી ખાતે સરનામું ધરાવતી અને રિલાયન્સ ગ્રૂપ સાથે સંબંધ ધરાવતી ખૂબ ઓછી જાણીતી કંપની ક્વિક સપ્લાય ચેઇન પ્રાઇવેટ લિમિટેડ ચૂંટણી બોન્ડ ખરીદીને રાજકીય પક્ષોને ત્રીજા ક્રમે સૌથી વધુ દાન આપનારી કંપની બની રહી છે. ચૂંટણી પંચે તેની વેબસાઇટ પર જારી કરેલી જાણકારી મુજબ લોટરી કિંગ માર્ટિનની કંપની ફ્યૂચર ગેમિંગ દ્વારા સૌથી વધુ રૂપિયા 1368 કરોડના ચૂંટણી બોન્ડની ખરીદી કરવામાં આવી હતી. તે પછી રૂપિયા 966 કરોડના ચૂંટણી બોન્ડ ખરીદીને હૈદરાબાદની કંપની મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇનફ્રા રાજકીય પક્ષોને બીજા ક્રમે સૌથી વધુ દાન આપનારી કંપની બની રહી છે. તો ક્વિક સપ્લાયે રાજકીય પક્ષોને દાન આપવાને મુદ્દે ત્રીજું સ્થાન મેળવ્યું છે.

કંપની ત્રણ ડિરેક્ટર્સ ધરાવે છે. તપસ મિત્રા સૌથી લાંબા સમયથી ડિરેક્ટર છે. 17 નવેમ્બર, 20145માં તેમને ડિરેક્ટરપદે નિમણુક મળી હતી. તેઓ અન્ય 25 કંપની બોર્ડમાં પણ પદો ધરાવે છે. મિત્રા રિલાયન્સ ઇરોસ પ્રોડક્શન એલએલપી અને જામનગર કંડલા પાઇપલાઇન કંપની પ્રાઇવેટ લિમિટેડ જેવી ભાગીદારી કંપનીઓમાં ડિરેક્ટર છે. વિપુલ પ્રાણલાલ મહેતા પણ ક્વિક સપ્લાયમાં વર્ષ 2019થી ડિરેક્ટર પદ ધરાવે છે. તેઓ પણ રિલ આકોન્સ એન્ડ ટ્રેડર્સ પ્રાઇવેટ લિમિટેડ સહિતની અન્ય 8 કંપનીમાં ડિરેક્ટર પદ ધરાવે છે. 27 નવેમ્બર, 2023માં શ્રીધર ટિટ્ટિની નિમણૂક ડિરેક્ટર પદે થઇ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રવક્તાએ પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે ક્વિક સપ્લાય ચેઇન પ્રાઇવેટ લિમિટેડ કંપની રિલાયન્સની પેટાકંપની નથી.

ક્વિક સપ્લાય કંપની વિષે ઉપલબ્ધ જાહેર જાણકારી મુજબ તે કંપની વેરહાઉસ અને સ્ટોરેજ યુનિટ ઊભા કરવાની કામગીરી કરે છે. રૂપિયા 130.99 કરોડની શેર મૂડી સાથે 9 નવેમ્બર, 2000ના રોજ તે અનલિસ્ટેડ કંપની અસ્તિત્વમાં આવી હતી. તે રૂપિયા 129.99 કરોડ પેઇડ કેપિટલ ધરાવે છે. કંપનીએ વર્ષ 2022-23માં રૂપિયા 500 કરોડની આવક રળી હતી, પરંતુ નફા વિષે જાણકારી ઉપલબ્ધ નથી. કંપનીએ વર્ષ 2021-22માં રૂપિયા 360 કરોડના ચૂંટણી બોન્ડ ખરીદ્યા હતા. તે વર્ષમાં કંપનીનો કુલ નફો રૂપિયા 21.72 હતો. વર્ષ 2023-245માં કંપનીએ રાજકીય પક્ષોને દાન આપવા વધુ રૂપિયા 50 કરોડના ચૂંટણી બોન્ડ ખરીદ્યા હતા.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા
રાષ્ટ્રિય

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

Editor By Editor 2 days ago
ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે
 ભૂજના માધાપર અને ભૂજોડી ગામમાં ગાજવીજ અને કરા સાથે માવઠું ખાબકયું
જેતપુરનાં મોણ પર ગામે જમીન મામલે કૌટુંબીક કાકાએ ખૂનની ધમકી આપી
 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?