By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
    Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
    39 minutes ago
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    2 hours ago
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    3 hours ago
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    4 hours ago
    Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
    Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ગુજરાતી નવવધૂના શણગારમાં રાધિકા મર્ચંટે લોકોના દિલ જીત્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

ગુજરાતી નવવધૂના શણગારમાં રાધિકા મર્ચંટે લોકોના દિલ જીત્યા

agragujaratnews
Last updated: 2024/07/13 at 7:40 PM
11 months ago
Share
ગુજરાતી નવવધૂના શણગારમાં રાધિકા મર્ચંટે લોકોના દિલ જીત્યા
SHARE

લાલ રંગની એમ્બ્રોઇડરી  પર નક્ષી, અને જરદોઝી વર્ક તેમજ સ્ટોન, સિક્વિન્સ, કોપર ટિક્કી અને રેડ સિલ્કથી બનેલો ડ્રેસ ખૂબસૂરત લાગતો હતો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ જિયો વર્લ્ડ સેન્ટરમાં વૈદિક હિંદુ વિધિ મુજબ સાત ફેરા લઈ લગ્ન બંધનમાં બંધાઈ ચૂક્યો છે.તેમના લગ્નમાં દેશ-વિદેશની પ્રતિષ્ઠિત હસ્તીઓએ હાજરી આપી હતી.લગ્ન પહેલાના અનેક ફંકશનમાં દુલ્હન રાધિકા મર્ચંટનો જાજરમાન લુક જોઈને લોકો વિચારતા હતા કે જ્યારે લગ્ન વિધિ થશે ત્યારે દુલ્હનનો લુક કેવો હશે? ગઈ કાલે જ્યારે આ જાજરમાન લગ્ન સંપન્ન થયા છે ત્યારે અનંત અંબાણીની દુલ્હન રાધિકા મર્ચન્ટનો બ્રાઈડલ લુક સામે આવ્યો છે.  અંબાણી પરિવારની પુત્રવધૂ એ તેના ખાસ દિવસ માટે ગુજરાતી બ્રાઈડલ લુક પર પસંદગી ઉતારી છે. 

જાજરમાન લાગતી દુલ્હને  ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલાએ ડિઝાઈન કરેલો ડ્રેસ પહેર્યો હતો.રાધિકા મર્ચન્ટે અબુ સંદીપના ‘પાનેતર’ કલેક્શનમાંથી લહેંગા પહેર્યો હતો. ગુજરાતી પરંપરા મુજબ દુલ્હન બની, સફેદ લહેંગા સાથે લાલ દુપટ્ટો પહેર્યો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.વિશ્વ સુંદરી ને પણ પાછળ રાખી દે એટલી સુંદર લાગતી નવવધૂને જોઈને દરેકની આંખો ચાર થઇ જતી હતી.

રાધિકા મર્ચન્ટના આ હાથીદાંતના જરદોઝી કટ-વર્ક પોશાકમાં લાંબી પગદંડી અને 5 મીટરનો  અ ટીશ્યુ શોલ્ડર દુપટ્ટો ઉમેરાયો હતો.  લહેંગા પર લાલ રંગની એમ્બ્રોઇડરી જોવા મળી હતી, જેના પર નક્ષી, સાદી અને જરદોઝી વર્ક હતું.  સ્ટોન, સિક્વિન્સ, કોપર ટિક્કી અને રેડ સિલ્કથી બનેલો આ લહેંગા ખૂબ જ સુંદર લાગે છે.  રાધિકાના માથાનો પડદો જાળીનો છે અને તેના પર કટ-વર્ક છે.  આ આઉટફિટ સાથે રેડ કલરના શોલ્ડર દુપટ્ટા ખૂબસૂરત લાગી રહ્યો હતો.

દુલ્હનને શોભે તેવી જ્વેલરી સમગ્ર દેખાવમાં ચાર ચાંદ લગાડી રહી હતી. તેણીએ ચોકર સાથે મલ્ટી-લેયર નેકલેસ પહેર્યો છે. રાધિકા તેના કાનમાં બુટ્ટી, કપાળ પર માંગ ટીક્કા અને બિંદી પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. લાલ બંગડીઓ અને આર્મલેટ તેના બ્રાઇડલ લુકને વધુ ખૂબ સુરત બનાવતો હતો.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Strawberry Moon: દુનિયાના અલગ-અલગ દેશોમાં જોવા મળ્યો 'દુલર્ભ નજારો', જુઓ તસવીરો
આંતરરાષ્ટ્રીય

Strawberry Moon: દુનિયાના અલગ-અલગ દેશોમાં જોવા મળ્યો 'દુલર્ભ નજારો', જુઓ તસવીરો

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 4 days ago
South Africa WTC ફાઇનલમાં વિજયનો સ્વાદ ચાખશે?
Iran Attack Israel: ઈરાનને ઈઝરાયલ પર 150 મિસાઈલથી હુમલો, અમેરિકાને આપી ધમકી
Rohit Sharma વનડેમાંથી લેશે સંન્યાસ? 2027 વર્લ્ડકપ માટે BCCIની તૈયારી!
BCCIએ ભારત-ન્યુઝીલેન્ડ સિરીઝના શેડ્યુલની કરી જાહેરાત, જાણો ક્યાં રમાશે મેચ?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?