By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અક્રિયને સક્રિય કરે એ તત્વ રઘુપતિ છે : મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

અક્રિયને સક્રિય કરે એ તત્વ રઘુપતિ છે : મોરારિબાપુ

Editor
Last updated: 2025/12/29 at 5:03 PM
3 months ago
Share
અક્રિયને સક્રિય કરે એ તત્વ રઘુપતિ છે : મોરારિબાપુ
SHARE

 તિરૂપતિ-બાલાજીની તીર્થભૂમિ પર યોજયેલી રામકથાનું ભાવપૂર્ણ-સમાપન

હવે પછીની રામકથા તા.3-૧-૨૬ થી તા.૧૧-૧-૨૬ દરમ્યાન શ્રીંગીઋષિ આશ્રમ-લખીસરાઇ (બિહાર)ની ભૂમિ પર યોજાશે

 ભગવા ન પહેર્યા હોય એ પણ ભગવાન હોઇ શકે છે!

ભગવાન વ્યંકટેર પ્રભુ-માતા પદ્માવતી (તિરૂપતિ-બાલાજી)ની તીર્થભૂમિ પર પ્રવાહિત થયેલી રામકથા માનસ ત્રિપતિનું ગઇકાલે (રવિવારે) ભાવપૂર્ણ વાતાવરણમાં સમાપન થયું હતું. ગત શનિવારની રામકથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતાં બાપુએ કહ્યું હતું કે શ્રીનો અર્થ ભકિત, લક્ષ્મી એક અર્થ માયા પણ છે. આપણી પરંપરામાં શ્રી શબ્દ સ્ત્રી-પુરૂષ બન્ને માટે પ્રયોજાય છે. પુરૂષ વિગ્રહ માટે આપણે ‘શ્રીમાન’ પણ બોલીએ છીએ. વેદ આપણી પરમ સંપદા છે. આ ભૂમિ પર વેદોનો સારો પ્રસાર છે મને જાણવા મળ્યું છે અહીં પ્રત્યેક પુરોહિત બ્રાહ્મણના ઘરે પાંચ-પાંચ છાત્રોને ભણાવાય છે. વેદાભ્યાસ કરાવાય છે આ ખૂબ સારી વાત છે. બાપ, વેદો ભારતીય સંસ્કૃતિની પરમ પ્રવાહી પરંપરા છે. પણ આજે ઘણા સ્થાનો પર વેદ વેંચાય છે, એ આપણું દુર્ભાગ્ય છે!

સમ્રાટ સિકંદર ભારત આવે છે. ભારત આવવાનો હતો ત્યારે એને એના સાથીઓએ સિકંદરને કહ્યું કે તમે ભારત જાઓ છો તો ત્યાંથી ઋગ્વેદ સંહિતા લાવજો. સિકંદર પંજાબ આવે છે અને પંજાબના એક બ્રાહ્મણ પાસે જાય છે અને એને કહે છે કે મને ઋગ્વેદ સંહિતા આપો. બ્રાહ્મણે વિચાર્યુ કે જો હું સિકંદરને ના કહીશ તો મારી હત્યા નિશ્ચિત છે! એટલે બ્રાહ્મણે કહ્યું કે સમ્રાટ આપને હું ઋગ્વેદ સંહિતા ચોક્કસ આપીશ પણ મને ચોવીસ કલાકની મુદત આપો. સિકંદરે કહ્યું ભલે ચોવીસ કલાક પૂર્ણ થયે સિંકદર પાછો બ્રાહ્મણ પાસે આવે છે અને ત્યારે બ્રાહ્મણ યજ્ઞકુંડ પાસે બેસીને ઋગ્વેદની એક એક સંહિતા  યજ્ઞકુંડમાં પધરાવી રહ્યો હતો. સિકંદર તો આ દ્રશ્ય જોતો જ રહી ગયો! એણે બ્રાહ્મણને ગુસ્સાથી કહ્યું તમે બ્રાહ્મણ થઇને ખોટું બોલ્યા છો, મને ઋગ્વેદ સંહિતા આપવાનું વચન આપ્યું હતું ને તમે આ શું કર્યુ? ત્યારે બ્રાહ્મણ બોલ્યો સમ્રાટ આ મારો દિકરો તમને સોંપુ છું એને ઋગ્વેદ કંઠસ્થ છે! એમ કહી બ્રહ્મદેવ યજ્ઞકુંડમાં આભસર્મપણ કરી દે છે!

તમે સાચા હો તો પણ તમને કોઇ છોડીને તમારૂ તમને છોડીને જતા રહે ત્યારે તમારા મોરારિબાપુના વચન પર વિશ્વાસ રાખજો કે (આ મારો વર્ષોનો અનુભવ છે) એ તમને છોડીને જનાર ભવિષ્યમાં એ પાછા આવશે જ! તમારી પરિક્રમા કરશે. મારા ભાઇઓ-બહેનો, કયારેય આળા ન થાવ, દુ:ખના ઓળા ઉતરશે. કયારેય કોઇ શોક ન કરવો પણ એની સ્મૃતિ કરો.

ગઇકાલે રવિવારે કથાના સમાપન દિવસે બાપુએ પ્રેમસંવાદ કહ્યું હતું કે આપણે સૌ કોઇ પરમની અધ્યક્ષતામાં સેવા કરી રહ્યાં છીએ. સમગ્ર પ્રકૃતિ પ્રભુની જ અધ્યક્ષતામાં કાર્યરત છે. સક્રિયને સક્રિય કરે એ તત્વ રઘુપતિ છે. ભાગવદજીમાં પ્રહલાદે સેવા ન અંગો દર્શાવ્યા છે એ સેવાના આયામો મુજબ આપણે સૌ યથાશકિત પ્રયત્ન કરીએ તો જીવન સાર્થક છે. સેવાના છ આયામો આ પ્રમાણે છે (૧) નમસ્કાર-નમ એટલે નમક (મીઠુ)નો ભાવ, જેમ મીઠુ જે પદાર્થમાં ભળે એને પોતાનો સ્વભાવ છોડીને જે તે પદાર્થનો ભાવ ધારણ કરે છે એમ નમસ્કાર નમ ભાવ રાખવો (૨) સ્તુતિ એટલે ઇશ્વરના સ્વભાવની સ્તુતિ કરવી. ઘણા લોકો સેવાની સાથે નિંદા પણ કરે! (3) કર્મ (૪) પ્રભુની પૂજા એટલે જે પ્રભુના છે તેને પૂજય સમજવા એ પૂજા ભાવ રાખવો (૫) ચરણોની સ્મૃતિ-પ્રભુ-પરમાત્મા-બૃધ્ધપુરૂષ-ગુરૂના ચરણોની સ્મૃતિ. આપણી પરંપરા મુખ અને ચરણની સ્મૃતિનું મહત્વ છે. મુખ કરતાં પણ વિશેષ ચરણોની સ્મૃતિ કેમ કે મુખમાં માયા છે. આપણે ત્યાં ગવાયું છે કે મુખડાની માયા લાગી રે અને (૬) શ્રવણ સાંભળવું, સતત નિરંતર શ્રાવણ લાભ. કથાએ બોધની જનની છે. રામચરિત માનસ એ સ્વયં ત્રિપતિ છે.

મોરારિબાપુની હવે પછીની રામકથા બિહારના લખીસરાઇ, શ્રીંગીઋષિ આશ્રમની દિવ્ય તપોભૂમિ પર તા.૦3-૦૧-૨૬ થી તા.૧૧-૦૧-૨૬ દરમ્યાન યોજાશે. આ રામકથાનું જીવંત પ્રસારણ પણ ‘આસ્થા’, વૈદિક ટીવી ચેનલ પરથી તેમજ ચિત્રકૂટ ધામ તલગાજરડાની યુ-ટયુબ ચેનલ પરથી નિયત સમયે જીવંત પ્રસારણ થશે. જેનો લાભ કથાપ્રેમીઓ, બાપુ પ્રેમીઓ ઘરે બેઠા નીહાળી શકશે.

કથામૃત

(૧) કિસી પર વોચ રખના નહીં, વોચ કરનાં!

(૨) કયારેય આળા ન થાવ! દુ:ખના ઓળા ઉતરશે!

(3) મનુષ્ય જીવન મળ્યું છે એ જ લાભ છે, કોઇ બુધ્ધપુરૂષ મળી જાય એ પરમ લાભ છે!

(૪) તમને છોડીને જતાં રહેનાર ભવિષ્યમાં તમારી પરિક્રમા કરવા પાછા આવશે!

અહીં પયમ્બરની જીભ જુઓ, વેંચાય બબ્બે-બબ્બે પૈસામાં,ને લોકો બબ્બે-બબ્બે પૈસાની ઔકાત લઇને આવ્યા છે

You Might Also Like

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
ગુજરાત

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

Editor By Editor 2 hours ago
સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
 રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?