વિવિધ પ્રિ-પેઇડ મસાલાના નમૂના લઇને લેબોરેટરીમાં મોકલાયા
રાજકોટમાં મસાલાની સિઝન શરૂ થઇ ચુકી છે. સોરઠિયાવાડી, દોઢસો ફૂટ રિંગરોડ, નાના મવા સર્કલ સહિતના વિસ્તારોમાં મસાલાના વાડા ખુલી ગયા છે. ભેળસેળિયા મસાલા ગ્રાહકોને ધાબડી દેવામા ન આવે એ માટે મનપાની ફૂડ શાખાએ ચેકિંગ ઝૂંબેશ શરૂ કરી દીધી છે. અનાજ અને મસાલા માર્કેટના પીઠુ ગણાતા દાણાપીઠ, પરાબજાર, કંદોઇ બજાર સહિત બે ડઝન જગ્યાએ મસાલાની પેઢીમાં મનપાની ફૂડ શાખાએ દરોડો પાડવામા આવ્યો હતો. તમામ જગ્યાએથી નમૂના લેવામા આવ્યા હતા.
આટલી જગ્યાએ પડ્યા દરોડાં
(1) રજવાડી મરચું પાવડર (લુઝ): સ્થળ- રઘુવીર મસાલા ભંડાર, દાણાપીઠ.
(2) ગોંડલિયું મરચું પાવડર (લુઝ): સ્થળ- રઘુવીર મસાલા ભંડાર, દાણાપીઠ.
(3) કાશ્મીરી મરચું પાવડર (લુઝ): સ્થળ- રઘુવીર મસાલા ભંડાર, દાણાપીઠ.
(4) હળદર પાવડર (લુઝ): સ્થળ- રઘુવીર મસાલા ભંડાર, દાણાપીઠ.
(5) ધાણાજીરૂ પાવડર (લુઝ): સ્થળ- રઘુવીર મસાલા ભંડાર, દાણાપીઠ.
(6) લાલ મરચા પાવડર (લુઝ): સ્થળ- પ્રવીણ ટ્રેડિંગ, દાણાપીઠ, પરાબજાર.
(7) હળદર પાવડર (લુઝ): સ્થળ- પ્રવીણ ટ્રેડિંગ, દાણાપીઠ, પરાબજાર.
(8) ધાણાજીરૂ પાવડર (લુઝ): સ્થળ- પ્રવીણ ટ્રેડિંગ, દાણાપીઠ, પરાબજાર.
(9) લાલ મરચા પાવડર (લુઝ): સ્થળ- અરુણકુમાર મગનલાલ, કંદોઇ બજાર, પરાબજાર.
(10) હળદર પાવડર (લુઝ): સ્થળ- અરુણકુમાર મગનલાલ, કંદોઇ બજાર, પરાબજાર.
(11) ધાણાજીરૂ પાવડર (લુઝ): સ્થળ- અરુણકુમાર મગનલાલ, કંદોઇ બજાર, પરાબજાર.
(12) લાલ મરચા પાવડર (લુઝ): સ્થળ- જેન્તીલાલ વિનયકાન્ત & બ્રધર્સ, કંદોઇ બજાર, પરાબજાર.
(13) હળદર પાવડર (લુઝ): સ્થળ- જેન્તીલાલ વિનયકાન્ત & બ્રધર્સ, કંદોઇ બજાર, પરાબજાર.
(14) ધાણાજીરૂ પાવડર (લુઝ): સ્થળ- જેન્તીલાલ વિનયકાન્ત & બ્રધર્સ, કંદોઇ બજાર, પરાબજાર.
(15) RAMDEV CHILLI POWDER (500 GM. PKD.): સ્થળ- મેગા માર્ટ, એરપોર્ટ રોડ.
(16) RAMDEV TURMERIC POWDER (500 GM. PKD.): સ્થળ- મેગા માર્ટ, એરપોર્ટ રોડ.
(17) RAMDEV CORIANDER- CUMIN POWDER (200 GM. PKD.): સ્થળ- મેગા માર્ટ, એરપોર્ટ રોડ.
(18) SUHANA RESHAM KASHMIRI CHILLI POWDER (200 GM. PKD.): સ્થળ- મેગા માર્ટ, એરપોર્ટ રોડ.
(19) SUHANA TURMERIC POWDER (200 GM. PKD.): સ્થળ- મેગા માર્ટ, એરપોર્ટ રોડ.
(20) SUHANA CORIANDER- CUMIN POWDER (200 GM. PKD.): સ્થળ- મેગા માર્ટ, એરપોર્ટ રોડ.
(21) HATHI CHILLI POWDER (500 GM. PKD.): સ્થળ- શીતલ સુપર માર્કેટ, રેસકોર્ષ પાર્ક, રેલ-વે ક્રોસિંગ પાસે.
(22) HATHI TURMERIC POWDER (500 GM. PKD.): સ્થળ- શીતલ સુપર માર્કેટ, રેસકોર્ષ પાર્ક, રેલ-વે ક્રોસિંગ પાસે.
(23) HATHI CORIANDER- CUMIN POWDER (500 GM. PKD.): સ્થળ- શીતલ સુપર માર્કેટ, રેસકોર્ષ પાર્ક, રેલ-વે ક્રોસિંગ પાસે.
(24) ADANI SPICES CHILLI POWDER (500 GM. PKD.): સ્થળ- શીતલ સુપર માર્કેટ, રેસકોર્ષ પાર્ક, રેલ-વે ક્રોસિંગ પાસે.
(25) ADANI SPICES TURMERIC POWDER (500 GM. PKD.): સ્થળ- શીતલ સુપર માર્કેટ, રેસકોર્ષ પાર્ક, રેલ-વે ક્રોસિંગ પાસે.
(26) ADANI SPICES CORIANDER- CUMIN POWDER (200 GM. PKD.): સ્થળ- શીતલ સુપર માર્કેટ, રેસકોર્ષ પાર્ક, રેલ-વે ક્રોસિંગ પાસે.


