By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    1 week ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    1 week ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    1 week ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    1 week ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 Mumbai 2025: હાર બાદ શ્રેયસ ઐયરની ટીમને કેટલા રૂપિયા મળ્યા? જાણો
    T20 Mumbai 2025: હાર બાદ શ્રેયસ ઐયરની ટીમને કેટલા રૂપિયા મળ્યા? જાણો
    4 hours ago
    WTC ફાઈનલમાં પેટ કમિન્સે ફેંક્યો ઐતિહાસિક સ્પેલ, તૂટ્યો જસપ્રીત બુમરાહનો રેકોર્ડ
    WTC ફાઈનલમાં પેટ કમિન્સે ફેંક્યો ઐતિહાસિક સ્પેલ, તૂટ્યો જસપ્રીત બુમરાહનો રેકોર્ડ
    14 hours ago
    WTC Finalનો બીજો દિવસ રહ્યો બોલરોને નામ, આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયા બેકફૂટ પર
    WTC Finalનો બીજો દિવસ રહ્યો બોલરોને નામ, આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયા બેકફૂટ પર
    15 hours ago
    Ahmedabadમાં થયેલા વિમાન દુર્ઘટના પર વિરાટ કોહલીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- આ ઘટનાથી…
    Ahmedabadમાં થયેલા વિમાન દુર્ઘટના પર વિરાટ કોહલીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- આ ઘટનાથી…
    19 hours ago
    Ahmedabad પ્લેન ક્રેશ દુર્ઘટના પર ભારતીય ક્રિકેટરોએ આપી પ્રતિક્રિયા, વ્યક્ત કર્યું દુ:ખ
    Ahmedabad પ્લેન ક્રેશ દુર્ઘટના પર ભારતીય ક્રિકેટરોએ આપી પ્રતિક્રિયા, વ્યક્ત કર્યું દુ:ખ
    20 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Raja Raghuvanshiની હત્યાના આરોપીઓ ઉપર ઈન્દોર એરપોર્ટ પર હુમલો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Raja Raghuvanshiની હત્યાના આરોપીઓ ઉપર ઈન્દોર એરપોર્ટ પર હુમલો

Last updated: 2025/06/10 at 11:00 PM
3 days ago
Share
Raja Raghuvanshiની હત્યાના આરોપીઓ ઉપર ઈન્દોર એરપોર્ટ પર હુમલો
SHARE

સોનમ અને રાજા રઘુવંશી લગ્ન બાદ શિલોંગ હનીમૂન પર ગયા હતા અને ત્યાં રાજા ની સોપારી આપીને હત્યા કરી નંખાઈ છે. આ પ્રકરણની મુખ્ય આરોપી તેની પત્ની સોનમ અને તેના પ્રેમી રાજ કુશવાહ અને અન્ય આરોપીઓની ધરપકડ કરાઇ છે. મેઘાલય પોલીસ આ સોપારી હત્યાકાંડની તપાસ કરી રહી છે અને આરોપીઓને શિલોંગ લઈ જવા ઈન્દોર એરપોર્ટ પહોંચી ત્યારે એક મુસફરે આરોપીઓને તમાચા મારી દીધા હતા.
રાજાના કથિત હત્યારાઓને ઇંદૌરથી શિલોંગ લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે એરપોર્ટ ઉપર કેટલાક મુસાફરો પૈકી એક જણાએ એક આરોપી ઉપર હુમલો કર્યો હતો. આ થપ્પડ સાથેના હુમલાની ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
મધ્યપ્રદેશના લોકોમાં રોષ
મધ્યપ્રદેશના ઇંદૌરના ટ્રાન્સપોર્ટ વ્યવસાયી રાજા રઘુવંશીની 9 મી જુને શિલોંગમાં હત્યા કરી દેવાઈ હતી. લગ્ન બાદ હનીમૂન ઉપર પત્ની સોનમ સાથે ત્યાં ગયા હતા અને સોનમે તેના પ્રેમી રાજ કુશવાહ સાથે મળીને સોપારી આપીને રાજાને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ કોન્ટ્રેક્ટ કિલિંગના આરોપીઓને ઇન્દોરથી પકડીને મેઘાલય પોલીસ શિલોંગ લઈ જતી હતી. દરમિયાન એરપોર્ટ ઉપર મુસાફરે એક આરોપીને થપ્પડ મારી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યની હત્યથી મધ્યપ્રદેશમાં રોષ છે અને મુખ્યમંત્રી મોહન યાદવે સીબીઆઇની તપાસની માગણી કરી છે.
5 આરોપી પકડાયા છે
રાજ કુશવાહ, આકાશ રાજપૂત અને વિશાલ ચૌહાણને ઈન્દોરથી પકડવામાં આવ્યા છે. જ્યારે રાજાની પત્ની અને હત્યાકાંડની મુખ્ય આરોપી એવી સોનમ પકડાઈ ગયા બાદ તેને અગાઉથી શિલોંગ લઈ જવાઈ છે. અન્ય એક આરોપી આનંદ કુર્મીને સાગર જિલ્લામાંથી પકડી લેવાયો હતો.

You Might Also Like

Vijay Rupaniના નિધન પર પંજાબ ભાજપે વ્યક્ત કર્યું દુ:ખ, કહ્યા- 'જેન્ટલમેન પોલિટિશિયન'

Amarnath Yatra 2025: LG મનોજ સિંહાએ બાબા બર્ફાનીના કર્યા દર્શન

Kedarnath Helicopter Emergency Landing: DGCAએ કરી કડક કાર્યવાહી, લીધો આ નિર્ણય

Masoorie હરિદ્વાર નૈનીતાલના રસ્તે ટ્રાફિકજામ, વૃદ્ધનું મોત

Bharat Gaurav Train: પ્રવાસીઓને છત્રપતિ શિવાજી મહારાજની વિરાસતના દર્શન કરાવશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dhruv Jurelની ઇંગ્લેન્ડમાં 'હેટ્રિક', ટેસ્ટ શ્રેણી પહેલા કર્યો ધમાકો
સ્પોર્ટ્સ

Dhruv Jurelની ઇંગ્લેન્ડમાં 'હેટ્રિક', ટેસ્ટ શ્રેણી પહેલા કર્યો ધમાકો

By 6 days ago
Indian ટીમના કોચ ગંભીરને જૂના મિત્રે આપ્યો, જીત નો મંત્ર
હવે Pakistanમાં સામે આવ્યો 'હનીમૂન કાંડ', ફરવા ગયેલા દંપત્તિએ કર્યુ આ કામ
IND vs ENG Test Series પહેલા ઇંગ્લેન્ડને ઝટકો, આ સ્ટાર ખેલાડી ઇજાગ્રસ્ત
RCBની ટીમ IPLનું પહેલું ટાઈટલ જીત્યા બાદ વેચાઈ જશે? સામે આવ્યો રિપોર્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?