By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    4 days ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    6 days ago
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
    1 week ago
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
    1 week ago
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    1 month ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    1 month ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    1 month ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    1 month ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    1 month ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં ૨૨મી ફેબ્રુઆરીથી ઓપન ગુજરાત ડે-નાઇટ ફૂટબોલ ટુર્નામેન્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટમાં ૨૨મી ફેબ્રુઆરીથી ઓપન ગુજરાત ડે-નાઇટ ફૂટબોલ ટુર્નામેન્ટ

Editor
Last updated: 2026/01/28 at 4:32 PM
6 days ago
Share
રાજકોટમાં ૨૨મી ફેબ્રુઆરીથી ઓપન ગુજરાત ડે-નાઇટ ફૂટબોલ ટુર્નામેન્ટ
SHARE

સિટી પોલીસ અને જયોતિ સીએનસીનું આયોજન

રાજકોટમાં ૨૨મી ફેબ્રુઆરીથી ઓપન ગુજરાત ડે-નાઇટ ફૂટબોલ ટુર્નામેન્ટ

ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી ૨૪ ટીમો ભાગ લેશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ સિટી પોલીસ અને એહસાસ ટ્રસ્ટ દ્વારા રાજકોટની કંપની જ્યોતિ સી.એન.સી.ના સહયોગથી ૧૪મી ઓપન ગુજરાત ફૂટબોલ ડે એન્ડ નાઈટ ટુર્નામેન્ટનું આયોજન તા. ૨૨ ફેબ્રુઆરીથી ૧ માર્ચ ૨૦૨૬ દરમ્યાન રેસકોર્સ રીંગ રોડ સ્થિત આર.એમ.સી. ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી રહ્યું છે.

આ ટુર્નામેન્ટના મુખ્ય દાતા જ્યોતિ સી.એન.સી. ઓટોમેશન લિમિટેડના સી.એસ.આર. હેડ તથા એહસાસ ટ્રસ્ટના લાઈફ પ્રેસિડન્ટ કૌશિકભાઈ સોલંકી દ્વારા જણાવ્યા મુજબ, છેલ્લા ૧૪ વર્ષથી નિયમિતપણે યોજાતી રાજકોટ સીટી પોલીસ અને જ્યોતિ સી.એન.સી. ચેલેન્જ કપ ૨૦૨૬ ફૂટબોલ ટુર્નામેન્ટ ગુજરાત ફૂટબોલ એસોસિએશન તથા રાજકોટ ફૂટબોલ એસોસિએશનની માન્યતા પ્રાપ્ત ટુર્નામેન્ટ છે. આ ડે એન્ડ નાઈટ ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી કુલ ૨૪ ટીમો ભાગ લેશે. ભાગ લેનાર તમામ ખેલાડીઓ માટે આયોજકો દ્વારા નિઃશુલ્ક રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉપરાંત દર્શકો માટે રેસકોર્સ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે લાઈટિંગ અને બેઠક વ્યવસ્થા પણ સુચારુ રીતે કરવામાં આવી છે. ટુર્નામેન્ટમાં ગુજરાત ફૂટબોલ એસોસિએશન દ્વારા માન્યતા પ્રાપ્ત રેફરીઓ ફરજ નિભાવશે તેમજ અનુભવી અને પૂર્વ રમતવીરો દ્વારા મેચનું સંચાલન કરવામાં આવશે.

આ સ્પર્ધામાં વિજેતા ચેમ્પિયન ટીમને રૂ.૧,૦૧,૦૦૦ રોકડ ઇનામ, રનર્સ-અપ ટીમને રૂ.૫૧,૦૦૦ તથા ત્રીજા અને ચોથા ક્રમે આવનાર ટીમને રૂ.૭,૦૦૦-રૂ.૭,૦૦૦ અને મેન ઓફ ધ મેચ ને ૧૧,૫૦૦ નું ઇનામ આપવામાં આવશે. ઉપરાંત દરેક મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડી વિવિધ શ્રેણી મુજબ બેસ્ટ પ્લેયર, બેસ્ટ ગોલકીપર, બેસ્ટ ડિફેન્ડર, બેસ્ટ મિડફિલ્ડર, બેસ્ટ ફોરવર્ડ અને હાઈએસ્ટ સ્કોરર માટે રૂ.૩,૦૦૦- ૩,૦૦૦ રોકડ ઇનામ સાથે ટ્રોફી એનાયત કરવામાં આવશે. ગત વર્ષોની જેમ આ વર્ષે પણ જ્યોતિ સી.એન.સી. ઓટોમેશન લિમિટેડ મુખ્ય સ્પોન્સર તરીકે જોડાઈ છે, જ્યારે સહ-સ્પોન્સર તરીકે ઓમનીટેક એન્જિનિયરિંગ પ્રા. લી.નો સહયોગ મળ્યો છે. ઉપરાંત રોલેક્સ રીંગ્સ, પેલિકન ઇન્ડસ્ટ્રીઝ, ઓરબિટ બેરિંગ્સ ઇન્ડિયા પ્રા.લી., AVR (વિક્રમ) વાલ્વસ પ્રા. લી. સહિત અન્ય કંપનીઓ તરફથી ઉદાર આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે. તદુપરાંત આ આયોજનમાં રવિ ટેકનોફોર્જ પ્રા. લી. શાપર, એન્જલ પંપ્સ પ્રા. લી મેટોડા અને મીરા કાસ્ટીંગ લોઠડાનો સહયોગ પ્રાપ્ત થયો છે.

આ સમગ્ર ફૂટબોલ ટુર્નામેન્ટના સફળ આયોજન માટે ક્રાઈમ બ્રાન્ચના ડી.સી.પી. જગદિશ બાંગરવા, જ્યોતિ સી.એન.સી.ના વિક્રમસિંહ રાણા,  કૌશિકભાઈ સોલંકી, રાજકોટ ફૂટબોલ એસોસિએશનના બી. કે. જાડેજા તથા રોહિતભાઈ બુંદેલા, અહેસાસ ટ્રસ્ટના નિશ્ચલભાઈ સંઘવી, કૂ. કિન્નરીબેન પટેલ તેમજ ડિસોઝા સાહેબ, રાજુભાઈ અને જયેશભાઈ કનોજીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગ, એહસાસ ટ્રસ્ટની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

You Might Also Like

ગ્રામીણ ભારતમાં ગૌ આધારિત અર્થતંત્રની ભૂમિકા વિષય પર વિશેષ સંવાદ

કણસાગરા મહિલા કોલેજમાં ઇનોવેટર્સમાં ઇમોશનલ રિઝિલિયન્સ વિષય પર વર્કશોપ

કવાડવા રોડ પર સ્કોર્પિયોમાંથી 216 ટીન બિયર સાથે બે બુટલેગર ઝડપાયા

સાસુના ત્રાસ અને પતિની લફરાબાજીથી કંટાળી પરિણીતાએ કર્યો હતો આપઘાત

આટકોટ પાસે સીએનજી કાર અગનગોળો બની, ત્રણ શિક્ષકો જીવતા ભુંજાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 આહવાની ડાંગ સ્વરાજ આશ્રમશાળામાં વિદ્યાર્થીની પર ટ્રસ્ટીએ દુષ્કર્મ ગૂજાર્યુ
ગાંધીનગર

 આહવાની ડાંગ સ્વરાજ આશ્રમશાળામાં વિદ્યાર્થીની પર ટ્રસ્ટીએ દુષ્કર્મ ગૂજાર્યુ

Editor By Editor 4 days ago
ધ્રાંગધ્રાના ચુલી ગામે ટ્રકમાં બનાવેલ ચોરખાનામાંથી એક કરોડનો દારૂ પકડાયો
સુરતના ચકચારી ૧૫૧૮ કરોડના સાયબર ફ્રોડનો માસ્ટર માઇન્ડ ઝડપાયો
ગાઢ ધુમ્મસનું સામ્રાજય છવાતા હવાઇ સેવાઓને ગંભીર અસર
શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?