By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    7 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં તા.૨3થી રાજયકક્ષાની ગુજરાત રાજય જૂનિયર હોકી સ્પર્ધા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટમાં તા.૨3થી રાજયકક્ષાની ગુજરાત રાજય જૂનિયર હોકી સ્પર્ધા

Editor
Last updated: 2026/01/19 at 4:31 PM
2 months ago
Share
રાજકોટમાં તા.૨3થી રાજયકક્ષાની ગુજરાત રાજય જૂનિયર હોકી સ્પર્ધા
SHARE

રાજકોટમાં તા.૨3થી રાજયકક્ષાની ગુજરાત રાજય જૂનિયર હોકી સ્પર્ધા

રાજયના ૧૨ જિલ્લામાંથી જુનિયર હોકી ટીમો ભાગ લેશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ ખાતે ગુજરાત રાજ્ય જુનિયર હોકી સ્પર્ધા–૨૦૨૬નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ રાજ્યસ્તરીય સ્પર્ધા તારીખ ૨૩ જાન્યુઆરી થી ૨૬ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાશે. હોકી પ્રત્યે યુવાનોમાં ઉત્સાહ વધારવા તથા પ્રતિભાશાળી ખેલાડીઓને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે આગળ લાવવાના હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના વિવિધ લગભગ ૧૨ જિલ્લાઓમાંથી જુનિયર હોકી ટીમો ભાગ લેશે. ચાર દિવસ ચાલનારી આ સ્પર્ધામાં યુવાન ખેલાડીઓ પોતાની કુશળતા, રમતગમતની શિસ્ત અને ટીમ સ્પિરિટનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. સ્પર્ધા દરમિયાન ખેલાડીઓને આંતરજિલ્લા સ્પર્ધાત્મક માહોલનો અનુભવ મળશે, જે તેમની રમતગમત કારકિર્દી માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

સ્પર્ધામાં ભાગ લેનારા તમામ ખેલાડીઓ માટે રહેવાની વ્યવસ્થા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી અને જમવાની સંપૂર્ણ વ્યવસ્થા હોકી ગુજરાત દ્વારા કરવામાં આવી છે.  સ્પર્ધા માટેની અન્ય તમામ વ્યવસ્થા જયોતિ સીએનસી ઓટોમેશન લીમીટેડ તરફથી એનાયત કરવામાં આવશે. તેમજ રાજકોટ મહાનગરપાલિકાનો વેન્યુ પાર્ટનર તરીકે સહયોગ પ્રાપ્ત થયો છે. આ આયોજનને સફળ બનાવવા આ તમામ સંસ્થાઓનો મહત્વપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો છે.  આ સ્પર્ધાનું એક વિશેષ મહત્વ એ છે કે, આમાંથી ગુજરાત રાજ્ય જુનિયર હોકી ટીમની પસંદગી કરવામાં આવશે. પસંદ થયેલા ખેલાડીઓ આગામી સમયમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધા ગુજરાતમાં હોકી રમતના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે અને યુવા ખેલાડીઓ માટે નવી તકોના દ્વાર ખુલશે.

આ સ્પર્ધાના સફળ આયોજન માટે હોકી ગુજરાતના વાઈસ પ્રેસિડેન્ટ મહેશ દિવેચાના માર્ગદર્શન હેઠળ હોકી ગુજરાતના પ્રમુખ આર વી શેલાર, સેક્રેટરી વિજય કાર્પે, હોકી રાજકોટના વિક્રમસિંહ રાણા, વિનેશ પટેલ, યોગીન ચણીયારા, જયદેવસિંહ જાડેજા, મનીષ ત્રિવેદી, કૌશિક સોલંકી તેમજ SAG (સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત)ના રમાબેન મદ્રા, સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાતના વીરેન્દ્સિંહ જાડેજા, અહેસાસ ટ્રસ્ટના નિશ્ચલ સંઘવી,  કિન્નરી પટેલ, મહેન્દ્ર પંચાસરા, મૌતિક ત્રિવેદી, હિમાંશુ શાપરિયા તેમજ રાજકોટ મહાનગર પાલિકાના રાજદિપસિંહ જાડેજા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

You Might Also Like

‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો

 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના

વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
રાજકોટ

‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

Editor By Editor 6 hours ago
ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ
ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?