By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    9 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 day ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ સામાન્ય પ્રવાહનું 93.29 ટકા પરિણામ : 889 વિદ્યાર્થીઓને A ગ્રેડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

રાજકોટ સામાન્ય પ્રવાહનું 93.29 ટકા પરિણામ : 889 વિદ્યાર્થીઓને A ગ્રેડ

agragujaratnews
Last updated: 2024/05/09 at 7:34 PM
2 years ago
Share
રાજકોટ સામાન્ય પ્રવાહનું 93.29 ટકા પરિણામ : 889 વિદ્યાર્થીઓને A ગ્રેડ
SHARE

3984ને A2 ગ્રેડ, 5481એ મેળવ્યો B ગ્રેડ :  અત્યાર સુધીના ઐતિહાસનું સૌથી ઊચું પરિણામ

ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા આજે સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાનું અત્યાર સુધીનું સૌથી ઐતિહાસિક કહી શકાય તેવું 93.29 ટકા જેટલું ઊંચું પરિણામ આવ્યું છે. રાજકોટમાં 889 જેટલા છાત્રોએ A ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ઊંચું રિઝલ્ટ જાહેર થતાંની સાથે જ વિદ્યાર્થીઓ હરખમાં આવી ગયા હતા. સ્કૂલો બહાર ઢોલ-નગારાના તાલે ગરબે ઘૂમી અને પરિણામની ઉજવણી કરી હતી.

Contents
3984ને A2 ગ્રેડ, 5481એ મેળવ્યો B ગ્રેડ :  અત્યાર સુધીના ઐતિહાસનું સૌથી ઊચું પરિણામતા.11મી એ ધો. 10 નું પરિણામસૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓનું પરિણામ

રાજકોટમાં 22667 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં 22665 છાત્રોએ પરીક્ષા આપી હતી. જેમાંથી 889 એ A ગ્રેડ, 3984એ A2 ગ્રેડ, 5481એ વિદ્યાર્થીએ  B1, 5375એ B2, 3827એ C1, 1373એ C2, 111 વિદ્યાર્થીઓએ D ગ્રેડ મેળવ્યો હતો. ગત વર્ષ કરતાં આ વર્ષે A ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સાંખ્યમાં પણ વધારો થયો છે.

રાજકોટ જિલ્લાના 10 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ધોરાજીનું 94.89 ટકા, ગોંડલ 91.89 ટકા, જેતપુર 91.02 ટકા, જસદણનું 94.22 ટકા, જામકંડોરણાનું 90.81 ટકા, ત્રંબાનું 96.95 ટકા, ઉપલેટાનું  94.26, પડધરી 90.82, ભાયવાદરનું 90.71 ટકા, વીંછીયાનું 96.01 ટકા, રૂપાવટીનું 96.54 ટકા, વાગધ્રા 98.45 ટકા, આટકોટ 95.86, રાજ્કોટનું ઈસ્ટનું  91.72 ટકા, રાજકોટ વેસ્ટનું 73.82, રાજકોટ સાઉથનું 95.07, સેન્ટ્રલનું 91.42, નોર્થનું 93.26 ટકા પરિણામ જાહેર થયું છે.

પરિણામ જાહેર થતાંની સાથે શાળાઓમાં જાણે દિવાળી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. ઊંચું પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનું ફૂલહાર પહેરાવી અને ઢોલના તાલે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા ફટાકડા ફોડી અને ડીજેના તાલે ગરબે ઘૂમીને અત્યાર સુધીનું ઐતિહાસિક આવેલ પરિણામની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

તા.11મી એ ધો. 10 નું પરિણામ

આજે ધો.12 સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તેની સાથે શિક્ષણ બોર્ડ દ્વારા તા.11મી એ ધો. 10નું પરિણામ જાહેર કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. 4 લાખથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્યનો પટારો તા.11મી એ ખુલશે. સવારે 9 વાગ્યાથી વિદ્યાર્થીઓ બોર્ડની વેબ સાઇટ પર પરિણામ જોઈ શકશે.

સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓનું પરિણામ

 

જામનગર 91.39 %           અમરેલી 89.80 %

ભુજ 94.23%                   ભાવનગર 95.54%

રાજકોટ 93.29 %              સુરેન્દ્રનગર 95.70 %

પોરબંદર 90.88 %             બોટાદ 96.40 %

દ્વારકા 95.03%         ગીર સોમનાથ 92.41%

મોરબી 94.91 %                જૂનાગઢ 84.81%

 

 

 

You Might Also Like

 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો

 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર

સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો

ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
રાજકોટ

‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

Editor By Editor 2 days ago
સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ
મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી
રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી
સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?