By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    5 days ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    7 days ago
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
    1 week ago
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
    2 weeks ago
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    1 month ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    1 month ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    1 month ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    1 month ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    1 month ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ-જેતપુર સિકસલેનમાં ૧૨૦૪ કરોડનો ધૂમાડો છતાં કામગીરી અડધે, ટોલની ઉઘરાણી ચાલુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટ-જેતપુર સિકસલેનમાં ૧૨૦૪ કરોડનો ધૂમાડો છતાં કામગીરી અડધે, ટોલની ઉઘરાણી ચાલુ

Editor
Last updated: 2026/01/28 at 4:19 PM
7 days ago
Share
રાજકોટ-જેતપુર સિકસલેનમાં ૧૨૦૪ કરોડનો ધૂમાડો છતાં કામગીરી અડધે, ટોલની ઉઘરાણી ચાલુ
SHARE

અઢી લાખ વાહન ચાલકો ધૂળની ડમરી-ખાડાઓ વચ્ચેથી

રાજકોટ-જેતપુર સિકસલેનમાં ૧૨૦૪ કરોડનો ધૂમાડો છતાં કામગીરી અડધે, ટોલની ઉઘરાણી ચાલુ

કોન્ટ્રાકટરને નોટીસ અને ૨૫ લાખની પેનલ્ટી છતાં કામગીરી ધીમી ગતિએ

અધૂરા રસ્તા પર અકસ્માતનું જોખમ : ટોલટેકસમાં માત્ર ૨૫ ટકાની રાહત

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ અને ઔદ્યોગિક નગરી જેતપુરને જોડતા ૬૭ કિલોમીટર લાંબા નેશનલ હાઈવેનું કામ વાહનચાલકો માટે સુવિધાને બદલે ‘દુવિધા’ સમાન બની ગયું છે. ૧,૨૦૪ કરોડના જંગી ખર્ચે બની રહેલા સિક્સલેન હાઈવે પ્રોજેક્ટમાં રીતસરના ‘ધાંધિયા’ ચાલી રહ્યા છે. જે કામ જૂન ૨૦૨૪માં પૂર્ણ થવાનું હતું, તે હવે જાન્યુઆરી ૨૦૨૬ સુધી લંબાયું છે. નવાઈની વાત એ છે કે, રોડ અધૂરો છે, ડાયવર્ઝન જોખમી છે, છતાં વાહનચાલકો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાનું નેટવર્ક ચાલુ છે.

ઓગસ્ટ ૨૦૨૨માં શરૂ થયેલા આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં માત્ર ૫૨ ટકા જ કામ પૂર્ણ થયું છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોન્ટ્રાક્ટરને અનેક નોટિસ ફટકારવામાં આવી છે અને જૂન-જુલાઈ ૨૦૨૫ દરમિયાન ૨૫ લાખની પેનલ્ટી પણ કરવામાં આવી છે, તેમ છતાં કામગીરીમાં કોઈ વેગ આવ્યો નથી. હાલની સ્થિતિએ રોજના ૨.૫૦ લાખ વાહનચાલકો ધૂળની ડમરીઓ અને ખાડાઓ વચ્ચે પસાર થવા મજબૂર બન્યા છે.

સૌથી મોટો સવાલ ટોલ ટેક્સને લઈને છે. નિયમ મુજબ સુવિધા મળે તો જ ટેક્સ લેવો જોઈએ. પરંતુ અહીં વાહનચાલકો જીવના જોખમે ડ્રાઈવિંગ કરે છે અને સામે ટોલ પણ ચૂકવે છે. તંત્ર એવો દાવો કરે છે કે હાલ ટોલ ટેક્સમાં ૨૫ ટકા રાહત આપવામાં આવી છે. પરંતુ જાગૃત નાગરિકો અને સંગઠનોની સ્પષ્ટ માંગ છે કે જ્યાં સુધી હાઈવેનું ૧૦૦ ટકા કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત સંપૂર્ણપણે બંધ કરવી જોઈએ. અધૂરા ડાયવર્ઝન, અપૂરતા સાઈન બોર્ડ અને બિસ્માર રસ્તાને કારણે અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે.

You Might Also Like

ગ્રામીણ ભારતમાં ગૌ આધારિત અર્થતંત્રની ભૂમિકા વિષય પર વિશેષ સંવાદ

કણસાગરા મહિલા કોલેજમાં ઇનોવેટર્સમાં ઇમોશનલ રિઝિલિયન્સ વિષય પર વર્કશોપ

કવાડવા રોડ પર સ્કોર્પિયોમાંથી 216 ટીન બિયર સાથે બે બુટલેગર ઝડપાયા

સાસુના ત્રાસ અને પતિની લફરાબાજીથી કંટાળી પરિણીતાએ કર્યો હતો આપઘાત

આટકોટ પાસે સીએનજી કાર અગનગોળો બની, ત્રણ શિક્ષકો જીવતા ભુંજાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ ST ડિવિઝનના બસ સ્ટેશનમાં સ્વચ્છતાનો અભાવ, ગંદકીના ગંજ ખડકાયા
રાજકોટ

રાજકોટ ST ડિવિઝનના બસ સ્ટેશનમાં સ્વચ્છતાનો અભાવ, ગંદકીના ગંજ ખડકાયા

Editor By Editor 7 days ago
કણસાગરા મહિલા કોલેજમાં ઇનોવેટર્સમાં ઇમોશનલ રિઝિલિયન્સ વિષય પર વર્કશોપ
સુરતના ચકચારી ૧૫૧૮ કરોડના સાયબર ફ્રોડનો માસ્ટર માઇન્ડ ઝડપાયો
ધ્રાંગધ્રાના ચુલી ગામે ટ્રકમાં બનાવેલ ચોરખાનામાંથી એક કરોડનો દારૂ પકડાયો
તાલાલા સુગર ફેકટરીમાંથી નીકળતી કાળી માટીના વિસ્તારોમાં મહિલાઓની રેલી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?