By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ ક્રિકેટ સ્ટેડિયમને મળશે નવુ નામ, સૌરાષ્ટ્રનાં જ ક્રિકેટરથી મળશે નવી ઓળખ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

રાજકોટ ક્રિકેટ સ્ટેડિયમને મળશે નવુ નામ, સૌરાષ્ટ્રનાં જ ક્રિકેટરથી મળશે નવી ઓળખ

agragujaratnews
Last updated: 2024/02/07 at 10:16 AM
2 years ago
Share
રાજકોટ ક્રિકેટ સ્ટેડિયમને મળશે નવુ નામ, સૌરાષ્ટ્રનાં જ ક્રિકેટરથી મળશે નવી ઓળખ
SHARE

  • ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ પહેલા સ્ટેડિયમનું નામ બદલાશે
  • રાજકોટનું ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ બનશે નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ
  • સ્ટેડિયમના નામકરણ સમયે BCCI સેક્રેટરી જય શાહ ઉપસ્થિત રહેશે

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘ(SCA) ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જોકે, આ મેચ પહેલા આ સ્ટેડિયમનું નામ બદલવામાં આવશે. મેચ પહેલાની સાંજે સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને પૂર્વ ખેલાડી અને વરિષ્ઠ પ્રશાસક નિરંજન શાહના નામ પર રખાશે. આ સ્ટેડિયમ રવિન્દ્ર જાડેજાનું ડોમેસ્ટિક મેદાન પણ છે. મહત્વનું છે કે, રાજકોટમાં સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ લાવવાનો શ્રેય પણ નિરંજન શાહને જાય છે. રેસકોર્ષથી માંડી ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ સુધીની સફરના તેઓ ભાગીદારી રહ્યા હતા.

કયા નામથી ઓળખાશે સ્ટેડિયમ

આગામી 14 ફેબ્રુઆરીના દિવસે રાજકોટના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનું નામકરણ થશે. હાલ મળતી વિગતો અનુસાર આ ક્રિકેટ સ્ટેડિયમના નામકરણ સમયે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત આગામી 15 ફેબ્રુઆરીથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ શરૂ થવાની છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ અગાઉથી જ પ્રેક્ટિસ માટે આ સ્ટેડિયમ પહોંચી જશે.

ક્રિકેટ સ્ટેડિયમ ના નામકરણ સમયે ઇન્ડિયન ક્રિકેટ ટીમના ખેલાડીઓને પણ આમંત્રણ આપ્યું હોવાનું સૌરાષ્ટ્ર રીતે એસોસિયેશનના સભ્ય કરણ શાહે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે નિરંજન શાહનું ક્રિકેટ ક્ષેત્રે અનોખું યોગદાન રહ્યું છે. તેમના કારણે સૌરાષ્ટ્ર ક્રિકેટને ઘણું બધું મળ્યું છે. ખૂબ જ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળ્યું છે. જેના કારણે સૌરાષ્ટ્રના અનેક ક્રિકેટરો પણ ઇન્ટરનેશનલ સુધી રમી શક્યા છે.

નિરંજન શાહ કોણ છે?

નિરંજન શાહ છેલ્લા 60 વર્ષથી ક્રિકેટ ક્ષેત્રે તેમનું યોગદાન આપી ચૂક્યા છે. તેઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે.. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી રહી ચૂક્યા છે. એટલું જ નહીં તેઓ BCCIનાં પણ સેક્રેટરી રહી ચૂક્યા છે IPLના વોઇસ ચેરમેન અને નેશનલ ક્રિકેટ એકેડમી, બેંગ્લોરના પ્રમુખ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. આ સ્ટેડિયમનું નામ બદલવાનો પ્રસ્તાવ ગયા વર્ષે જ SCAની વાર્ષિક સામાન્ય સભામાં મૂકવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યો હતો.

75 કરોડનાં ખર્ચે સ્ટેડિયમ બનાવવામાં આવ્યું

રાજકોટથી 12 કિમી દૂર ખંઢેરીમાં કુલ 75 કરોડનાં ખર્ચે સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. આ સ્ટેડિયમ 5.50 લાખ સ્કવેર ફૂટમાં ફેલાયેલું છે. તેમજ સ્ટેડિયમની ડિઝાઈન તેમજ તેની બેઠક વ્યવસ્થા માટે 20 થી વધુ દેશોના સ્ટેડિયમની ડિઝાઈનો જોયા બાદ આ સ્ટેડિયમની બેઠક વ્યવસ્થા નક્કી કરવામાં આવી હતી.

આ સ્ટેડિયમમાં ત્રીજી ટેસ્ટ રમાશે

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ કે જે આગામી સમયથી નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ તરીકે ઓળખાવાનું છે ત્યાં નામકરણ થયા પછીના તરત ના દિવસ એટલે કે 15 ફેબ્રુઆરીથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ શરૂ થશે. ભારત અને ઈંગ્લેન્ડ હાલ ચાલી રહેલી આ 5 મેચની સિરીઝમાં 1-1થી બરોબરી પર છે. મેચ શરૂ થાય એ પહેલા જ રાજકોટ શહેરના ક્રિકેટ પ્રેમીઓમાં પણ એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સાથે હવે ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમને પણ એક નામ મળવા જઈ રહ્યું છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલમાં સમસ્ત વણાંદ સમાજ દ્વારા લિમ્બચ માતાજીનો હવનોત્સવ ઉજવાયો
ગોંડલ

ગોંડલમાં સમસ્ત વણાંદ સમાજ દ્વારા લિમ્બચ માતાજીનો હવનોત્સવ ઉજવાયો

Editor By Editor 4 hours ago
વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા
ગીર, બરડા અને આલેચના, રબારી, ભરવાડ, ચારણ સમાજને OBCમાં સમાવવા વિચારણા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?