જિલ્લામાં કુલ 2036 મતદાન મથકો તથા 21 લાખ મતદારો : હાઈવે ઉપર વાહનોનું ચેકીંગ
રાજકોટ લોકસભા બેઠકની મંગળવારે સાત તારીખે ચૂંટણી યોજાશે સવારે 7થી સાંજના 6વાગ્યા સુધી મતદાન થશે હીટ વેવ ની આગાહી હોય મતદાન ઉપર અસર થવાનો ભય હોય તંત્ર દ્વારા બપોરના 12 વાગ્યા સુધીમાં મતદાન કરાવી લેવા માટે કમરકસી રહ્યું છે. જસદણ વાંકાનેર ટંકારા સહિત કુલ સાત વિધાનસભા બેઠક રાજકોટ સંસદીય મતવિસ્તારમાં આવે છે અને તેમાં કુલ 21 લાખ 12 હજારથી વધુ મતદારો મતદાન કરશે કુલ ૨૦૩૬ મતદાન મથકો નોંધાયેલા છે.
રાજકોટ જિલ્લા કલેકટર કચેરીના અધિકારી સુત્રોએ જણાવ્યું હતું કે આવતીકાલ સાંજના છ વાગ્યા થી જાહેર પ્રચાર પડઘમ બંધ થઈ જશે કોઈ રેલી સભા નહીં શોધી શકાય માત્ર હાઉસ ટુ હાઉસ પ્રચાર થઈ શકશે તંત્ર સાબુ બની ગયું છે અને જિલ્લા કલેકટર તમામ પ્રાંત અને મામલતદારોને પોતાના વિસ્તારોમાં તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લેવા માટે આદેશ કર્યા છે તેમજ પોલીસ તંત્ર કાલ સાંજથી જિલ્લા અને શહેરમાં આવેલ તમામ ફોટોનો રેસ્ટોરન્ટ તો નો ચેકિંગ કરશે શહેરમાં અને હાઇવે ઉપર વાહનોનું રાઉન્ડ ક્લોક ચેકિંગ ચાલુ રાખવામાં આવ્યું છે.
આ ઉપરાંત બહારના જિલ્લા તેમજ રાજ્યમાંથી આવેલા રાજકીય નેતાઓ કાર્યકરોને કાલે સાંજે છ સુધીમાં રાજકોટ શહેર તેમજ જિલ્લો છોડી દેવા આદેશ કરાયા છે કલેકટર અને તેમની ટીમ દ્વારા પડે ફળોને વિગતો કહેવાય રહી છે શહેર જિલ્લામાં હોટલ લશ્કરી દળોની 6 કંપનીઓ ફાળવવામાં આવી છે જેમાં શહેરમાં ત્રણ અને જિલ્લામાં ત્રણ કંપનીઓ ફાળવવામાં આવી છે.


