By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    5 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    6 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 week ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Rajkot News: અગ્નિકાંડને લઈ કોંગ્રેસ કરશે 72 કલાકના ધરણા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Rajkot News: અગ્નિકાંડને લઈ કોંગ્રેસ કરશે 72 કલાકના ધરણા

agragujaratnews
Last updated: 2024/06/03 at 5:35 PM
2 years ago
Share
Rajkot News: અગ્નિકાંડને લઈ કોંગ્રેસ કરશે 72 કલાકના ધરણા
SHARE

  • મૃતકોને ન્યાય અપાવવા કોંગ્રેસ કરશે ધરણા
  • કોંગ્રેસ દ્વારા 72 કલાક ધરણાનું કરાયું એલાન
  • ધરણા માટે 7થી 10 તારીખ સુધીની માંગી મંજૂરી

રાજકોટના TRP ગેમ ઝોન ખાતે ગત 25 મેના શનિવારના રોજ સર્જાયેલ અગ્નિકાંડના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીને લઈને તપાસ શરૂ કરવામાં આવી ચૂકી છે અને ગેમઝોન અગ્નિકાંડની તપાસ માટે પણ SITની રચના કરી ઉચ્ચસ્તરીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તો હવે આ ઘટનાને રાજકીય રંગ પણ મળવા લાગ્યો છે. દુર્ઘટનાના 10 દિવસ થઈ ગયા છે ત્યારે હવે કોંગ્રેસ મેદાને આવ્યું છે અને ઘટનાને લઈને મૃતકોને ન્યાય અપાવવાની વાત કરી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, રાજકોટ અગ્નિકાંડને લઈને હવે કોંગ્રેસ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. અગ્નિકાંડમાં મૃતકોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટમાં ત્રણ દિવસ ધરણા અને ઉપવાસ આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા પોલીસ વિભાગમાં મંજૂરી પણ માંગવામાં આવી છે.

કોંગ્રેસ દ્વારા અગ્નિકાંડના મૃતકોને ન્યાય અપાવવા માટે 3 દિવસના ઉપવાસ આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. આગામી 7 જૂનથી 10 જૂન દરમિયાન રાજકોટ શહેરના ત્રિકોણ બાદ ખાતે સતત 72 કલાક આંદોલન કરવામાં આવશે. જેના માટે રાજકોટ પોલીસ પાસે મંજૂરી માંગવામાં આવી છે.

રાજકોટ કોંગ્રેસના અગ્રણી નેતા મહેશ રાજપૂતે નિવેદન આપતા આક્ષેપો કર્યા છે કે રાજકોટ અગ્નિકાંડમાં ટાઉન પ્લાનિંગ અધિકારી સાગઠીયાને એક માત્ર વિલન સાબિત કરીને બાકીના ભ્રષ્ટ અધિકારીઓને દૂધે ધોયેલા સાબિત કરવા તપાસ કમિટી નાટક કરી રહી છે. અગ્નિકાંડના મૃતકોને ન્યાય આપવા માટે જવાબદાર જે કોઈ મગરમચ્છ હોય તેને પકડી પાડવા જરૂરી છે. પદાધિકારીઓ કે મોટા અધિકારીઓની ઈચ્છા વગર પાંદડું પણ ન હાલે તો એક બે નાના અધિકારીઓ કાઈ તાકાતથી ગેરકાયદે કામ થવા દે. તેમણે વધુમાં જણાવ્યું કે ન્યાય માટે કોંગ્રેસ છેલ્લે સુધી લડી લેવા તૈયાર છે.

You Might Also Like

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ

ગઢડાના વિંછીયા પરામાં પશુને માર મારવા બાબતે બે જૂથ્થ વચ્ચે અથડામણ

 જૂનાગઢમાં મુખ્ય બજારમાં દબાણ કરનાર સામે પોલીસની લાલ આંખ

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કોઠારીયા અને ગાંધીગ્રામ વિસ્તારમાં બે મકાનને નિશાન બનાવી 11.90 લાખની ચોરી
રાજકોટ

કોઠારીયા અને ગાંધીગ્રામ વિસ્તારમાં બે મકાનને નિશાન બનાવી 11.90 લાખની ચોરી

Editor By Editor 5 days ago
માન-વાચક સંબોધનો વિશે બાળકને શીખવીએ
પવનચક્કીમાંથી કોપર વાયર ચોરી કરતી ગેંગનો પર્દાફાસ : મુખ્ય સૂત્રધાર ઝડપાયો
રાઇટ ટુ એજયુકેશન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ, ફોર્મ ભરવાનું વેબ પોર્ટલ ખુલ્યું
વિવાદ વગરની જમીન-મકાનની પાકી એન્ટ્રી વેંચાણના દિવસે જ થશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?