By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં સોમવારે રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ દ્વારા રાષ્ટ્ર ગૌરવ યાત્રા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટમાં સોમવારે રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ દ્વારા રાષ્ટ્ર ગૌરવ યાત્રા

Editor
Last updated: 2026/01/24 at 5:15 PM
2 months ago
Share
રાજકોટમાં સોમવારે રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ દ્વારા રાષ્ટ્ર ગૌરવ યાત્રા
SHARE

સમુહ ધ્વજવંદન સમુહ રાષ્ટ્રગાન, શહીદોને શ્રધ્ધાંજલી અપાશે

રાજકોટમાં સોમવારે રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ દ્વારા રાષ્ટ્ર ગૌરવ યાત્રા

મુખ્ય આકર્ષણ ભારત માતાનો મુખ્ય ફલોટ, શહીદ કુટીર, ૨૫૧ ફૂટ લંબાઇ ધરાવતો રાષ્ટ્રધ્વજ રહેશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટમાં ૨૬મી જાન્યુઆરીએ રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ દ્વારા રાષ્ટ્ર ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સામાજીક સમરસતા મજબૂત બનાવવા દેશમાં પ્રસરેલી બટવારાની ભાવનાને દૂર કરવા અને હમ સબ એક હૈનો નારો સિધ્ધ કરવા માટે રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ દ્વારા ૧૧ વર્ષથી રાષ્ટ્ર ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવે છે.

આ યાત્રાનું મુખ્ય આકર્ષણ ભારત માતા નો મુખ્ય ફ્લોટ, શહીદ કુટીર તથા 251 ફૂટ લંબાઈ ધરાવતો રાષ્ટ્ર ધ્વજ રહેશે જેને ચાલી ને સમગ્ર રૂટ માં લઇ જવામાં આવશે. આ યાત્રા માં ભારત માતા તેમજ અલગ અલગ સ્વતંત્રતા સેનાનીઓ ના જીવંત પાત્રો પણ રહેશે. યાત્રા ની પુર્ણાહુતી બાદ સમૂહ ધ્વજ વંદન, સમૂહ રાષ્ટ્ર ગાન, શહીદો ને સમૂહ શ્રદ્ધાંજલી તેમજ  ભારત માતા પૂજન નો કાર્યક્રમ રહેશે.

જાહેર યાત્રામાં નારી શક્તિ નું પ્રભુત્વ દેખાડવા તથા બહેનો પણ આવા રાષ્ટ્રીય કાર્યક્રમ માં પુરુષો સાથે ખભે ખભો મિલાવી ને કામ કરી શકે છે તે બતાવવા બહેનો પણ મોટી સંખ્યા માં જોડાશે. સમગ્ર રૂટ દરમિયાન સાઉન્ડ સિસ્ટમ પર દેશભક્તિ ના ગીતો પર રાષ્ટ્રપ્રેમીઓ જૂમશે. યાત્રા નું જુદી જુદી સંસ્થાઓ દ્વારા રૂટ દરમિયાન પુષ્પો થી તથા અલગ અલગ રીતે સ્વાગત કરવામાં આવશે.

યાત્રાનું પ્રસ્થાન સવારે ૧૦:30 વાગ્યે બાલભવન ગેટ કિશન પરા ચોક, જિલ્લા પંચાયત ચોક, ડૉ. યાજ્ઞિક રોડ, ત્રિકોણ બાગ, સાંગણવા ચોક, રાજેશ્રી સિનેમા, કરણપરા સમાપન સવારે 12:00 સમાપન થશે.

આ યાત્રાના આકર્ષણોમાં 251 ફુટ નો રાષ્ટ્ર ધ્વજ, દેશના શહીદો ને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અમર જવાન ફ્લોટ્સ બનાવવા મા આવશે., સંખ્ય બાઇક સવારો તિરંગા સાથે યાત્રા મા જોડાશે., ફ્રીડમ ફાઈટર ના જીવંત પાત્રો જેવાકે ભારત માતા, ભગતસિંહ, ગાંધીજી , જાસી કી રાની., કૂરુક્ષેત્ર ટ્રેનિંગ સેંટર ના બાળકો દ્વારા શસ્ત્ર પ્રદર્શન, ડી.જે. મા દેશ ભક્તિ ના ગીતો સમગ્ર વાતાવરણ ને દેશ ભક્તિ ના રંગે રંગશે., પુણા હુતી સ્થાન પર આર્મી ના અફસર દ્વારા પ્રથમ ભારત ના રાષ્ટ્ ધવજ ને ફરકાવવા આવશે અને સમૂહ મા ધવજ  વંદન કરવામાં આવશે. તથા સમૂહ મા હજારો લોકો દ્વારા રાષ્ટ્રગીત ગાવામાં આવશે.  સ્ટેજ પર સમૂહ મા લોકો દ્વારા ભારત માટે શહીદ થયેલ જવાનો નો પુષ્પાંજલિ પાઠવવામાં આવશે.  ભારત માતા નું કુમ કુમ , ફૂલ દ્વારા પૂજન કરવામાં આવશે.

ધ્વજને પુરી યાત્રા મા લઈ ને ચાલવા ની જવાબદારો K S FOUNDATION કિશન ભાઈ સેલાર તથા ટીમ અને  ગૌ રક્ષા ટીમ અભિષેક ભાઈ આશરા તથા ટિમ ના સભ્યો એ લીધી છે. ક્લીન અપ રાજકોટ ગ્રૂપ અલગ અલગ સિવિક સેન્સ તથા સાફ  સફાઈ ના સ્લોગનો સાથે યાત્રા મા જોડાશે.  થેલેસેમિયા ગ્રૂપ ના બાળકો રક્તદાન ના મેસેજ સાથે યાત્રા માં જોડાશે. માલધારી સમાજ દ્વારા રાજેશ્રી ટોકીઝ પાસે યાત્રા નું સ્વાગત કરવામાં આવશે. કરણપરા ગરબી મંડળ દ્વારા કરણપરા ચોક ખાતે સમગ્ર પુણા હુતી ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવશે. તેમજ  જુદા જુદાં વ્યાપારી અસોશિએશન તથા સામાજિક સંસ્થાઓ દ્વારા યાત્રા નું અલગ અલગ જગ્યા એ સ્વાગત કરવા માં આવશે. બડા બજરંગ ફાઉંડેશન , યુવા શક્તિ સેવા સંઘ , હિન્દુ સ્વરાજ ગ્રૂપ , કનૈયા ગ્રૂપ બેડી પરા, શ્રી રામાનંદી નવનિર્માન સેના, ક્લીન અપ રાજકોટ, ગૌ રક્ષા દળ, ગૌ રક્ષા ટિમ, કુરુક્ષેત્ર ટ્રેનિંગ સેંટર રાજકોટ, કે એસ ફાઉંડેશન, હિંદુ યુવા વાહિની, હિન્દૂ જાગરણ મંચ, ધર્મ જાગરણ મંચ, રાઇઝિંગ ઇન્ડિયા ગ્રૂપ, બાબા સેવા દળ , જય અંબે ગરુડ ગરબી મંડળ, તલવાર ગ્રૂપ ,રોકડીયા હનુમાનજી ગ્રુપ, કોઠારીયા નાકા મિત્ર મંડળ, નક્ષ ગ્રૂપ, થેલેસમિયા સોસાઇટી રાજકોટ , શ્રી વિજયવંત હનુમાનજી ગ્રુપ , તથા અન્ય સામાજિક સંસ્થાઓ આ યાત્રામાં જોડાશે.

આ યાત્રાને સફળ બનાવવા માટે કલ્પેશ ગમારા 8128888835, ભાવિન સોની 9033944480, આશિષ મૂલીયાના,  ધ્રુવ કુંડેલ, જીતેશ રાઠોડ,  કિશન ભાઈ સોહલા, કાનાભાઈ કુબાવત જહેમત ઉઠાવી રહ્યા છે.

અગ્ર ગુજરાતની મુલાકાતે આવેલા રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિના કમલેશભાઇ ગમારા, કાનાભાઇ કુબાવત, ભાણાભાઇ પટેલ, નિલેશભાઇ જોશી, આશીષભાઇ મુલીયાણા, કિશનભાઇ સોહલા, જીજ્ઞેશભાઇ રાઠોડ, આશાબેન ભટ્ટી, ક્રિષ્નાબેન સાધુ નિમાવત, ભાવનાબેન કલોલા, પ્રીતિબેન પટેલ, અવનીબેન બગડાઇ સહિતનાએ માહિતી આપી હતી.

You Might Also Like

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા
આંતરરાષ્ટ્રીય

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

Editor By Editor 6 days ago
 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી
‘રોગ શરીરને નહીં, નબળા વિચારો માણસને મારે છે’: પૂજ્ય દેવપ્રસાદ સ્વામી
 ગુજરાતમાં ગેસ સંકટના તારણહાર બનતા શિવાલીક-નંદાદેવી જહાજો
 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?