By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    10 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 day ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    3 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    7 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Rajkot :સાગઠિયા મારી-પત્ની પાછળ લાખો ઉડાવતો કોલ-ડિટેઈલ તપાસો તો કરોડોનો તાળો મળે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Rajkot :સાગઠિયા મારી-પત્ની પાછળ લાખો ઉડાવતો કોલ-ડિટેઈલ તપાસો તો કરોડોનો તાળો મળે

agragujaratnews
Last updated: 2024/06/28 at 5:06 AM
2 years ago
Share
Rajkot :સાગઠિયા મારી-પત્ની પાછળ લાખો ઉડાવતો કોલ-ડિટેઈલ તપાસો તો કરોડોનો તાળો મળે
SHARE

  • અગ્નિકાંડમાં જેલના સળિયા ગણતા પૂર્વ TPO રંગીન મિજાજી હોવાનો ઘટસ્ફોટ
  • એ મારી પત્નીને બાય પ્લેન કુલુ-મનાલી ફરવા લઇ ગયેલો
  • સાગઠીયા પરસ્ત્ર્રી પાછળ લાખો રૂપિયા ઉડાવતો હોવાનો ખૂદ સ્ત્ર્રીના પતિનો આક્ષેપ

રાજકોટમાં અગ્નિકાંડના કેસમાં બેજવાબદારી દાખવનાર અને હોદાનો દુરૂપયોગ કરી કરોડો રૂપિયાની બેનામી સંપતિ એકઠી કરવાના ગુનામાં જેલના સળિયા ગણતા પૂર્વ TPO રંગીન મિજાજી હોવાનો ધડાકો થયો છે.

સાગઠીયા પરસ્ત્ર્રી પાછળ લાખો રૂપિયા ઉડાવતો હોવાનો ખૂદ તે સ્ત્ર્રીના પતિએ આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે સાગઠીયા તેની પત્નીને બાય પ્લેન કુલુ-મનાલી ફરવા પણ લઇ ગયો હોવાનો આક્ષેપ કર્યો છે.રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના એક અને અપ્રમાણસર મિલકતના બીજા ગુનામાં પકડાયેલ મનપાના પૂર્વ TPO એમ ડી સાગઠિયા કટકીખોર સાથે રંગીન મિજાજી હોવાનો રાજકોટના એક રહીશે આક્ષેપ કર્યો છે તેણે સાગઠીયા અને તેની પત્નીના સંબંધ અંગે જણાવ્યું હતું કે મારી પત્નીને મોંઘીદાટ ગીફ્ટ આવતી હતી ગિફ્ટમાં આઈફોન આવ્યો, આઈ-20 ગાડી આવી, એક એકટીવા આવ્યું, લેપટોપ આવ્યું, ગીફ્ટ તો ચાલુ જ રહેતી ગીફ્ટ બધી નંબર વન આવતી એક લાખ, દોઢ લાખની કિમતની ગીફ્ટ આવતી હતી 5-5 હજારના ચશ્માં પહેરતી મારી પાસે તો 40 રૂપિયા પણ નથી ચશ્માં લેવાના પૈસા ક્યાંથી આવે ત્યારે મને એવું લાગ્યું કે કદાચ સાગઠિયા સાહેબ એવું નામ આવતું ત્યારે કે કદાચ આ કનેક્શન તેની સાથે જોડાયેલું તો નહી હોય ને કદાચ બની શકે એમ મેં મારો વસાવેલો સામાન લઈને જતી રહી છે એટલે એને ખબર હતી કે મારી સામે કેસ કરશે તો મારૂ તો ક્યાય ચાલે એમ નથી એટલે મેં જતું કર્યું આ દિવાળી પહેલાની વાત છે અને દિવાળી પેલા એ લોકો બાય પ્લેન કુલુ મનાલી ફરવા ગયા હતા એવી તો મારી ઘરવાળીની કોઈ ઇન્કમ નથી તો પૈસા આવ્યા ક્યાંથી મારા ખ્યાલ પ્રમાણે ત્રણથી ચાર કરોડ રૂપિયા મારી વાઈફ્ પાસેથી નીકળે કોલ ડીટેઇલ જો કઢાવે તો ઘણું બધું નીકળશે તો સોયે સો ટકા તમને છાતી ઠોકીને કહું છું કે કોલ ડિટેઇલ તપાસે તો નીકળે નીકળે અને નીકળે જ.

પિડીત ગૃહસ્થે નામ ગૂપ્ત રાખવાની શરતે જણાવ્યું કે લગ્ન પહેલા જ મારી પત્નીના આડા સંબંધો બંધાયેલા લગ્ન બાદ તે મરજી પડે તેમ બહાર જતી રહેતી, લગ્નના 17 વર્ષ થયા હોવાનું જણાવતા તેમણે કહ્યું દિવાળીએ તે મારા ઘરમાંથી સમાન લઇ અન્યત્ર જતી રહી છે.

You Might Also Like

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

 ભાવનગરમાં શ્રમિક મહિલાની નજર ચૂકવી મંજૂરીના રૂ.૯૦૦૦૦ની લૂંટ

 જેતપુરના ચાંપરાજપુર રોડ પર કેનાલ વાળા સીમ વિસ્તારમાં દીપડાનો આતંક

ગીર સોમનાથમાંથી કુખ્યાત પાંચ બુટલેગરોની ગેંગ ઉપર ગુજસીટોકના કાયદાનો સંકજો

ગુજરાતમાં વસતી ગણતરી સ્થગિત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઢોંગી ભુવાનું કુકૃત્ય: મહિલાને બ્લેકમેલ કરવા અશ્લીલ વીડિયો બનાવી વાયરલ કરી નાખ્યો
રાજકોટ

ઢોંગી ભુવાનું કુકૃત્ય: મહિલાને બ્લેકમેલ કરવા અશ્લીલ વીડિયો બનાવી વાયરલ કરી નાખ્યો

Editor By Editor 1 day ago
વડાપ્રધાન આવતિકાલે ગુજરાત, કરોડોના કામોનું લોકાર્પણ
રાજકોટમાં આયોજિત જિજ્ઞેશદાદાની ભાગવત કથા હવે ૮૯.૬ FM રેડિયો પર
રવિવાર રકત રંજીત : સૌરાષ્ટ્રમાં ત્રણ સહિત ચાર હત્યા
ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?