By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    5 days ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    6 days ago
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
    1 week ago
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
    1 week ago
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    1 month ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    1 month ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    1 month ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    1 month ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    1 month ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ ST ડિવિઝનના બસ સ્ટેશનમાં સ્વચ્છતાનો અભાવ, ગંદકીના ગંજ ખડકાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટ ST ડિવિઝનના બસ સ્ટેશનમાં સ્વચ્છતાનો અભાવ, ગંદકીના ગંજ ખડકાયા

Editor
Last updated: 2026/01/28 at 4:16 PM
7 days ago
Share
રાજકોટ ST ડિવિઝનના બસ સ્ટેશનમાં સ્વચ્છતાનો અભાવ, ગંદકીના ગંજ ખડકાયા
SHARE

રાજકોટ ST ડિવિઝનના બસ સ્ટેશનમાં સ્વચ્છતાનો અભાવ, ગંદકીના ગંજ ખડકાયા

આટકોટ બસ સ્ટેશનમાં ત્રણ દિવસથી શૌચાલયમાં પાણી બંધ, જયાં ત્યાં પિચકારીથી લાલ ડાઘા, મુસાફરો પર રોગચાળાનો જળુંબતો ખતરો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ ભાવનગર રોડ પરના આટકોટ બસ સ્ટેશન ની હાલત કફોડી બની છે. ઠેર ઠેર કચરાના ગંજ ગંદકી અને ઉકરડાના ઢગલા હોય તેઓ માહોલ સર્જાયો છે આ અંગે મુસાફરોની ફરિયાદ છે કે બે ત્રણ દિવસથી શૌચાલયમાં પાણી પણ આવતું નથી અને સફાઈ કાર્યમાં ધાંધિયા થી માંડી અનેક દુવિધાઓ મુસાફરોને પડી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત સ્વચ્છ અભિયાનનો આટકોટ બસ સ્ટેશનમાં જાણે કે ઉલાળિયો થતો હોય તે પ્રકારે સ્વચ્છ ભારતનું સુરસુરિયું થઈ ગયું છે. સરકાર લાખો અને કરોડો રૂપિયાના એસ.ટી બસ સ્ટેશનો બનાવી ખંઢેર બનાવશે તો ચલાવી નહીં લેવાય કારણ કે સરકારે જે ભાડા વધારો કરવાની મંજૂરી આપી છે તેમાં મુસાફરોને આધુનિક ઈન્સ્ફ્રાસ્ટ્રક્ચર સાથે સારી સુવિધા મળે એ હેતુને ધ્યાનમાં લઇ વખતો વખત ભાડા વધારો કરવામાં આવ્યો છે અને ટૂંકા ગાળામાં એસટી તંત્ર દ્વારા 38% જેવો ભાડા વધારો કરી અને નિયમિત મુસાફરી કરતા મુસાફરોના પાંચ ભાડામાં 15 દિવસના ભાડાને બદલે 18 દિવસનું ભાડું કરી નાખવામાં આવ્યું છે.

એસટી તંત્ર મુસાફરો પાસેથી અંદાજે વાર્ષિક 2000 કરોડથી વધુ કમાણી કરી રહી છે ત્યારે મુસાફરોને પડતી મુશ્કેલીઓ અંગે આંખમિચામણા કે ધૃતરાષ્ટ્ર નીતિ કોઈપણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય. એસટી તંત્ર દ્વારા સફાઈ અંગેના પણ કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટરો પોતાના મળતિયાઓને એજન્સીઓને આપવામાં આવે છે અને સફાઈ નહીં થાય તો એજન્સી સામે ફરજિયાત દંડનીય કાર્યવાહી કરવાની ફરજ પડશે.

ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના હેલ્પલાઇન નંબર 9426229396 પર મુસાફરોએ આટકોટમાં હજારો મુસાફરોને પડતી મુશ્કેલી અંગે ફોટોગ્રાફ અને વિડિયો ગ્રાફી સાથે ફરિયાદ કરવામાં આવી હતી. જે પગલે સમિતિ દ્વારા તાત્કાલિક કચરા ના ઢગલા અને સૌચાલયમાં પાણીના અભાવ અંગે રાજકોટ ડિવિઝન હેઠળ આટકોટ બસ સ્ટેશન કે જે જસદણ ડેપો મેનેજરના તાબા હેઠળ આવે છે. જે પગલે જસદણ ડેપો મેનેજરને આ બાબતે તાત્કાલિક આટકોટ બસ સ્ટેશનમાં સફાઈ કાર્ય હાથ ધરી પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે હજારો મુસાફરોને પડેલી મુશ્કેલીઓ અંગે જવાબદાર એજન્સી કે જવાબદાર અધિકારી સામે દંડનીય કાર્યવાહી થવી જોઈએ અને નિયમિત આ બસ સ્ટેશનમાં મુસાફરોને કોઈ પણ જાતની દુવિધા ભોગવવી ન પડે એ બાબતે તકેદારી રાખવા અપીલ કરી હતી. નિયમિત સફાઈ થવી જોઈએ અને પૂરતું પાણી ઉપલબ્ધ થાય તે માટે મોનેટરીંગ થવું જોઈએ.

You Might Also Like

ગ્રામીણ ભારતમાં ગૌ આધારિત અર્થતંત્રની ભૂમિકા વિષય પર વિશેષ સંવાદ

કણસાગરા મહિલા કોલેજમાં ઇનોવેટર્સમાં ઇમોશનલ રિઝિલિયન્સ વિષય પર વર્કશોપ

કવાડવા રોડ પર સ્કોર્પિયોમાંથી 216 ટીન બિયર સાથે બે બુટલેગર ઝડપાયા

સાસુના ત્રાસ અને પતિની લફરાબાજીથી કંટાળી પરિણીતાએ કર્યો હતો આપઘાત

આટકોટ પાસે સીએનજી કાર અગનગોળો બની, ત્રણ શિક્ષકો જીવતા ભુંજાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કવાડવા રોડ પર સ્કોર્પિયોમાંથી 216 ટીન બિયર સાથે બે બુટલેગર ઝડપાયા
રાજકોટ

કવાડવા રોડ પર સ્કોર્પિયોમાંથી 216 ટીન બિયર સાથે બે બુટલેગર ઝડપાયા

Editor By Editor 5 days ago
બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?
સાસુના ત્રાસ અને પતિની લફરાબાજીથી કંટાળી પરિણીતાએ કર્યો હતો આપઘાત
આર્ય ક્લબ એન્ડ રિસોર્ટમાં IT વિભાગ ત્રાટક્યું
રાજકોટમાં ૨૨મી ફેબ્રુઆરીથી ઓપન ગુજરાત ડે-નાઇટ ફૂટબોલ ટુર્નામેન્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?