By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    17 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રામનગરી અયોધ્યાને પ્રવાસનથી મળશે પ્રોત્સાહન, થશે વાર્ષિક 55,000 કરોડની આવક
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

રામનગરી અયોધ્યાને પ્રવાસનથી મળશે પ્રોત્સાહન, થશે વાર્ષિક 55,000 કરોડની આવક

agragujaratnews
Last updated: 2024/01/10 at 11:09 AM
2 years ago
Share
રામનગરી અયોધ્યાને પ્રવાસનથી મળશે પ્રોત્સાહન, થશે વાર્ષિક 55,000 કરોડની આવક
SHARE

  • રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યાની અર્થવ્યવસ્થામાં આવશે પરિવર્તન 
  • દર મહિને 2 કરોડ શ્રદ્ધાળુઓ, ભક્તો, મુસાફરો અયોધ્યા આવવાની અપેક્ષા 
  • અયોધ્યાને વાર્ષિક 55 હજાર કરોડ રૂપિયાની આવક થવાનો અંદાજ: પર્યટન મંત્રી 

અયોધ્યામાં નિર્માણાધીન રામમંદિર અને રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ અહીની અર્થવ્યવસ્થામાં ક્રાંતિકારી પરિવર્તન આવશે. એક અનુમાન મુજબ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ દર મહિને 2 કરોડ જેટલા પ્રવાસીઓ અને ભક્તો અયોધ્યા આવશે. જો દરેક પ્રવાસી અહીં ઓછામાં ઓછા બે-અઢી હજાર રૂપિયાનો પણ ખર્ચ કરે છે તો તેનાથી અયોધ્યાને વાર્ષિક 55 હજાર કરોડ રૂપિયાની આવક થશે.

પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ભવ્ય રામ મંદિરના નિર્માણથી અયોધ્યા સહિત આસપાસના 6 જિલ્લાઓની આર્થિક સ્થિતિમાં મોટો ફેરફાર આવશે. તેનાથી હોટલ, ટેક્સી, રેસ્ટોરન્ટ, હેન્ડીક્રાફ્ટ, કાપડ વેપારીઓ વગેરે જેવા વ્યવસાયમાં રોકાયેલા ધંધાર્થીઓની આવક અને રોજગારમાં વધારો થશે. પર્યટન વિભાગ અયોધ્યામાં 588 કરોડ રૂપિયા અને ધર્માંથ કામ વિભાગ 936 એમ કુલ 1524 કરોડ રૂપિયાના ખર્ચે પાયાની સુવિધાઓ, વિકાસ, કુંડ-મઠ, મંદિર રિનોવેશન વગેરેનું કામ પૂરું કરી રહ્યું છે. જેમાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે.

પર્યટન મંત્રીએ કહ્યું કે અમે અયોધ્યા આવતા દરેક પ્રવાસી-શ્રદ્ધાળુને વિશ્વ કક્ષાની સુવિધાઓ પૂરી પાડીશું. તેમને દર 500 મીટરે પીવાનું પાણી, વિશ્રામ સ્થળ, ટીન શેડ, શૌચાલય, સાઈનેજ વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓ મળશે. તેમણે વધુમાં કહ્યું કે 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે રાજ્યના 5 કરોડ ઘરોમાં દીવા પ્રગટાવવામાં આવશે. આ માટે જિલ્લા કક્ષાની સમિતિ લોકોને પ્રેરિત કરી રહી છે. આની સંખ્યા હજુ પણ વધી શકે છે.

તેમણે કહ્યું કે રામોત્સવ અંતર્ગત રાજ્યભરમાં 8000 રજિસ્ટર્ડ કલાકારો અને અયોધ્યામાં 35 હજાર કલાકારો 14 જાન્યુઆરીથી 24 માર્ચ દરમિયાન પોતાની કલાનું પ્રદર્શન કરશે. 8 જાન્યુઆરીથી અયોધ્યામાં રામકથા વગેરે કાર્યક્રમો શરૂ થયા છે. 14મીથી સમગ્ર રાજ્યમાં કાર્યક્રમો શરૂ થશે. આ ક્રમમાં શ્રી રામચરણ પાદુકા યાત્રા 15 જાન્યુઆરીએ ચિત્રકૂટથી શરૂ થશે. જે રામ વન ગમન પથ પરથી પસાર થશે અને 19 જાન્યુઆરીએ અયોધ્યાના નંદી ગામ ખાતે સંપન્ન થશે.

કાશી જેવી ભવ્ય આરતી બનશે આકર્ષણનું કેન્દ્ર

જયવીર સિંહે કહ્યું કે કાશી જેવી ભવ્ય અયોધ્યામાં અમે સરયૂના કિનારે આરતીનું આયોજન કરીશું અને ભવિષ્યમાં પણ ચાલુ રાખીશું. આ માટે સંબંધિત લોકોને તાલીમ આપવામાં આવી રહી છે. આ આરતી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમણે ઉમેર્યું કે અયોધ્યાને ભવ્ય, દિવ્ય અને અલૌકિક બનાવવા માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જ્યારે એસપી ઓફિસની બહાર આરાધ્ય ભગવાન શ્રી રામના હોર્ડિંગ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે રામના નામ પર રાજકારણ ન થવું જોઈએ. ભગવાન રામ દરેક કણમાં વિરાજમાન છે. કોઈપણ ભારતીય જે તેમને પોતાનો આદર્શ માને છે તેમણે આ કાર્યક્રમમાં ભાગ લેવો જોઈએ.

આ બાબતો પણ બની રહેશે ખાસ

  • અયોધ્યાથી અમદાવાદની ઈન્ડિગોની ફ્લાઈટ 11 જાન્યુઆરીથી શરૂ થશે
  • હોમ સ્ટે માટે ઓયોએ 750 રૂમ પ્રોજેક્ટ કર્યા છે ઓનલાઈન બુકિંગ થશે
  • નેપાળ, કંબોડિયા, સિંગાપુર, શ્રીલંકા, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ અયોધ્યામાં પોતાના ગેસ્ટ હાઉસ ખોલશે, જમીન માટે કરી માંગ
  • 158 નવી હોટલ માટે પ્રાઈવેટ કંપનીઓની પ્રપોઝલ આવી, સબસિડી આપવામાં આવશે
  • અનૂપ જલોટા, કૈલાશ ખેર, અનુરાધા પૌડવાલ, એઆર રહેમાન, સોનુ નિગમ વગેરે ભજનો રજૂ કરશે.
  • સરયુમાં સાંસ્કૃતિક કળા નૌકા યાત્રાનું આયોજન કરવામાં આવશે. તેમ સાંસ્કૃતિક જૂથો પરફોર્મ કરશે

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લોક વિજ્ઞાન કેન્દ્ર ની વીમેન્સ સાયન્સ કલબની બહેનો દ્વારા વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી
રાજકોટ

લોક વિજ્ઞાન કેન્દ્ર ની વીમેન્સ સાયન્સ કલબની બહેનો દ્વારા વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી

Editor By Editor 2 days ago
 ઇશ્વરીયા ખાતે ઉમાસંકુલમાં જીવન વિદ્યાપીઠનું ભૂમિપૂજન
ગુજરાત સહિત દેશના ૧૫,૦૦૦ ક્રિએટર્સને સરકાર દ્વારા અપાશે AIની તાલીમ
રાજકોટમાં આયોજિત જિજ્ઞેશદાદાની ભાગવત કથા હવે ૮૯.૬ FM રેડિયો પર
બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?