By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    43 minutes ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 hours ago
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    3 hours ago
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    4 hours ago
    Mitchell Johnsonએ  પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    Mitchell Johnsonએ પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: રતન ટાટાને કાર નીચે કચડી નાખીશું,પોલીસને અજાણ્યા કોલમાંથી ધમકી મળતા તંત્ર એલર્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટરાષ્ટ્રિય

રતન ટાટાને કાર નીચે કચડી નાખીશું,પોલીસને અજાણ્યા કોલમાંથી ધમકી મળતા તંત્ર એલર્ટ

agragujaratnews
Last updated: 2023/12/16 at 7:05 PM
2 years ago
Share
રતન ટાટાને કાર નીચે કચડી નાખીશું,પોલીસને અજાણ્યા કોલમાંથી ધમકી મળતા તંત્ર એલર્ટ
SHARE

કોલર ઓળખાયોપુનેનો માનસિક દર્દી યુવાન હોવાનું ખૂલ્યું

દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાને કારથી મારી નાખવાની ધમકી આપતાં ચકચાર મચી છે. કર્ણાટકના એમબીએના સ્ટૂડન્ટે રતન ટાટાને ધમકી આપી હતી કે તેમના હાલ પણ સાયરસ મિસ્ત્રી જેવા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સાયરસ મિસ્ત્રીનું રોડ એક્સિડન્ટમાં મોત થયું હતું. હવે આ મામલે પોલીસે ધમકી આપનારની ઓળખ કરી લીધી છે અને તે કર્ણાટકનો રહેવાશી છે અને તેણે જ ધમકી આપી હતી. પોલીસે ફોન કરનારનું લોકેશન ટ્રેસ કરીને તેની ઓળખ કરી લીધી છે. કોલર પુણેનો હોવાનું કહેવાય છે અને તે સ્કિઝોફ્રેનિઆથી પીડિત છે. તેની પાસે એમબીએની ડિગ્રી પણ છે. કોલનું લોકેશન કર્ણાટકમાં મળી આવ્યું છે.

કોલ આવતા જ પોલીસ સક્રિય થઈ, ટાટાની સુરક્ષા વધારી

પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ફોન કરનારે રતન ટાટાની સુરક્ષા વધારવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે જો આમ નહીં થાય તો તેમનું ભાગ્ય સાયરસ મિસ્ત્રી જેવું જ હશે. ફોન આવતા જ પોલીસ સક્રિય થઇ ગઇ હતી અને ટાટાની સુરક્ષા માટે ખાસ ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી.

બીજી ટીમને ફોન કરનારની ઓળખ શોધવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ટીમે તકનીકી સપોર્ટ અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરની મદદથી કોલરને શોધી કાઢ્યો. કોલરનું લોકેશન કર્ણાટકમાં શોધી કાઢવામાં આવ્યું છે. તે મહારાષ્ટ્રના પુણે શહેરનો રહેવાસી છે. માહિતી મળ્યા બાદ પોલીસ તે વ્યક્તિના ઘરે પહોંચી હતી. અહીં જાણવા મળ્યું હતું કે, તે છેલ્લા પાંચ દિવસથી ગુમ છે. તેની પત્નીએ ભોસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તે સ્કિઝોફ્રેનિયાથી પીડાતો હતો ત્યાર બાદ પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી નહીં કરવાનો નિર્ણય લીધો છે.

સાયરસ મિસ્ત્રીનું કાર એક્સિડન્ટમાં થયું હતું મોત

ઉલ્લેખનીય છે કે ટાટાના પૂર્વ સીઈઓ સાયરસ મિસ્ત્રીનું કાર એક્સિડન્ટમાં મોત થયું હતું. રતન ટાટાનું કાર એક્સિડન્ટમાં મોત નીપજાવવાની ધમકી આપવામાં આવી છે. હવે આ ધમકી મળતાં એવો સવાલ ઊભો થયો કે શું સાયરસ મિસ્ત્રી પર જાણીજોઈને કાર ચઢાવી દેવામાં આવી હતી. દેશના જાણીતા ઉદ્યોગપતિઓમાંના એક સાયરસ મિસ્ત્રીનું (Cyrus Mistry) ૪ સપ્ટેમ્બરે બપોરે એક માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતુલાખની કિંમતની તેમની મર્સિડીઝ  જીએલસી ૨૨૦  ડી૪  મેટિકમાં અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા. મર્સિડીઝની GLC 220d સિરીઝની આ કાર તમામ સુરક્ષા સુવિધાઓથી સજ્જ હતી અને તેમાં સાત એરબેગ્સ પણ હતી. આમ છતાં માર્ગ અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીનો જીવ બચી શક્યો ન હતો.

You Might Also Like

India: DRDO એ IIT દિલ્હીમાં ફ્રી-સ્પેસ ક્વોન્ટમ સિક્યોરનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું

Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Ahmedabad પ્લેન ક્રેશ દુર્ઘટના પર ભારતીય ક્રિકેટરોએ આપી પ્રતિક્રિયા, વ્યક્ત કર્યું દુ:ખ
સ્પોર્ટ્સ

Ahmedabad પ્લેન ક્રેશ દુર્ઘટના પર ભારતીય ક્રિકેટરોએ આપી પ્રતિક્રિયા, વ્યક્ત કર્યું દુ:ખ

By 4 days ago
Health: આયર્નની ઊણપ થશે દૂર, શરીરને મળશે તાકાત, આ ડ્રાયફ્રૂટ છે પાવરફુલ
Ahmedabad Plane અંગે પાકિસ્તાને આપી પ્રતિક્રિયા, કહ્યું-'ભારતના લોકો પ્રત્યે…'
Iran Israel conflict: તેલ ડિપો, ગેસ રિફાઇનરી,ન્યુક્લિઅર પ્લાન્ટ, ઇરાન પર ઇઝરાયલનો હુમલો
Ahmedabad Plane Crash: રશિયા, યુક્રેન સહિત વિશ્વના આ દિગ્ગજોએ વ્યક્ત કર્યુ દુઃખ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?