By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    21 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    7 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Paytm પર આરબીઆઈની સૌથી કડક કાર્યવાહી, બેકિંગ સેવાઓ પર પ્રતિબંધ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Paytm પર આરબીઆઈની સૌથી કડક કાર્યવાહી, બેકિંગ સેવાઓ પર પ્રતિબંધ

agragujaratnews
Last updated: 2024/02/01 at 11:29 AM
2 years ago
Share
Paytm પર આરબીઆઈની સૌથી કડક કાર્યવાહી, બેકિંગ સેવાઓ પર પ્રતિબંધ
SHARE

  • પેટીએમ સામે આરબીઆઈએ લીધો મોટો એક્શન
  • કંપની પર નવા કસ્ટમર જોડવા પર પ્રતિબંધ મૂક્યો
  • 29 ફેબ્રુઆરી બાદ કંપની નવા કસ્ટમર નહીં જોડી શકે

ઓનલાઈન પેમેંટ સર્વિસની આપતી દિગ્ગજ કંપની પેટીએમને ભારતીય રિઝર્વ બેંક તરફથી મોટો ઝટકો મળ્યો છે. બુધવારે આ કંપની પર નવા કસ્ટમર જોડવા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યું છે. એટલે કે હવે પીપીબીએલની સાથે નવો કોઈ કસ્ટમર જોડાઈ શકશે નહીં. કેન્દ્રીય બેંકે કહ્યું કે, આ નિર્ણય તાત્કાલિક ધોરણે લાગૂ કરવામાં આવી રહ્યો છે. જો કે બેંકનાં ગ્રાહકોને તેમના ખાતામાંથી બચત ખાતું, કરંટ એકાઉન્ટ, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ફાસટેગ, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ સહિત તેમના ખાતામાંથી કોઈપણ પ્રતિબંધ વિના બેલેન્સ ઉપાડવા અથવા વાપરવાની મંજૂરી આપવામાં આવશે, પણ પૈસા જમા કરી શકશે નહીં. આરબીઆઈએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ – 1949ની કલમ 35A હેઠળ પેટીએમ પેમેન્ટ્સ બેંક વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે.

29 ફેબ્રુઆરી પછી બેંકિગ સેવાઓ બંધ

આરબીઆઈએ કહ્યું છે કે, 29 ફેબ્રુઆરી પછી પેટીએમ ગ્રાહકો ખાતા, પ્રીપેડ ઈન્સ્ટ્રુમેન્ટ, વોલેટ, ફાસ્ટેગ અને નેશનલ મોબિલિટી કાર્ડમાં પૈસા જમા કરાવી શકશે નહીં. જો કે તેમના ખાતામાં વ્યાજ, કેશબેક અને રિફંડ આવી શકે છે. આરબીઆઈએ કહ્યું છે કે, 29 ફેબ્રુઆરી પછી પેટીએમ પેમેન્ટ્સ બેંક દ્વારા કોઈ બેંકિંગ સેવા આપવામાં આવશે નહીં.

આરબીઆઈએ શા માટે કડક વલણ અપનાવ્યું?

રિઝર્વ બેંકની તરફથી પેટીએમ પેમેન્ટ બેન્ક પર લેવામાં આવેલ એક્શન અંગે કહેવામાં આવ્યું છે કે, એક ઓડિટ રિપોર્ટ અને બીજા ઓડિટર્સ દ્વારા આપવામાં આવેલ રિપોર્ટ બાદ પેટીએમની બેંકિંગ સર્વિસમાં નિયમોનાં ભંગ અને મેટિરિયલ સુપરવાઇઝરીને લગતી ઘણી બાબતો બહાર આવી હતી. જેના લીધે કેન્દ્રીય બેંક દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નિયમો અને ધારાધોરણોનું ઉલ્લંઘન કર્યું

સેન્ટ્રલ બેંકે કહ્યું છે કે, સિસ્ટમ ઓડિટ રિપોર્ટ અને અનુગામી કમ્પાઇલેશન વેલિડેશન રિપોર્ટથી જાણવા મળ્યું છે કે, કંપનીએ સતત નિયમો અને ધારા-ધોરણોનું ઉલ્લંઘન કર્યું છે. આ ઉપરાંત પેટીએમ બેંક સંબંધિત પણ ઘણી ખામીઓ સામે આવી છે જેના કારણે ભવિષ્યમાં પણ તેની સામે જરૂરી પગલાં લેવામાં આવશે. આ આદેશ અનુસાર નવા ગ્રાહકો પર બેનની સાથે સાથે 29 જાન્યુઆરી 2024 બાદથી હાલનાં કસ્ટમરનાં એકાઉંટ્સમાં પણ ટ્રાંઝેક્શન પર રોક લગાડી દેવામાં આવી છે.

કંપનીનાં શેરમાં 20 ટકાનો ઘટાડો

શક્ય છે કે આરબીઆઈનાં આજના આ નિર્ણયની અસર કંપનીનાં શેર પર આવતી કાલે પડે…અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ પેટીએમનાં શેરોમાં 20%નો ઘટાડો થયો હતો. જેની પાછળનું મુખ્ય કારણ પેટીએમ પેમેન્ટ બેન્ક દ્વારા ફાળવવામાં આવતી મિની પોસ્ટપેડ લોન હતું તેવું માનવામાં આવી રહ્યું છે.

You Might Also Like

કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમરેલી જિલ્લામાં જીવતા સમાધિની ઘટના બોગસ સાબિત કરતું વિજ્ઞાન જાથા
અમદાવાદ

અમરેલી જિલ્લામાં જીવતા સમાધિની ઘટના બોગસ સાબિત કરતું વિજ્ઞાન જાથા

Editor By Editor 22 hours ago
જે. જે. કુંડલિયા કોલેજ દ્વારા વિદ્યાર્થી પ્રતિભા સન્માન, સંવિત્તિ મેગેઝીનનું વિમોચન
રોજગાર ન મળતાં નેપાળી યુવકે મોરબી હાઈવે પર ટ્રક નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
3૬૦ ડિગ્રી ખૂરશી સાથેની સાસણગીરમાં દોડાવાશે સ્પેશ્યલ જંગલ સફારી ટ્રેન
સાવરકુંડલાના મીતીયાળા આસપાસ પાંચ કલાકમાં ત્રણ વાર ભૂકંપના આંચકા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?