By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    13 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: RCB IPL 2025 Champion: વિરાટનું સપનું પૂર્ણ થવામાં 18નો રોચક સંયોગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

RCB IPL 2025 Champion: વિરાટનું સપનું પૂર્ણ થવામાં 18નો રોચક સંયોગ

Last updated: 2025/06/06 at 8:48 AM
10 months ago
Share
RCB IPL 2025 Champion: વિરાટનું સપનું પૂર્ણ થવામાં 18નો રોચક સંયોગ
SHARE

IPL 2025માં ફાઇનલ મેચમાં પંજાબને 6 રનથી હરાવીને વિરાટ કોહલીની ટીમ RCB ચેમ્પિયન બની હતી. વિરાટ કોહલી માટે આ ખુબજ ભાવુક ક્ષણ હતી તે સ્વાભાવિક છે. કેમકે આ દિગ્ગજ ખેલાડીએ આ ક્ષણ માટે 18 વર્ષની રાહ જોઇ હતી.

વિરાટની જર્સીનો નંબર અને તારીખ સાથે ખાસ કનેક્શન

વિરાટ કોહલીની જર્સીનો નંબર 18 છે જ્યારે ફાઇનલ મેચ રમાઇ ત્યારે 03-06-2025 હતી એટલે કે તમે આ નંબરનો સરવાળો કરશો તો (0+3+0+6+2+0+2+5=18) તો 18 બની જશે. આ IPLની આ સીઝન પણ 18મી હતી. આમ એક સાથે 3 વસ્તુઓનો ગજબનો સંયોગ રચાઇ રહ્યો હતો. જે કોહલી માટે ખુબજ લકી સાબીત થયો.

શાનદાર રહી વિરાટ કોહલીની IPL 2025ની સફર

36 વર્ષના વિરાટ કોહલી માટે IPL 2025 શાનદાર રહ્યુ. તેણે આ સીઝનની 14 મેચમાં અત્યારે 146.54ના ગજબ સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરીને 614 રન બનાવ્યા છે. આ દરમિયાન 63 ચોગ્ગા અને 19 સિક્સ ફટકારી હતી. આ સીઝન વિરાટ કોહલીએ 8 અર્ધશતક રમ્યા હતા. કોઇ બેટ્સમેને IPLમાં આટલી ફિફ્ટી મારી નથી.

વિરાટ કોહલીએ તેના સપનાને પૂરા કરવામાં 18 વર્ષ લીધા. 18 અંક સાથે વિરાટને એક ખાસ કનેક્શન છે. 18 નંબરની જર્સી પહેરનાર આ ખેલાડી 18 વર્ષથી પોતાની ટીમ અને સમર્થકો માટે ટ્રોફી જીતવાની રાહ જોઇ રહ્યો હતો જે ગઇ કાલે તેની રાહ પૂરી થઇ. સંયોગની વાત કરીએ તો IPLની આ 18મી સીઝન હતી અને 03-06-2025ને જોડીએ તો 18 થાય. 18 વર્ષે વિરાટનું સપનું સાકાર થયુ

ઇંદોરના છોકરાએ કેપ્ટન બની ચેમ્પિયન બનાવ્યા

આ પહેલા ટીમ ત્રણ વખત 2009, 2011 અને 2016માં ફાઇનલ સુધી પહોંચી હતી. આ વખતે નવા કેપ્ટન રજત પાટીદારે RCBની ટીમને એ કરી બતાવ્યુ જે અનિલ કુંબલે, ડેનિયલ વિટોરી અને વિરાટ કોહલી જેવા દિગ્ગજો ન કરી શક્યા.

IPLની ટ્રોફી પર હવે મુંબઇ ઇન્ડિયન્સ, ચેન્નઇ સુપર કિંગ્સ, કોલકત્તા નાઇટ રાઇડર્સ, ગુજરાત ટાઇટન્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, ડેક્કન ચાર્જર્સ અને રાજસ્થાન બાદ પોતાનું નામ અંકિત કરી દીધુ,

ફાઇનલ મેચમાં RCBએ પહેલા બેટિંગ કરીને 9 વિકેટ પર 190 રનનો સ્કોર ઉભો કર્યો અને વિરાટે સૌથી વધારે 43 રન બનાવ્યા. લક્ષ્યનો પીછો કરતી પંજાબની ટીમે સાત વિકેટના નુકસાને 184 રન બનાવ્યા અને ટ્રોફી ચુકી ગયા.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
રાજકોટ

ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર

Editor By Editor 5 days ago
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?