By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રેડ એલર્ટ:ઉનાળો દેખાડે છે અસલી રંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

રેડ એલર્ટ:ઉનાળો દેખાડે છે અસલી રંગ

agragujaratnews
Last updated: 2024/05/21 at 8:08 PM
2 years ago
Share
રેડ એલર્ટ:ઉનાળો દેખાડે છે અસલી રંગ
SHARE

ગરમીથી બચવાનો આસાન ઉપાય છે પાણી. જેટલા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવામાં આવશે એટલી શરીરને ગરમીથી રાહત રહેશે.

અશક્તિ લાગવી, માથું દુખવું, ચક્કર આવવા, ચામડી લાલ-સુકી અને ગરમ થઇ જવી,  સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ, ઉબકા અને ઉલટી થવી જેવા  લક્ષણો જણાય તો તરત જ સારવાર લેવી

કાળઝાળ ગરમી સાથે ઉનાળો પોતાનો અસલી મિજાજ બતાવી રહ્યો છે. બપોર થતા જ શેરી ગલી મહોલ્લા અને રસ્તા સુમસામ થઈ જાય છે. ગરમીના અસહ્ય તાપ ને જીરવવો મુશ્કેલ છે. તાજેતરમાં હવામાન વિભાગે આવનારા દિવસો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. દરેક વ્યક્તિએ  હીટ વેવ થી બચવા કાળજી રાખવી જરૂરી છે.બહેનો ખાસ પોતાનું અને પરિવાર જનોનું ખાસ ધ્યાન રાખે. ગરમીથી બચવાનો આસાન ઉપાય છે પાણી. જેટલા પ્રમાણમાં પાણી નો ઉપયોગ કરવામાં આવશે એટલી શરીરને ગરમીથી રાહત રહેશે.નાના બાળકો અને વડીલોને સમયાંતરે પાણી,લીંબુ શરબત,વરિયાળી શરબત વગેરે આપતા રહેવું.

Contents
ગરમીથી બચવાનો આસાન ઉપાય છે પાણી. જેટલા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવામાં આવશે એટલી શરીરને ગરમીથી રાહત રહેશે.અશક્તિ લાગવી, માથું દુખવું, ચક્કર આવવા, ચામડી લાલ-સુકી અને ગરમ થઇ જવી,  સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ, ઉબકા અને ઉલટી થવી જેવા  લક્ષણો જણાય તો તરત જ સારવાર લેવી

જરૂર ન હોય તો 12 વાગ્યાથી 5 દરમિયાન બહાર નીકળવાનું ટાળવું.વેકેશન હોવાથી બાળકોનો ખાસ ખ્યાલ રાખવો.

વારંવાર પાણી પીશું ગરમીથી બચીશું, તેમ ૧૦૮ સેવા અને આરોગ્ય શાખા રાજકોટ દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે

અતિશય ગરમીને લીધે લુ લાગવાનાં લક્ષણો જેવા કે હ્દયનાં ધબકારા વધી જવા, ખુબ પરસેવો થવો, અશક્તિ લાગવી, માથું દુખવું, ચક્કર આવવા, ચામડી લાલ-સુકી અને ગરમ થઇ જવી,  સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ, ઉબકા અને ઉલટી થવી જેવા  લક્ષણો જણાય તો તરત જ ૧૦૮ સેવા અથવા નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવી.

આ બાબત ડો.જીજ્ઞા મહેતા જણાવે છે કે હાલ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે અતિશય ગરમીમાં બાળકો, વૃદ્ધો તેમજ પશુ પંખી અને પ્રાણીઓની પણ કાળજી રાખવી જરૂરી છે.

આકરા તાપથી બચવા વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન પણ કરી શકાય.લાંબો સમય તડકામાં ન રહેવુ, હળવા રંગના સુતરાવ કપડા પહેરવાં, ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો, નાના બાળકો-વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવુ.ઉનાળામાં ચા કોફીનો ઉપયોગ બિલકુલ ઓછો કરો જેથી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે. ગરમીથી બચવા સુતરાવ કપડા પહેરવાનો આગ્રહ રાખો જે શરીરમાંથી પરસેવાને શોષી લેવાનું કામ કરશે આ ઉપરાંત કોટન જેવા કપડાં પહેરો.

ઘરની બહાર નીકળતી વખતે માથા પર ટોપી પહેરો તેમજ સન ગ્લાસ નો ઉપયોગ કરો તથા હાથ કવર કરી લે તો સ્કિન ને રક્ષણ મળે છે.

આ ઉપરાંત બહાર નીકળતા પહેલા સાથે બોટલમાં પાણી રાખો જેથી તરસ લાગે તો તરત જ તેનો ઉપયોગ કરી શકાય આ ઉપરાંત પાણી વડે મોં પર છાલક મારવી તેમજ ભીનું કપડું કરીને માથા પર પણ રાખી શકાય. ગરમી લાગી જાય ત્યારે પાણીમાં મીઠું નાખીને પગ બોળવાથી  પણ રાહત થાય છે.

ખોરાકમાં ફ્રૂટ નું પ્રમાણ વધુ રાખવાથી પાણીનું પ્રમાણ જળવાઈ રહેશે પરંતુ ખાસ યાદ રાખો કે બજારના લાંબા સમયથી સુધારેલા તેમજ ખુલ્લા રાખેલા ફળોનો ઉપયોગ ન કરવો.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
અમદાવાદ

મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો

Editor By Editor 2 hours ago
 ભાવનગરના કુંભારવાડામાં બ્રાન્ડેડ કંપનીના નામે ચાલતી નકલી ઓઈલ ફેક્ટરી ઝડપાઈ
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?