By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    22 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: CRC-BRCની 850થી વધુ જગ્યા માટે રજિસ્ટ્રેશન શરૂ, 31મીએ પરીક્ષા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

CRC-BRCની 850થી વધુ જગ્યા માટે રજિસ્ટ્રેશન શરૂ, 31મીએ પરીક્ષા

agragujaratnews
Last updated: 2023/12/01 at 11:38 AM
2 years ago
Share
CRC-BRCની 850થી વધુ જગ્યા માટે રજિસ્ટ્રેશન શરૂ, 31મીએ પરીક્ષા
SHARE

  • SSA દ્વારા ખાલી પડેલી કો.ઓર્ડિનેટરની જગ્યાઓ ભરવા જાહેરાત કરાઈ
  • છૂટા થયેલા કો.ઓર્ડિનેટર એક વર્ષ સુધી અરજી નહી કરી શકે, નવાને તક મળશે
  • ઘણા તાલુકાઓમાં એકના એક જ ઉમેદવારો રીપિટ થતાં હતા

રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત મોનિટરિંગ કરતાં CRC-BRC કો.ઓર્ડિનેટરની ખાલી પડેલી 850થી વધુ જગ્યાઓ ભરવા માટે સમગ્ર શિક્ષા અભિાયન (SSA) દ્વારા જાહેરાત આપવામાં આવી છે. SSA દ્વારા કરાયેલી જાહેરાત મુજબ તા.1થી 10 ડિસેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. ઉમેદવારી નોંધાવનાર શિક્ષકોની 31મી ડિસેમ્બરના રોજ પરીક્ષા લેવાનું અત્યારે આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ લાંબા સમય સુધી એક જ જગ્યા પર એક જ વ્યક્તિ અડિંગો જમાવી ન શકે એ માટે નિમણૂકના નિયમોમાં કેટલાક ફેરફાર કરાયાં છે. જેમાં નિયત સમય મર્યાદા પૂર્ણ થતા જે CRC-BRC છૂટા થાય તેઓએ ફરજિયાત એક વર્ષ સુધી સ્કૂલમાં જ ભણાવવું પડશે. એટલે કે, એક વર્ષ સુધી અરજી કરી નહીં શકાય.

રાજ્યના તમામ જિલ્લાના બ્લોક કક્ષાએ બ્લોક રિસોર્સ સેન્ટર કો.ઓર્ડિનેટર (BRC) અને મહાનગરોમાં અર્બન રિસોર્સ સેન્ટર કો.ઓર્ડિનેટર (URC)ની કુલ 263 જગ્યાઓ સામે ઓગસ્ટ મહિનાની સ્થિતિએ 238 ફરજ બજાવે છે જ્યારે 25 જગ્યા ખાલી છે. ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કો.ઓર્ડિનેટર (CRC)ની 3,240 જગ્યા સામે 2,402 ફરજ બજાવે છે અને 838 જગ્યા ખાલી પડી છે. આ જગ્યાઓમાં પ્રાથમિક શિક્ષક તરીકેનો 5 વર્ષનો અનુભવ ધરાવતા શિક્ષકો ઉમેદવારી નોંધાવી શકે છે. જેમાં ધો.10થી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીના વિવિધ લાયકાતના નક્કી કરેલા કુલ 50 ગુણ અને લેખિત પરીક્ષાનાં 100 મળી કુલ 150 ગુણના આધારે મેરિટ તૈયાર કરાય છે. પી.એચડીના 2 ગુણ ગણવામાં આવતા હતા એમાં હવે નેટ-સ્લેટની લાયકાત પણ ઉમેરાઈ છે. શિક્ષક તરીકેના અનુભવના 10 ગુણ હોય છે, જેમાં 1 વર્ષનો 1 ગુણ ગણવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં ઘણી જગ્યાએ CRC-BRCનો અનુભવ પણ ગણવામાં આવતો હતો એ હવે નહી ગણાય. આ સિવાય ઘણા ઉમેદવાર છૂટા થયા હોય અને મહિનામાં જાહેરાત આવે તો પણ ઉમેદવારી કરતાં હતા. જેથી ઘણા તાલુકાઓમાં એકના એક જ ઉમેદવારો રીપિટ થતાં હતા. જેથી આવા ઉમેદવારો રીપિટ ન થાય એ માટે છૂટા થયાને એક વર્ષ સુધી અરજી કરવા પર રોક લગાવ્યો છે.

You Might Also Like

ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત

તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો

 જેતપુરના દેરડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ

 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો

બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
રાષ્ટ્રિય

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

Editor By Editor 3 days ago
 હોસ્પિટલો, કિલનિક અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા કેન્સલ
કણસાગરા કોલેજ ખાતે વિશ્વ ક્ષયરોગ દિવસ નિમિતે વકતૃત્વ સ્પર્ધા યોજાઇ
 જેતપુરના દેરડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ
વિધાનસભાનું સત્ર પૂર્ણ, ગૃહમાં ૨૪૭ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?