By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    18 minutes ago
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    1 hour ago
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    2 hours ago
    Mitchell Johnsonએ  પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    Mitchell Johnsonએ પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    3 hours ago
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટવાસીઓને મળશે ૮ લોકમેળા માણવાનો લાભ, ૭ ખાનગી મેળા યોજાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

રાજકોટવાસીઓને મળશે ૮ લોકમેળા માણવાનો લાભ, ૭ ખાનગી મેળા યોજાશે

agragujaratnews
Last updated: 2024/08/21 at 7:53 PM
10 months ago
Share
રાજકોટવાસીઓને મળશે ૮ લોકમેળા માણવાનો લાભ, ૭ ખાનગી મેળા યોજાશે
SHARE

જો કે ખાનગી લોકમેળાએ પોલીસમાં લાયસન્સ માટે કરેલી અરજી હજુ સુધી મંજૂર કરાઇ નથી, સોઇલ ટેસ્ટના રિપોર્ટની રાહ

રાજકોટમાં એક તબક્કે ભાતીગળ લોકમેળો રાઇડસ વગર યોજાય તેવી સ્થિતિ હતી, સરકારની નવી એસ.ઓ.પી.માં રાઇડસના કડક નિયમોને લઇને ખાનગી લોકમેળા યોજાય કે નહીં તે પણ છેલ્લે સુધી નક્કી ન હતુ. અંતે રાજકોટવાસીઓને રેસકોર્સમાં યોજાનાર અને અન્ય ખાનગી જગ્યાએ યોજાનાર એમ કુલ આઠ લોકમેળાનો લાભ મળશે. જો કે ખાનગી લોકમેળાના સંચાલકોએ હજુ પાંચેક દિવસ પહેલા જ લાયસન્સ આપવા માટેની કરેલી અરજી હજુ મંજૂર થઇ નથી. હજુ પ્રક્રિયા ચાલી રહી છે. રાઇડસની મંજૂરી પણ સોઇલ ટેસ્ટનો રિપોર્ટ આવ્યા પછી જ મળવાની છે.

Contents
જો કે ખાનગી લોકમેળાએ પોલીસમાં લાયસન્સ માટે કરેલી અરજી હજુ સુધી મંજૂર કરાઇ નથી, સોઇલ ટેસ્ટના રિપોર્ટની રાહઆટલી જગ્યાએ યોજાશે મેળોહજુ સુધી મંજૂરી મળી નથી છતા ખાનગી મેળાની તૈયારી શરૂ

જન્માષ્ટમીનો તહેવાર રાજકોટમાં ઉજવવાનો એક અનેરો આનંદ હોય છે. સૌરાષ્ટ્રને બાદ કરતા ગુજરાત બાજુ જન્માષ્ટમી પર મેળા જેવો માહોલ ઓછો હોય છે. એટલા માટે જ ગુજરાત તરફના મુળ સૌરાષ્ટ્રીઓ જન્માષ્ટમીના તહેવારમાં રાજકોટ આવવાનું જ પસંદ કરે છે. જો કે આ વખતે લોકમેળાની આ રંગત અંગે છેલ્લે સુધી અવઢવભર્યો માહોલ રહ્યો હતો. રાઇડસ વગરનો મેળો હશે તેવુ નક્કી મનાતુ હતુ. રાઇડસ એ લોકમેળાનો જીવ છે. તેના વગર લોકમેળો માણવાની મજા કેમ આવે એવી પરિસ્થિતિ વચ્ચે અંતે રાઇડસ સાથે આઠ લોકમેળાની મોજ રાજકોટવાસીઓને મળશે.

આટલી જગ્યાએ યોજાશે મેળો

  • રેસકોર્સનો મુખ્ય લોકમેળો
  • દોઢસો ફૂટ રિંગરોડ
  • બાલભવન
  • નાના મવા ચોક
  • વિરાણી હાઇસ્કુલના મેદાનમાં
  • રતનપર

હજુ સુધી મંજૂરી મળી નથી છતા ખાનગી મેળાની તૈયારી શરૂ

સરકારની નવી એસ.ઓ.પી. મુજબ જયા રાઇડસ ઉભી કરવાની હોય ત્યા જમીનની મજબૂતાઇ માટેનો સોઇલ ટેસ્ટ ફરજિયાત છે. જમીન હાર્ડરોક હોય ત્યા જ રાઇડસ ઉભી કરવાની રહેશે. જ્યા જમીન પોલાસ અથવા તો કાચી હોય ત્યા રાઇડસને મંજૂરી આપવામા આવશે નહીં તેવુ તંત્ર કહે છે ત્યારે ખાનગી લોકમેળાના સંચાલકોએ પાંચેક દિવસ પહેલા જ પોલીસ પરમીનશનની લાયસન્સ માટે અરજી કરી છે. જો કે અરજી હજુ સુધી મંજૂર કરવામા આવી નથી. સોઇલ ટેસ્ટના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. આમછતા ખાનગી લોકમેળાના સંચાલકોએ રાઇડસ ઉભી કરવા સહિત તૈયારી શરૂ કરી દીધી છે.

You Might Also Like

Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Aiden Markramએ પ્લેયર ઓફ ધ મેચનો જીત્યો એવોર્ડ, તોડ્યા ઘણા રેકોર્ડ
સ્પોર્ટ્સ

Aiden Markramએ પ્લેયર ઓફ ધ મેચનો જીત્યો એવોર્ડ, તોડ્યા ઘણા રેકોર્ડ

By 2 days ago
Donald Trump વિરુદ્ધ કેલિફોર્નિયા સરકારનું મોટુ એક્શન, ટ્રમ્પની મુશ્કેલીઓ વધી
Axiom Mission 4: શુભાંશુ શુક્લા સ્પેસ સ્ટેશન ક્યારે જશે? NASAએ કર્યો ખુલાસો
WTC 2025ની વિજેતા ટીમને મળશે બમ્પર પ્રાઈસમની, ભારતીય ટીમને મળશે ઈનામી રકમ?
WTC 2025 Final: પેટ કમિન્સે કરી મોટી માગ, ઈચ્છે છે મોટો ફેરફાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?