By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભૂજમાં નિવૃત મહિલા PSIને ડિજીટલ એરેસ્ટ કરી ૮3.૪૪ લાખ પડાવતા ગઠીયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
કચ્છ

ભૂજમાં નિવૃત મહિલા PSIને ડિજીટલ એરેસ્ટ કરી ૮3.૪૪ લાખ પડાવતા ગઠીયા

Editor
Last updated: 2026/01/28 at 4:45 PM
2 months ago
Share
ભૂજમાં નિવૃત મહિલા PSIને ડિજીટલ એરેસ્ટ કરી ૮3.૪૪ લાખ પડાવતા ગઠીયા
SHARE

ભૂજમાં નિવૃત મહિલા PSIને ડિજીટલ એરેસ્ટ કરી ૮3.૪૪ લાખ પડાવતા ગઠીયા

 બે મહિના બંધક બનાવી સીમકાર્ડની સંડોવણી અને બેંક ખાતામાં છ કરોડના વ્યવહાર મામલે પૈસા પડાવ્યા

 

અગ્ર ગુજરાત, ભૂજ

સાયબર માફિયાઓ લોકોને પોલીસ અને સીબીઆઈના નામે ડરાવી ધમકાવી રૂપિયા પડાવતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે તેવામાં હવે ભુજમાં રહેતા 60 વર્ષીય નિવૃત મહિલા પીએસઆઈ સાયબર માફિયાઓની જાળમાં ફસાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે ! આરોપીઓએ સીમકાર્ડની સંડોવણી અને બેંક ખાતામાં 6 કરોડના વ્યવહાર મામલે મની લોંડરીંગનો કેસ થયો હોવાનું કહી બે મહિના સુધી ડિજિટલ અરેસ્ટ રાખી સુપ્રીમ કોર્ટના જજ, સીબીઆઈ ચીફ અને મુંબઈ પોલીસના નામે ડરાવ્યા બાદ રૂપિયા 83.44 લાખ પડાવી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ કોડકી રોડ પર વિનાયકી રેસીડેન્સીમાં એકલા રહેતા ફરિયાદી નિવૃત મહિલા પીએસઆઈ રાજ્યલક્ષ્મી ચિદંબરમ જોષીએ બોર્ડર રેન્જ સાયબર પોલીસ મથકે અજાણ્યા મોબાઈલ નંબરના ધારકો સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ 26 નવેમ્બર 2025 ના સાડા નવેક વાગ્યાના અરસામાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને TRAI ડીપાર્ટમેન્ટમાંથી બોલતો હોવાનું કહી ફરિયાદીનો સીમકાર્ડ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોવાથી બંધ થઇ જશે તેમ કહ્યું હતું.

જે બાદ મુંબઈના કોલાબા પોલીસ તરફ કોલ કનેક્ટ કર્યો હતો. જેમાં આરોપીએ મની લોંડરીંગના કેસ બાબતે મુંબઈ આવવા કહ્યું હતું. જેથી ફરિયાદીએ ફોન કટ કરી નાખ્યો હતો. ત્યારબાદ આરોપીઓએ વોટ્સએપ પર વિડીયો કોલ કર્યો અને પોલીસ યુનિફોર્મમાં રહેલા આરોપીએ ફરિયાદીના કેનેરા બેંકના ખાતામાં 6 કરોડનો વ્યવહાર થયેલો હોવાનું કહી મુખ્ય આરોપી નરેશ ગોયલ સાથે કનેક્શન ખુલ્યો હોવાનું કહ્યું હતું. જે બાદ વિડીયો કોલમાં સીબીઆઈનો ચીફ બનેલો આરોપી જોડાયો હતો

અને કેસથી બચવા માટે રૂપિયા આપવા પડશે તેવું કહ્યું હતું. ત્યારબાદ ત્રીજો આરોપી સુપ્રીમ કોર્ટનો જજ બની વિડીયો કોલમાં જોડાયો હતો અને ફરિયાદીને હાઉસ અરેસ્ટ કર્યા હતા. ડરી ગયેલા વૃદ્ધા કેસથી બચવા માટે આરોપીઓએ આપેલા બેંક ખાતાઓમાં 26 નવેમ્બરથી 23 જાન્યુઆરી સુધીના બે મહિનામાં અલગ અલગ સમયે કુલ રૂપિયા 84,44,047 ટ્રાન્સફર કરી દીધા હતા. સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

સતત બે મહિનાથી આરોપીઓની નજર સામે રહેલા ફરિયાદી ડરેલા હતા અને આરોપીઓએ જે કહ્યું તે કરી રહ્યા હતા. બેંકમાં પણ વિડીયો મારફતે તેમની પર નજર રખાઈ રહી હતી. જે બાદ 24 જાન્યુઆરીના અચાનક પોલીસ ફરિયાદીના ઘરે પહોચી હતી અને તેમની સાથે ઠગાઈ થઇ હોવાનું કહી ડિજિટલ અરેસ્ટમાંથી છોડાવ્યા હતા. આ મામલે તપાસ કરનાર બોર્ડર રેન્જ સાયબર પોલીસ મથકના પીઆઈ કે.એમ.રાઠોડ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,વૃદ્ધા સાથે ફ્રોડ થવા મામલે અમને ઉપરી એજન્સીઓએ જાણ કરી હતી જેથી તાત્કાલિક તેમના ઘરે જઈ ડિજિટલ અરેસ્ટમાંથી છોડાવ્યા હતા.

ફરિયાદીએ ટુકડે ટુકડે 43 લાખ આપી દીધા બાદ પણ આરોપીઓએ રૂપિયાની માંગણી કરી હતી. જેથી ફરિયાદીએ પોતાના અને તેમની બહેનના નામે પોસ્ટમાં જોઈન્ટ ખાતામાં 40 લાખ પડેલા હોવાની વાત કરી હતી. જેથી આરોપીઓએ ફરિયાદીને દિલ્હી જવા પરવાનગી આપી હતી અને ફરિયાદી દિલ્હી જઈ પોતાની બહેનને તેડી આવ્યા હતા અને 40 લાખ રૂપિયા આરોપીઓના ખાતામાં નંખાવી દીધા હતા.

You Might Also Like

 મુંદ્રા અને મુંબઇના પોર્ટ પર ફૂટ, શાકભાજી ભરેલા કન્ટેનર્સ અટવાયા

 ગાંધીધામમાં ઓટલે બેસવા જેવી સામાન્ય બાબતે આધેડને જીવતો સળગાવ્યો

કુકમા ટોલનાકે ‘નો રોડ, નો ટોલ’ના નારા સાથે ટ્રાન્સપોર્ટરોનો હલ્લાબોલ

ગુજરાતનો દરિયાકાંઠો બનશે બ્લૂ ઇકોનોમીનું સુપર પાવર હાઉસ

લખપતમાં ૧૪ માણસોના મોતથી લોકો સ્તબ્ધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
ગોંડલ

ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા

Editor By Editor 4 days ago
 નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
BCG ચૂંટણીમાં જે.જે. પટેલ અને એ.એ. અંસારી વિજેતા, હવે બગડાની ગણતરી પર સૌની નજર
એઇમ્સના ઇન્ટર્ન ડોક્ટરના આપઘાત પાછળ માનસિક શારીરિક ત્રાસ કારણભૂત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?