By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રેવંત રેડ્ડી બનશે તેલંગાણાના નવા મુખ્યમંત્રી, કોંગ્રેસે કરી સત્તાવાર જાહેરાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

રેવંત રેડ્ડી બનશે તેલંગાણાના નવા મુખ્યમંત્રી, કોંગ્રેસે કરી સત્તાવાર જાહેરાત

agragujaratnews
Last updated: 2023/12/06 at 12:01 PM
2 years ago
Share
રેવંત રેડ્ડી બનશે તેલંગાણાના નવા મુખ્યમંત્રી, કોંગ્રેસે કરી સત્તાવાર જાહેરાત
SHARE

  • તેલંગાણામાં મુખ્યમંત્રીના નામ પર મહોર
  • કોંગ્રેસ હાઇકમાંડે રેવંત રેડ્ડી પર ઉતારી પસંદગી 
  • તેલંગાણા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે રેડ્ડી 

તેલંગાણામાં કોંગ્રેસને જીત અપાવનાર રેવંત રેડ્ડી રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે. 7 ડિસેમ્બરે તેઓ સીએમ પદના શપથ લેશે. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષે તેલંગાણા ધારાસભ્ય ડળના નવા CLP તરીકે રેવંત રેડ્ડીના નામને મંજૂરી આપી દીધી છે. તેઓ રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે. તેલંગાણાના નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારંભ 7 ડિસેમ્બરના રોજ સવારે 11 વાગે યોજાશે. 

રેવંત રેડ્ડી તેલંગાણાના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. ધારાસભ્યો સાથે ચર્ચા બાદ કોંગ્રેસ હાઇકમાંડે આ નિર્ણય લીધો છે. તેમને જૂન-જુલાઇ 2021માં તેલંગાણા કોંગ્રેસના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદથી જ તેઓ સતત ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી કરી રહ્યા હતા. રેવંત રેડ્ડીનો જન્મ મહેબૂબનગર જિલ્લાના કોંડારેડ્ડી પલ્લીમાં 8 નવેમ્બર 1969ના રોજ થયો હતો. વિદ્યાર્થી કાળમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદના સભ્ય રહેલા રેવંત રેડ્ડી વર્ષ 2006માં સ્થાનિક રાજકારણમાં આવ્યા હતા.

જણાવી દઈએ કે રેવંત રેડ્ડીને લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે મલકાજગિરી લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં તેમણે TRSના ઉમેદવાર મર્રી રાજશેખરને હરાવ્યા હતા. ત્યારબાદ, તેમને 20 સપ્ટેમ્બર 2018માં કોંગ્રેસના ત્રણ કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

સૂત્રોનું કહેવું છે કે 30 નવેમ્બરે યોજાયેલ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસની પ્રચંડ જીતનો શ્રેય તેલંગાણા કોંગ્રસે પ્રદેશ પ્રમુખ અનુમુલા રેવંત રેડ્ડીને આપવામાં આવે છે, જે મુખ્યમંત્રી માટે કોંગ્રેસ હાઇ કમાન્ડની પહેલી પસંદ છે. સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. અંતિમ જાહેરાત મલ્લિકાર્જુન ખડગે અને કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડિકે શિવકુમાર જેમને તેલંગાણા કોંગ્રેસના ચૂંટણી અભિયાનની દેખરેખ કરી હતી, તેમની વચ્ચે ચાલી રહેલી બેઠક બાદ જાહેરાત કરવામાં આવશે.

54 વર્ષીય નેતા રેવંત રેડ્ડી કોંગ્રેસના વિજયી અભિયાનના ચહેરા હતા. જોકે, તેમણે ટોચના પદ સુધીની પોતાની સફરમાં પાર્ટીમાં અને અવરોધોનો સામનો કરવો પડ્યો છે. આવતીકાલે જે શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે તેલંગાણા કોંગ્રેસના કેટલાંક સિનિયર નેતાઓના એક વર્ગ દ્વારા સીએમ પદ માટે રેડ્ડીનો વિરોધ કર્યા બાદ રદ્દ કરી દેવામાં આવ્યો હતો.

વિરોધ કરનાર આ સિનિયર નેતાઓમાં રાજ્યના પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ એન. ઉત્તમ કુમાર રેડ્ડીથી લઈને વિક્રમાર્ક, કોમાટિરેડ્ડી વેંકટ રેડ્ડીથી લઈને દામોદર રાજનરસિંહા સુધીના સિનિયર નેતાઓ સામેલ છે. તેમણે કથિત રીતે ભ્રષ્ટાચારના પેન્ડિંગ કેસો અને રેડ્ડીને લોકસભા વિસ્તારમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન તરફ સંકેત કરતાં રેવંત રેડ્ડીની ઉમેદવારીનો વિરોધ કર્યો હતો.

મહત્વનું છે કે 30 નવેમ્બરના રોજ તેલંગાણામાં કોંગ્રેસ વિધાનસભાની કુલ 119 બેઠકો માટે મતદાન થયું હતું. 3 ડિસેમ્બરના રોજ આ ચૂંટણીના પરિણામો જાહેર થયા જેમાં કોંગ્રેસ 119 માંથી 64 બેઠકો પર પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી હતી.

You Might Also Like

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુરમાં વીજતાર તૂટી પડતા ખેડૂતની મોટર અને નીલગીરીના બગીચામાં આગ
રાજકોટ

જેતપુરમાં વીજતાર તૂટી પડતા ખેડૂતની મોટર અને નીલગીરીના બગીચામાં આગ

Editor By Editor 6 days ago
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?