By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    4 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    4 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    4 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન
    Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન
    2 minutes ago
    England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ
    England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ
    1 hour ago
    French Open 2025: સ્પેનના 22 વર્ષીય ટેનિસ ખેલાડી કાર્લોસ બન્યા ચેમ્પિયન
    French Open 2025: સ્પેનના 22 વર્ષીય ટેનિસ ખેલાડી કાર્લોસ બન્યા ચેમ્પિયન
    2 hours ago
    RCBએ જે બોલરને તક ન આપી, તેને  હેટ્રિક લઈને કમાલ કરી
    RCBએ જે બોલરને તક ન આપી, તેને હેટ્રિક લઈને કમાલ કરી
    3 hours ago
    IPL:'20 કરોડ મળતા સીધો વોશરૂમમાં ભાગ્યો…',પ્રીતિ ઝિન્ટા સામે શ્રેયસ ઐયરનો મોટો ખુલાસો
    IPL:'20 કરોડ મળતા સીધો વોશરૂમમાં ભાગ્યો…',પ્રીતિ ઝિન્ટા સામે શ્રેયસ ઐયરનો મોટો ખુલાસો
    19 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Priya Saroj માટે રિંકુએ મુંબઈથી લીધી ખાસ રિંગ, કપલની વીંટીની કિંમત ચોંકાવનારી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Priya Saroj માટે રિંકુએ મુંબઈથી લીધી ખાસ રિંગ, કપલની વીંટીની કિંમત ચોંકાવનારી

Last updated: 2025/06/08 at 4:07 PM
22 hours ago
Share
Priya Saroj માટે રિંકુએ મુંબઈથી લીધી ખાસ રિંગ, કપલની વીંટીની કિંમત ચોંકાવનારી
SHARE

ક્રિકેટર રિંકુ સિંહ અને મછલીશહરના સાંસદ પ્રિયા સરોજની રિંગ સેરેમની આજે લખનૌની ફાઇવ સ્ટાર હોટેલ ધ સેન્ટ્રમમાં યોજાઈ હતી. રિંગ સેરેમનીમાં ભૂતપૂર્વ ક્રિકેટર પ્રવીણ કુમાર, પિયુષ ચાવલા અને યુપી રણજી ટીમના કેપ્ટન આર્યન જુયાલ જેવા પ્રખ્યાત ખેલાડીઓ તેમાં ભાગ લઈ રહ્યા છે. આ બધા વચ્ચે રિંકુ અને પ્રિયાની રિંગ ચર્ચામાં છે. 

બંનેએ કિંમતી રિંગ પસંદ કરી

ક્રિકેટર રિંકુ સિંહ અને મછલીશહરના સાંસદ પ્રિયા સરોજએ એકબીજા માટે ખાસ રિંગ ઓર્ડર કરી છે. પ્રિયાએ કોલકાતાથી ડિઝાઇનર રિંગ ખરીદી છે જ્યારે રિંકુએ મુંબઈથી ખાસ રિંગ ઓર્ડર કરી છે. બંને રિંગની કુલ કિંમત લગભગ 2.5 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. કપલની પસંદગી અનુસાર મેનુ પણ ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. પ્રિયાએ તેના મનપસંદ બંગાળી રસગુલ્લા અને કાજુ પનીર રોલનો સમાવેશ કર્યો છે જ્યારે રિંકુની પ્રિય વાનગી પનીર ટિક્કા અને માતર મલાઈને પણ મેનુમાં સ્થાન આપવામાં આવ્યું છે.


VIP મહેમાનો માટે ખાસ સુરક્ષા 

ક્રિકેટર રિંકુ સિંહ અને દ પ્રિયા સરોજના રિંગ કાર્યક્રમમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. ખાસ પાસ દ્વારા ફક્ત 300 મહેમાનોને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને જેમાં બારકોડ સ્કેનિંગ સિસ્ટમ લગાવવામાં આવી હતી. હોટલની અંદર અને બહાર ખાનગી સુરક્ષા અને પોલીસ તૈનાત હતા સાથે જ  સુરક્ષા ટીમ પણ એલર્ટ મોડ પર જોવા મળી હતી કારણ કે કોઈ પણ VIP મહેમાનોને કોઈ સમસ્યા ન થાય. 

પ્રિયાએ આ ખાસ મહેમાનોને આપ્યું આમંત્રણ

પ્રિયાએ આ ખાસ પ્રસંગ માટે સપા પ્રમુખ અખિલેશ યાદવ અને સાંસદ ડિમ્પલ યાદવને ખાસ આમંત્રણ આપ્યું હતું. આ સાથે તેમના નજીકના સાંસદ મિત્ર ઇકરા હસન પણ સમારોહમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. આ સિવાય સમાજવાદી પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ અને સાંસદોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં જયા બચ્ચન, રામ ગોપાલ યાદવ અને પુષ્પેન્દ્ર સરોજ જેવા નામોનો સમાવેશ થાય છે.

You Might Also Like

Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન

England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ

French Open 2025: સ્પેનના 22 વર્ષીય ટેનિસ ખેલાડી કાર્લોસ બન્યા ચેમ્પિયન

RCBએ જે બોલરને તક ન આપી, તેને હેટ્રિક લઈને કમાલ કરી

IPL:'20 કરોડ મળતા સીધો વોશરૂમમાં ભાગ્યો…',પ્રીતિ ઝિન્ટા સામે શ્રેયસ ઐયરનો મોટો ખુલાસો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Canada Shooting: ટોરેન્ટોમાં અંધાધૂંધ ફાયરિંગ થતા 1નું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
આંતરરાષ્ટ્રીય

Canada Shooting: ટોરેન્ટોમાં અંધાધૂંધ ફાયરિંગ થતા 1નું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 5 days ago
IPL 2025 ફાઈનલ જીત બાદ ક્યારે રમશે વિરાટ કોહલી? જાણો તારીખ
World News: રશિયાની થાળીમાંથી શું થયું ગુમ કે સરકારની સિસ્ટમને અસર થઈ
INDvsENG: ઈંગ્લેન્ડ સામેની સીરીઝમાં ટીમ ઈન્ડિયાના ગુજ્જુ ક્રિકેટરને મળી શકે આ જવાબદારી
Operation Sindoor પર મોટો ખુલાસો, ભારતે નષ્ટ કર્યા પાકિસ્તાનના 6 ફાઈટર જેટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?