By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    7 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: વિરોધ છતાં ઈન્ડોનેશિયા આવી રહ્યા છે રોહિંગ્યા, 150 શરણાર્થી ઘૂસ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

વિરોધ છતાં ઈન્ડોનેશિયા આવી રહ્યા છે રોહિંગ્યા, 150 શરણાર્થી ઘૂસ્યા

agragujaratnews
Last updated: 2024/01/03 at 11:22 AM
2 years ago
Share
વિરોધ છતાં ઈન્ડોનેશિયા આવી રહ્યા છે રોહિંગ્યા, 150 શરણાર્થી ઘૂસ્યા
SHARE

  • મોટી સંખ્યામાં રોહિંગ્યા શરણાર્થીઓ પહોંચી રહ્યા છે ઈન્ડોનેશિયા
  • ઈન્ડોનેશિયામાં થઈ રહ્યો છે રોહિંગ્યાઓનો સખત વિરોધ
  • વિરોધ છતાં રવિવારે રોહિંગ્યાઓની વધુ એક બોટ પહોંચી

સપ્તાહો સુધી દરિયાઈ સફર ખેડીને લગભગ 150 રોહિંગ્યા શરણાર્થીઓ ઈન્ડોનેશિયાના ઉત્તરી સુમાત્રા પ્રાંતના એક દરિયા કિનારે પહોંચ્યા છે જેમાં મોટા ભાગના ભૂખ્યા અને નબળા બાળકો અને મહિલાઓ જ છે. અધિકારીઓએ રવિવારે આ અંગે જાણકારી આપી હતી, ગ્રામ પ્રધાન મુહમ્મદ અમીરુદ્દીને કહ્યું હતું કે 53 પુરુષો, 39 મહિલાઓ અને 55 બાળકોનો સમૂહ શનિવારે મોડી રાત્રે લંગકટ જિલ્લાના કરંગ ગાદીહ દરિયા કિનારે આવી પહોંચ્યો હતો. તેમણે કહ્યું કે એજ જર્જર, ક્ષતિગ્રસ્ત લાકડાની બોટ જે તેમને બાંગ્લાદેશ થઈને લાવી હતી, તે ગામથી થોડી દૂર એક લાઇટ હાઉસ ટાવરના કિનારે બાંધેલી મળી આવી છે.

લાંબી મુસાફરી બાદ શરણાર્થીઓ માંથી પાંચ લોકો બીમાર પડી ગયા હતા અને સ્થાનિક લોકોએ તેમને જમવાનું અને પાણી આપ્યું હતું. તેઓ તેમના આગળનું ગંતવ્ય નિર્ધારિત કરવા માટે ઇમિગ્રેશન અને સ્થાનિક અધિકારીઓની સૂચનાઓની રાહ જોઈ રહ્યા હતા. જોકે, સ્થાનિક લોકો પોતાના સમુદાયમાં શરણાર્થીઓને આશરો આપવાના પક્ષમાં નથી અને ગત સપ્તાહે અનેક લોકોએ તાજેતરમાં રોહિંગ્યાઓના આવવાને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો.

ગામમાં નથી ઇચ્છતા લોકો

અમીરુદ્દીને કહ્યું કે અમે લોકોની મદદ કરી કારણ કે તેઓ ભૂખ અને ડિહાઈડ્રેશનને કારણે ખૂબ જ કમજોર થઈ ગયા હતા. પરંતુ ઘણા લોકો નથી ઇચ્છતા કે તેઓ અમારા ગામમાં રહે. કારણ કે બાદમાં તેઓ માત્ર સમસ્યાઓ જ ઊભી કરે છે. તેમણે કહ્યું કે શરણાર્થીઓમાંથી એકે અધિકારીઓને જણાવ્યું કે તેઓ બાંગ્લાદેશના કોક્સ બજાર શરણાર્થી શિબિરમાંથી ઇન્ડોનેશિયા જવા નીકળ્યા અને ટાપુ પરના એક દીવાદાંડી સુધી પહોંચ્યા.

બાંગ્લાદેશમાંથી પણ ભાગવું પડ્યું

મ્યાનમારમાં સુરક્ષા દળોની બળવાખોરી વિરોધી કાર્યવાહીથી બચવા માટે લગભગ 740,000 રોહિંગ્યા ભાગીને બાંગ્લાદેશ પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પણ સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી એટલે તેમણે ત્યાંથી પણ પલાયન કરવું પડ્યું હતું. ઈન્ડોનેશિયામાં પણ તેમનો વિરોધ વધી રહ્યો છે. બુધવારે વિદ્યાર્થીઓના ટોળાએ આસેહ પ્રાંતની રાજધાની બાંદા આસેહમાં એક સ્થાનિક કોમ્યુનિટી હોલ પર હુમલો કર્યો હતો જ્યાં 137 રોહિંગ્યાએ આશરો લીધો હતો.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ઊનાળાની સિઝનમાં ચાર મહિના માટે વકિલોને કાળો કોર્ટ પહેરવામાં મુકિત
રાજકોટ

 ઊનાળાની સિઝનમાં ચાર મહિના માટે વકિલોને કાળો કોર્ટ પહેરવામાં મુકિત

Editor By Editor 3 days ago
સાયબર સેલ PSIની સર્વિસ રિવોલ્વરથી અચાનક ફાયરિંગ, અધિકારી અને મહિલા મિત્ર ઘવાયા
રવિવારે ગુજકેટ : 3૬ ઝોનના ૬૬૮ સ્થળો પર એક છાત્રો આપશે પરીક્ષા
નાના મવા રોડ પર મારવાડી બિલ્ડીંગમાં આગ ભભૂકી
અમદાવાદના વડાલા નજીક બાઇકને ટ્રકે હડફેટે લેતા પિતા, બે પુત્રના મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?