By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં નંબર-1 ઓપનર બન્યો રોહિત શર્મા? દિગ્ગજોને છોડ્યા પાછળ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં નંબર-1 ઓપનર બન્યો રોહિત શર્મા? દિગ્ગજોને છોડ્યા પાછળ

agragujaratnews
Last updated: 2024/02/27 at 11:43 AM
2 years ago
Share
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં નંબર-1 ઓપનર બન્યો રોહિત શર્મા? દિગ્ગજોને છોડ્યા પાછળ
SHARE

  • WTC 2023-25માં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન
  • 8માંથી 5 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને
  • રોહિત શર્મા WTCમાં સૌથી વધુ રન બનાવનાર ઓપનર

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. 8માંથી 5 મેચ જીત્યા બાદ તે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ટીમ ઈન્ડિયા હાલ ઈંગ્લેન્ડ સામે 5 મેચની સીરીઝ રમી રહી છે. ટીમ ઈન્ડિયાએ આ સીરિઝમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ સીરીઝની વચ્ચે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ એક ખાસ યાદીમાં દુનિયાના તમામ ઓપનરોને પાછળ છોડી દીધા છે.

રોહિત શર્મા WTCમાં નંબર-1 ઓપનર

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત વર્ષ 2019માં થઈ હતી. હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ત્રીજી સિઝન રમાઈ રહી છે. આ સિઝનમાં રોહિત શર્માએ એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ઓપનર બની ગયો છે. રોહિત શર્માએ ઓપનર તરીકે WTCમાં 31 મેચ રમી છે. આ દરમિયાન તેણે 48.98ની એવરેજથી 2449 રન બનાવ્યા છે. તેણે આ યાદીમાં ડેવિડ વોર્નરને પાછળ છોડી દીધા છે. ડેવિડ વોર્નરે WTCમાં ઓપનર તરીકે 2423 રન બનાવ્યા હતા.

WTCમાં સૌથી વધુ રન બનાવનાર ઓપનર

  • 2449 રન – રોહિત શર્મા
  • 2423 રન – ડેવિડ વોર્નર
  • 2238 રન – ઉસ્માન ખ્વાજા
  • 2078 રન – દિમુથ કરુણારત્ને
  • 1935 રન – ડીન એલ્ગર

રાંચી ટેસ્ટ મેચમાં કપ્તાની ઇનિંગ રમી

રોહિત શર્માએ રાંચી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં શાનદાર બેટિંગ કરી હતી. આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે ભારતને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ચોથી ઈનિંગમાં આ લક્ષ્યનો પીછો કરવા માટે ટીમ ઈન્ડિયાને સારી શરૂઆતની જરૂર હતી. આવા અવસર પર રોહિત શર્માએ કપ્તાની ઇનિંગ રમી હતી. 81 બોલનો સામનો કરીને તેણે 5 ફોર અને 1 સિકસની મદદથી 55 રન બનાવ્યા અને ટીમને જીત તરફ દોરી ગયો હતો. ખાસ વાત એ હતી કે એક કેપ્ટન તરીકે તેણે ટેસ્ટની પ્રથમ ઇનિંગ અને ચોથી ઇનિંગમાં 50+ રન બનાવ્યા હતા.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Editor By Editor 2 days ago
 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ
તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો
રાજકોટ સહિત રાજયભરમાં શાંતિપૂર્ણ માહોલમાં લેવાઇ ગુજકેટની પરીક્ષા
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?