By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Rohit SHarmaએ ત્રીજી વનડેમાં રચ્યો ઇતિહાસ, આવું કરનાર ચોથો ભારતીય ખેલાડી બન્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Rohit SHarmaએ ત્રીજી વનડેમાં રચ્યો ઇતિહાસ, આવું કરનાર ચોથો ભારતીય ખેલાડી બન્યો

AgraGujarat Rajkot
Last updated: 2025/12/06 at 7:26 PM
4 months ago
Share
Rohit SHarmaએ ત્રીજી વનડેમાં રચ્યો ઇતિહાસ, આવું કરનાર ચોથો ભારતીય ખેલાડી બન્યો
SHARE

Contents
રોહિત શર્માએ ઇતિહાસ રચ્યોભારત સામે 217 રનનો લક્ષ્યાંક 

ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વનડેસીરિઝની ત્રીજી અને અંતિમ મેચ આજે વિશાખાપટ્ટનમના ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. 271 રનના લક્ષ્યનો પીછો કરતા, ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ પોતાની શાનદાર બેટિંગથી એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તે આ સિદ્ધિ મેળવનાર માત્ર ચોથો ભારતીય ખેલાડી બન્યો છે.

રોહિત શર્માએ ઇતિહાસ રચ્યો

રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા સામે 15મી ઓવરમાં પોતાની 505મી આંતરરાષ્ટ્રીય મેચ રમીને ઇતિહાસ રચ્યો. રોહિતે હવે ટેસ્ટ, વનડે અને ટી20 મેચમાં 20,000થી વધુ રન પૂરા કર્યા છે. રોહિત ઉત્તમ ફોર્મમાં છે અને અડધી સદીની નજીક છે. તેણે આસીરિઝની પહેલી મેચમાં શાનદાર ફિફ્ટી ફટકારી હતી.

રોહિત શર્મા સૌથી વધુ રન બનાવનાર વિશ્વનો 14મો ક્રિકેટર બન્યો 

રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000રન બનાવનાર 14મો ક્રિકેટર છે. તેની પહેલા સચિન તેંડુલકર, કુમાર સંગાકારા, વિરાટ કોહલી, રિકી પોન્ટિંગ, મહેલા જયવર્ધને, જેક્સ કાલિસ, રાહુલ દ્રવિડ, બ્રાયન લારા, જો રૂટ, સનથ જયસૂર્યા, શિવનારાયણ ચંદ્રપોલ, ઇન્ઝમામ-ઉલ-હક અને એબી ડી વિલિયર્સ છે.

<iframe id="twitter-widget-0" scrolling="no" frameborder="0" allowtransparency="true" allowfullscreen="true" class="" title="X Post" src="

” style=”text-align: justify; position: static; visibility: visible; width: 550px; height: 948px; display: block; flex-grow: 1;” data-tweet-id=”1997294459613282363″>

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીયો

૩૪,૩૫૭ રન – સચિન તેંડુલકર

૨૭,૯૧૦ રન – વિરાટ કોહલી

૨૪,૨૦૮ રન – રાહુલ દ્રવિડ

૨૦,૦૦૦* રન – રોહિત શર્મા

ભારત સામે 217 રનનો લક્ષ્યાંક 

વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાને 271રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલના બેટિંગ પ્રદર્શનને ધ્યાનમાં લેતા, ભારત શ્રેણી જીતશે તે નિશ્ચિત લાગે છે. આ નિર્ણાયક મેચમાં ભારત તરફથી કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ ચાર-ચાર વિકેટ લીધી. લખતી વખતે, ભારતનો સ્કોર એક પણ વિકેટ ગુમાવ્યા વિના ૧૦૦ રનની નજીક છે. ભારતીય ટીમે આ શ્રેણીની પહેલી મેચ જીતી હતી, ત્યારબાદ બીજી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે વિજય મેળવ્યો હતો.

આ પણ વાંચો-IND vs SA 3rd ODI : દક્ષિણ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને જીતવા માટે આપ્યો 271 રનનો લક્ષ્યાંક

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી
સુરેન્દ્રનગર

સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી

Editor By Editor 6 days ago
 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?