By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રોહિત શર્માએ પત્ની રિતિકા સજદેહ માટે કરી પોસ્ટ, કેપ્શનમાં લખી સ્પેશ્યલ વાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

રોહિત શર્માએ પત્ની રિતિકા સજદેહ માટે કરી પોસ્ટ, કેપ્શનમાં લખી સ્પેશ્યલ વાત

agragujaratnews
Last updated: 2024/02/10 at 9:12 PM
2 years ago
Share
રોહિત શર્માએ પત્ની રિતિકા સજદેહ માટે કરી પોસ્ટ, કેપ્શનમાં લખી સ્પેશ્યલ વાત
SHARE

  • રોહિત શર્માએ પત્ની રિતિકા સાથેની એક તસવીર શેર કરી
  • માર્ક બાઉચરના નિવેદન પર રિતિકાએ કરી હતી કોમેન્ટ
  • પોસ્ટ શેર કરતી વખતે રોહિતે લખ્યું, “હંમેશા મારી સાથે.”

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ શનિવારે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. આ ફોટોમાં રોહિત તેની પત્ની રિતિકા સજદેહ સાથે જોવા મળી રહ્યો છે. રોહિત શર્મા હાલમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ટીમની કમાન સંભાળી રહ્યો છે. હાલમાં જ મુંબઈ ઈન્ડિયન્સના હેડ કોચ માર્ક બાઉચર દ્વારા રોહિત શર્માને કેપ્ટનશિપ પરથી હટાવવા પાછળનું કારણ જણાવ્યું હતું, જેના પર રિતિકાએ ટિપ્પણી કરી હતી અને તેના નિવેદનથી રોહિત શર્મા અને મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝી વચ્ચે અણબનાવના સમાચારને અમુક અંશે યોગ્ય ઠેરવવામાં આવ્યા હતા.

માર્ક બાઉરના નિવેદન પર રિતિકાએ કરી હતી કોમેન્ટ

માર્ક બાઉચરે કહ્યું હતું કે, ‘મને લાગે છે કે તે સંપૂર્ણ રીતે ક્રિકેટિંગ નિર્ણય હતો. અમે વિન્ડો પીરિયડ પર નજર નાખી અને હાર્દિક પંડ્યાને પાછા લાવવા વિશે વિચાર્યું. મને લાગે છે કે આ સંપૂર્ણ રીતે ક્રિકેટિંગ નિર્ણય હતો, મને લાગે છે કે રોહિત એક ખેલાડી તરીકે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા સક્ષમ હશે. તેણે મેદાન પર જવું જોઈએ અને ટીમ માટે કેટલાક મોટા સ્કોર બનાવવો જોઈએ.” બાઉચરના આ નિવેદન પર રિતિકાએ કહ્યું હતું કે, ”તેમાં ઘણી બધી બાબતો ખોટી છે…”

રોહિત શર્માએ રિતિકાના કર્યા વખાણ

હવે રોહિત શર્માએ તેની પત્ની રિતિકા સજદેહ સાથે એક તસવીર શેર કરી છે. પોસ્ટ શેર કરતી વખતે રોહિતે લખ્યું, “હંમેશા મારી સાથે.” 2013માં રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેમના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પાંચ વખત ચેમ્પિયન બનવામાં સફળ રહી હતી. પરંતુ આ પછી પણ તેને ટીમના સુકાનીપદેથી હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

હાર્દિકની કપ્તાનીમાં રમતો દેખાશે રોહિત શર્મા

રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાએ કેપ્ટનશિપને લઈને કોઈ નિવેદન આપ્યું નથી અને એવું લાગે છે કે બંને આમને-સામને નથી આવ્યા. જો કે આવતા મહિને રોહિત શર્મા હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં IPL રમશે અને થોડા મહિના બાદ હાર્દિક પંડ્યા રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ
રાજકોટ

પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ

Editor By Editor 5 days ago
કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સાંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલાની રજૂઆતને સફળતા
વિધાનસભાનું સત્ર પૂર્ણ, ગૃહમાં ૨૪૭ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા
જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?