By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    20 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અફઘાનિસ્તાન સામેની ત્રીજી T20માં સર્જાયા અનેક રેકોર્ડ, રોહિત-રિંકુએ કર્યો કમાલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

અફઘાનિસ્તાન સામેની ત્રીજી T20માં સર્જાયા અનેક રેકોર્ડ, રોહિત-રિંકુએ કર્યો કમાલ

agragujaratnews
Last updated: 2024/01/18 at 10:48 AM
2 years ago
Share
અફઘાનિસ્તાન સામેની ત્રીજી T20માં સર્જાયા અનેક રેકોર્ડ, રોહિત-રિંકુએ કર્યો કમાલ
SHARE

  • ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી T20
  • બેંગલોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ
  • એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રેકોર્ડની વણઝાર

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે T20 ઈન્ટરનેશનલ સીરીઝની ત્રીજી મેચ બેંગલુરુમાં રમાઈ રહી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમનો દાવ ખોરવાઈ ગયો હતો. પાંચમી ઓવર સુધીમાં ટીમે 22 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી, ડબલ આર જોડી એટલે કે રિંકુ સિંહ અને રોહિત શર્મા ક્રિઝ પર જોવા મળ્યા. તે પછી બંનેએ અફઘાનિસ્તાના બોલરોને હંફાવયા કે છેલ્લા બોલ સુધી ભારતનો સ્કોર 4 વિકેટે 212 રન થઈ ગયો. બંનેએ 190 અણનમ રન જોડ્યા અને 5 મોટા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા હતા.

T20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ સદી

  • રોહિત શર્મા- 5
  • સૂર્યકુમાર યાદવ-4
  • ગ્લેન મેક્સવેલ-4
  • બાબર આઝમ-3
  • કોલિન મુનરો – 3

T20Iમાં ભારત માટે સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર

  • 126* શુભમન ગિલ વિ NZ અમદાવાદ 2023
  • 123* રૂતુરાજ ગાયકવાડ વિરુદ્ધ ઓસ ગુવાહાટી 2023
  • 122* વિરાટ કોહલી વિ Afg દુબઈ 2022
  • 121* રોહિત શર્મા વિરુદ્ધ Afg બેંગલુરુ 2024

25 કે તેથી ઓછા સ્કોર પર 4 વિકેટ પછી સર્વોચ્ચ સ્કોર

  • 212/4 ભારત વિ. અફઘાનિસ્તાન બેંગલુરુ 2024 (22/4 )
  • 188/6 યુએસએ વિ. આયર લોડરહિલ 2021 (16/4 )
  • 174/10 ફિલિપાઇન્સ વિ. કંબોડિયા ફ્નોમ પેન્હ 2023 (23/4 )

ભારત માટે સૌથી મોટી T20I ભાગીદારી

  • 190*– રોહિત શર્મા, રિંકુ સિંઘ (વિરુદ્ધ અફઘાનિસ્તાન, 2024)
  • 176- સંજુ સેમસન, દીપક હુડા (વિરુદ્ધ આયર્લેન્ડ, 2022)
  • 165- રોહિત શર્મા, કેએલ રાહુલ (વિ. શ્રીલંકા, 2017)
  • 165- યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ (વિ. વેસ્ટ ઈન્ડિઝ, 2023)

T20 ઈન્ટરનેશનલમાં એક ઓવરમાં સૌથી વધુ રન

  • યુવરાજ સિંહ- 36 રન, વિ. ઇંગ્લેન્ડ (સ્ટુઅર્ટ બ્રોડ, 2007)
  • કિરોન પોલાર્ડ- 36 રન, વિ. શ્રીલંકા (અકિલા ધનંજય, 2021)
  • રોહિત શર્મા, રિંકુ સિંહ- 36 રન, વિ અફઘાનિસ્તાન (કરીમ જનાત, 2024)

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
ધર્મ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

Editor By Editor 5 days ago
કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો
રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ
પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ
રાજકોટના ૧૧ સહિત રાજયમાં બઢતી પામલે ૨૫૪ PIની બદલી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?