By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Rome Pope Francis: રોમન કેથોલિક ચર્ચના પોપ ફ્રાન્સિસની અંતિમ ઘડી.. !
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Rome Pope Francis: રોમન કેથોલિક ચર્ચના પોપ ફ્રાન્સિસની અંતિમ ઘડી.. !

AgraGujarat Rajkot
Last updated: 2025/02/21 at 6:38 PM
1 year ago
Share
Rome Pope Francis: રોમન કેથોલિક ચર્ચના પોપ ફ્રાન્સિસની અંતિમ ઘડી.. !
SHARE

પોપ ફ્રાન્સિસ છેલ્લા અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ છે. આ વખતે તેમની સજા થઈ વાપસીની શક્યતા ઓછી છે. આવી સ્થિતિમાં રોમમાં અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને તેનું રિહર્સલ પણ શરૂ થઈ ગયું છે. ત્યારે પોપના અંતિમ સંસ્કાર કેવી રીતે કરવામાં આવે છે? તે વિશે ઘણા ઓછા લોકો માહિતગાર હોય છે. અહી આપણે અંતિમ વિધિથી લઈ દફનવિધિ સુધી તમામ માહિતી જાણીશું. 

પોપને આ વખતે બચવાની કોઈ આશા નથી


ન્યુમોનિયાથી પીડિત 88 વર્ષના પોપ ફ્રાન્સિસ છેલ્લા તબક્કામાં છે. તેમના અંતિમ સંસ્કાર માટે વેટિકનમાં રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. પોપને ખ્રિસ્તી ધર્મમાં સર્વોચ્ચ પદનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેઓ વિશ્વભરના તમામ ચર્ચના વડા છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે પોપના અંતિમ સંસ્કાર કેવી રીતે કરવામાં આવશે?  88 વર્ષીય પોપ ફ્રાન્સિસને 14 ફેબ્રુઆરીના રોજ રોમની જેમેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટર તેમની સ્થિતિ સ્થિર ગણાવી રહ્યા છે, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે પોપ ભાગ્યે જ બચી શકશે. તાજેતરમાં પોપે પોતાના નજીકના લોકોને પણ કહ્યું હતું કે તેમને ડર છે કે તેઓ કદાચ આ વખતે ટકી શકશે નહીં.

પોપના અંતિમ સંસ્કાર કેવી રીતે થાય છે?

પોપના અંતિમ સંસ્કાર કેવી રીતે કરવા જોઈએ તે અંગે નવેમ્બર 2024માં એક નિયમ તૈયાર કરવામાં આવ્યો હતો. પોપ ફ્રાન્સિસે પોતે આને અંતિમ મંજૂરી આપી હતી. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કાર આ નિયમો હેઠળ કરવામાં આવશે. પોપના મૃત્યુની જાહેરાત કેમરલેન્ગો (વેટિકનના વરિષ્ઠ અધિકારી) દ્વારા કરવામાં આવી છે. વેટિકનનું આ મહત્વપૂર્ણ પદ હાલમાં આઇરિશમાં જન્મેલા કાર્ડિનલ કેવિન ફેરેલ પાસે છે. અગાઉ જ્યારે પોપનું અવસાન થયું ત્યારે લાશને લાંબા સમય સુધી ખુલ્લામાં રાખવામાં આવતી હતી, પરંતુ હવે નવા નિયમો હેઠળ આવું નહીં થાય. મૃત્યુ પછી તરત જ તેમના શરીરને શબપેટીની અંદર મૂકવું ફરજિયાત છે. અગાઉ ત્રણ શબપેટીઓ રાખવામાં આવી હતી, પરંતુ હવે તે દૂર કરવામાં આવી છે. પોપના પાર્થિવ દેહને શબપેટીમાં મૂક્યા બાદ જ સામાન્ય નાગરિકો દર્શન કરી શકશે. પોપના નિધન પર 9 દિવસનો શોક રહેશે.

આ કબરમાં દફનવિધિ કરવામાં આવશે

સામાન્ય રીતે, પોપના મૃત્યુ પછી, તેમને સેન્ટ પીટરની કબરમાં દફનાવવામાં આવે છે, પરંતુ પોપ ફ્રાન્સિસે તેમના જીવનકાળ દરમિયાન આ નિયમમાં ફેરફાર કર્યો છે. હવે પોપના અંતિમ સંસ્કાર કોઈપણ કબરમાં થઈ શકે છે. મેક્સિકન બ્રોડકાસ્ટરને ટાંકીને ન્યૂયોર્ક ટાઈમ્સ લખે છે – પોપ ફ્રાન્સિસ ઈચ્છે છે કે તેમના અંતિમ સંસ્કાર રોમમાં સાન્ટા મારિયા મેગીઓર બેસિલિકા સમાધિમાં થાય. એવું કહેવામાં આવી રહ્યું છે કે પોપની આ ઈચ્છા અંતિમ સંસ્કાર દરમિયાન પૂરી થઈ શકે છે. દફન સમયે સિક્કા કબરમાં રાખવામાં આવે છે. જો કે, આ જરૂરી નથી. દફન કરતી વખતે, 1000 શબ્દોનો દસ્તાવેજ તૈયાર કરવામાં આવે છે, જેમાં તેમના કાર્યકાળનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ કામ ઈતિહાસને બચાવવા માટે કરવામાં આવે છે.  

You Might Also Like

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
ગુજરાત

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

Editor By Editor 4 days ago
ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?