By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઝીરો બજેટ હેઠળ સ્પોર્ટ્સ, વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન અપગ્રેડ કરવા રૂ.40 કરોડ ફાળવાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ઝીરો બજેટ હેઠળ સ્પોર્ટ્સ, વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન અપગ્રેડ કરવા રૂ.40 કરોડ ફાળવાશે

agragujaratnews
Last updated: 2024/01/19 at 7:33 AM
2 years ago
Share
ઝીરો બજેટ હેઠળ સ્પોર્ટ્સ, વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન અપગ્રેડ કરવા રૂ.40 કરોડ ફાળવાશે
SHARE

  • અગાઉ સ્ટેન્ડિંગ કમિટીના ‘ઝીરો’ બજેટની રકમનો ઉપયોગ થતો નહોતો
  • AMC પ્લોટોમાં ક્રિકેટ, પ્રેક્ષકો માટે બેઠક વ્યવસ્થા સહિતની સુવિધા ઊભી કરાશે
  • ગ્રીનરી ડેવલપ કરવા, કમ્પાઉન્ડ વોલ બનાવવા સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ ઝોનમાં ખેલકૂદ માટે રીઝર્વ રાખવામાં આવેલા AMC પ્લોટોમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી હાથ ધરી શકાય તે હેતુસર રૂ. 25 કરોડ અને વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશનોને અપગ્રેડ કરવા માટે રૂ. 15 કરોડ સહિત કુલ રૂ. 40 કરોડની રકમ ‘ઝીરો’ બજેટમાંથી ફાળવવામાં આવશે. આ હેતુસર સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે. AMC દ્વારા 2023-24ના વર્ષ માટે ‘ઝીરો’ બજેટ હેઠળ રૂ. 40 કરોડ ફાળવવામાં આવ્યા છે. અગાઉ, ‘ઝીરો’ બજેટ રાખવામાં આવતું હતું પરંતુ તેનો ઉપયોગ કરાતો ન હોવાનું જાણવા મળે છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, ‘ઝીરો’ બજેટ અંતર્ગત વિવિધ કામગીરી અને પ્રવૃત્તિઓ માટે ચોક્કસ રકમની ફાળવણી કરવાની સ્ટેન્ડિંગ કમિટીને સત્તા છે.

આ વિશેષ સત્તાનો ઉપયોગ કરીને શહેરના યુવાનોમાં ખેલ કૂદની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી શકાય અને સારા રમતવીરો તૈયાર કરી શકાય તે હેતુસર ‘ઝીરો’ બજેટ અંતર્ગત રૂ. 40 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શહેરના તમામ વિધાનસભા વિસ્તારમાં આવેલા AMCના રમત ગમત માટેના રીઝર્વ પ્લોટમાં રમત ગમતની સુવિધા ઉભી કરી શકાય તે હેતુસર ‘ઝીરો’ બજેટ અંતર્ગત રૂ.25 કરોડ ફાળવવામાં આવશે. જેના પરિણામે AMC પ્લોટોમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી વધારી શકાશે. લાઈટના પોલ મૂકવાની વ્યવસ્થા કરવાને લીધે નાઈટ ક્રિકેટ મેચ’ પણ રમાડી શકાશે. મ્યુનિ. પ્લોટોમાં ક્રિકેટ, વોલીબોલ, ફુટબોલ, હોકી, કબડ્ડી, જેવી રમતો રમાડી શકાય અને આ રમત ગમત જોવા માટે પ્રેક્ષકો માટે જરૂરી બેઠક વ્યવસ્થા ઉભી કરવા, ચેન્જિંગ રૂમ તૈયાર કરવા, ગ્રીનરી ડેવલપ કરવા, કમ્પાઉન્ડ વોલ બનાવવા સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે.

શહેરના વિવિધ વિસ્તારોમાં નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવા માટે તૈયાર કરવામાં આવેલા વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશનોને અપગ્રેડ કરવા માટે ‘ઝીરો’ બજેટ અંતર્ગત રૂ. 15 કરોડ ફાળવવામાં આવ્યા છે.

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
રાષ્ટ્રિય

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

Editor By Editor 6 days ago
 રાજમાર્ગો પર ૧૦૦૦ વાહનોની ૨૫ કિ.મી. લાંબી સ્વામિનારાયણ સંદેશ યાત્રા નીકળી
એપ્રિલનાં પ્રારંભે ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી વરસી
રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ
પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?