By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    4 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    4 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    4 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    11 minutes ago
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    1 hour ago
    Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
    Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
    2 hours ago
    Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન
    Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન
    3 hours ago
    England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ
    England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Yuzvendra Chahal સાથે જોવા મળી રૂમર્ડ ગર્લફ્રેન્ડ? ક્વાલિટી ટાઈમનો વીડિયો થયો લીક
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Yuzvendra Chahal સાથે જોવા મળી રૂમર્ડ ગર્લફ્રેન્ડ? ક્વાલિટી ટાઈમનો વીડિયો થયો લીક

Last updated: 2025/06/03 at 6:34 AM
6 days ago
Share
Yuzvendra Chahal સાથે જોવા મળી રૂમર્ડ ગર્લફ્રેન્ડ? ક્વાલિટી ટાઈમનો વીડિયો થયો લીક
SHARE

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવશને લઈ ચર્ચાઓએ જોર પકડ્યું છે. ક્રિકેટરના છૂટાછેડા બાદ તેનું નામ આરજે મહવાશ સાથે જોડાઈ રહ્યું છે. બંને એકબીજાને દરરોજ મળતા હોય એવી માહિતી પણ સામે આવી રહી છે. એટલું જ નહીં, તેઓ સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ એકબીજા માટે પોસ્ટ્સ પણ શેર કરી રહ્યા છે તેથી ફેન્સને લાગી રહ્યું છે કે, યુઝવેન્દ્ર ચહલ હવે મહવશને ડેટ કરી રહ્યો છે. તો બીજી તરફ આરજે મહવશ આ સંબંધને ફક્ત મિત્રતા ગણાવી રહી છે.

ચહલ અને મહવશના ડિનર ડેટનો વીડિયો લીક

હવે ડેટિંગની અફવાઓ વચ્ચે યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવશનો એક નવો વીડિયો વાયરલ થયો છે. હવે તે બંને ડિનર ડેટ પર જોવા મળે છે. વીડિયોમાં આ રૂમર્ડ કપલ એક મોટા રેસ્ટોરન્ટમાં ક્વાલટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યું છે. યુઝવેન્દ્ર ચહલ અને મહવશ સામસામે બેઠા છે અને એકબીજા સાથે વાત કરી રહ્યા છે. બંનેને ખબર નથી કે કોઈ ગુપ્ત રીતે તેમનું રેકોર્ડિંગ કરી રહ્યું છે અને તેમના અંગત જીવનની આ ક્ષણોને સોશિયલ મીડિયા પર લીક કરી રહ્યું છે.

ચહલ અને મહવશનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જ્યારે યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવાશ વચ્ચે આ મુલાકાત થઈ રહી હતી ત્યારે આ વ્યક્તિ તે સ્થળ પર હોઈ શકે તેથી તેણ બંનેના ક્વાલિટી ટાઈમનો વીડિયો લઈ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેણે જાણી જોઈને બંનેને પોતાના કેમેરામાં રેકોર્ડ કર્યા અને ચર્ચાઓનું બજાર તેજ કરવા માટે આ વીડિયો લીક કર્યો હોઈ શકે. યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવશની બિંદાસ ડિનર ડેટનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેના પર ફેન્સ વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

વીડિયો જોયા પછી ચાહકો ગુસ્સે થયા

આ વીડિયો જોઈને એક ચાહકે લખ્યું, ‘મહવાશ અને ચહલ પોતાના મુકામમાં છે, રીલ વાયરલ થાય તેવું કંઈ ન કરો.’ એકે લખ્યું, ‘તમે અંગત ક્ષણો કેમ બગાડી રહ્યા છો?’ શરમ આવવી જોઈએ. એક યુઝરે કહ્યું, ‘માફ કરશો ધનશ્રી, ખરું ફિક્સિંગ ચહલે કર્યું હતું.’ તો કોઈએ કહ્યું, ‘તેમને જમવા દો… કોઈ વાંધો નહીં, આપણે પણ ખાઈશું.’ કોઈએ તો એમ પણ કહ્યું, “કોઈને પરવા નથી.” યુઝવેન્દ્ર ચહલ વિરાટ કોહલી નથી. અમે જાણવા માંગતા નથી કે તે કોને ડેટ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડા થયા હતા. બંનેના છૂટાછેડાએ આખા દેશમાં ભારે હલચલ મચાવી હતી.

You Might Also Like

WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?

Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો

Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો

Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન

England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
IPLની ટ્રોફી સાથે વિરાટ કોહલીને આમિર ખાને આપ્યો આ બીજો એવોર્ડ, જાણો
સ્પોર્ટ્સ

IPLની ટ્રોફી સાથે વિરાટ કોહલીને આમિર ખાને આપ્યો આ બીજો એવોર્ડ, જાણો

By 5 days ago
Jos Buttlerએ વિરાટ કોહલીનો તોડ્યો રેકોર્ડ , રોહિત શર્માની કરી બરાબરી
યુક્રેને રશિયા પર કર્યો મોટો હુમલો, ક્રિમીયા બ્રિજ પર કરાયો બ્લાસ્ટ
Pahelgam attack: સિંધુના પાણી બંધ થતાં પાકિસ્તાને 4 વખત ભારતને લખ્યા પત્રો
RCBને ચેમ્પિયન બનાવનાર 57 વર્ષનો એક ગુમનામ હીરો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?