By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    10 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: વડોદરા મનપામાં સફાઈ કર્મચારીઓની ભરતીની અફવા, 1000થી વધુ લોકો ઉમટ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વડોદરા મનપામાં સફાઈ કર્મચારીઓની ભરતીની અફવા, 1000થી વધુ લોકો ઉમટ્યા

agragujaratnews
Last updated: 2023/12/14 at 11:04 AM
2 years ago
Share
વડોદરા મનપામાં સફાઈ કર્મચારીઓની ભરતીની અફવા, 1000થી વધુ લોકો ઉમટ્યા
SHARE

  • લોકોના ટોળા વળતા કોર્પોરેશન તંત્ર એકશનમાં
  • મનપા તંત્રએ લોકોને ફેક મેસેજ હોવાની આપી માહિતી
  • એક જ દિવસમાં 1000થી વધુ લોકો આવી ગયા

વડોદરા મનપામાં સફાઈ કર્મચારીઓની જગ્યાઓ પર ભરતી આવી હોવાની એક ફેક મેસેજના લીધે આજે 1000થી વધુ લોકોનું ટોળું કચેરીએ ધસી આવ્યું હતું અને ફોર્મ મેળવવાની માગણી કરી રહ્યું હતું. જો કે આ ઘટના ફેક હતી અને મનપામાં કોઈ પણ જગ્યા ખાલી ન હોવાની જાણકારી ખુદ તંત્ર દ્વારા આપવામાં આવી. જો કે આ માહિતી મેળવીને ઘણાં લોકો નિરાશ થયા હતા.

મહત્વનું છે કે આજનાં આધુનિક યુગમાં ઘણાં લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. તેમજ રોજગાર ઈચ્છતા લોકો માટે પણ સોશિયલ મીડિયામાં અનેક ગ્રુપ હોય છે. ત્યારે આજે વડોદરા મનપામાં સફાઈ સેવકની ભરતી માટેનો મેસેજ ફરતો થતા લોકો સફાઈ સેવક બનવા દોડતા થયા હતા. જે બાદ મહાનગર પાલિકાનાં જનસેવા કેન્દ્ર ખાતે લોકો ઉમટી પડ્યા હતા. 300 અરજી સ્વીકાર્યા બાદ ખબર પડી કે સફાઈ સેવકની આવી કોઈ જ ભરતી ન હોવાની જાણ થતા અરજદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. તેમજ સોશિયલ મીડિયામાં ફરતો મેસેજ ફેક હોવાનું સામે આવ્યું હતું. આ મામલે મનપા તંત્રએ પણ આવી કોઈ પણ જગ્યા હાલ ન હોવાનું જણાવવા માટે પોસ્ટરો લગાડ્યા હતા.

મહત્વનું છે કે આ મામલે વધુ જાણકારી પ્રમાણે એક વોટ્સએપ ગ્રુપમાં 1200 જેટલા સફાઈ સેવકોની ભરતી કરવાની હોવાની કોઈક ઈસમે અફવા ફેલાવી હતી. જેને લઈ સવારથી જ સફાઈ સેવકોની નોકરી મેળવવા માટે લોકો કોર્પોરેશનમાં ઉમટ્યા હતા. કોઈ અજાણ્યા શખ્સે whatsapp પર તો કોઈએ અરજીની પ્રિન્ટ કાઢી ફરતી કરી હતી. એક જ દિવસમાં અંદાજે 1,000 થી વધુ લોકો કોરા કાગળ પર અરજી કરવા ઉમટ્યા હતા. ઝેરોક્ષની દુકાનો વાળાને પણ અરજી ની ઝેરોક્ષ કાઢવામાં તડાકો થયો હતો અને લોકોના ટોળા વળતાં કોર્પોરેશન તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું.

વડોદરા મહાનગર પાલિકામાં સફાઈ સેવકની ભરતીનાં મેસેજને લઈ રોજગાર વાંચ્છુક હજારો લોકોએ સફાઈ સેવકની ભરતી માટે દોડ લગાવી હતી. હજારોની સંખ્યામાં લોકો નોકરી મેળવવા માટે વડોદરા મહાનગર પાલિકાનાં જનસેવા કચેરી ખાતે ઉમટી પડ્યા હતા. જે બાદ જનસેવા કચેરી કર્મચારી દ્વારા કબૂલાત કરી હતી કે અધિકારીનાં કહેવાથી અરજી સ્વીકારી છે. વડોદરા મહાનગર પાલિકામાં સફાઈ કર્મચારીની ભરતીનો ફેક મેસેજ ફરતો થયા બાદ હજારો લોકો મહાનગર પાલિકાનાં જનસેવા કેન્દ્ર ખાતે ઉમટી પડ્યા હતા. જે બાદ અધિકારીને તેઓની ભૂલનું ભાન થતાં અધિકારીએ બોર્ડ લગાવ્યુ હતું કે આવી કોઈ ભરતી નથી. ત્યારે નોકરી ઈચ્છતા સફાઈ સેવકોને કોણે ગેરમાર્ગે દોર્યા તે સૌથી મોટો સવાલ છે.

વડોદરા સફાઈ સેવકની ભરતી માટેનાં ફોર્મ મામલે વહીવટી ઓફીસર તરૂણ શાહે નિવેદન આપ્યું છે કે, આવી કોઈ ભરતી કોર્પોરેશને હાથ ધરી જ નથી. કોઈએ લોકોને ગેરમાર્ગે દોર્યા છે. તેમજ કોર્પોરેશને આવી કોઈ જાહેરાત કે ફોર્મ બહાર પાડ્યા જ નથી. તેમજ અરજીનાં સ્વરૂપે લોકો આપી રહ્યા છે તે સુવિધા કેન્દ્રમાં સ્વીકારીએ છીએ. અત્યાર સુધીમાં 700 જેટલી અરજી આવી છે. આવી કોઈ પ્રક્રિયા જ નથી માટે સૂચનાઓ લખવામાં આવી છે. લોકોએ ગેરમાર્ગે ના દોરાવવું જોઈએ.

You Might Also Like

ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત

તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો

 જેતપુરના દેરડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ

 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો

બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
ધર્મ

દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ

Editor By Editor 10 hours ago
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
 ઇંધણ અછતની અફવા વચ્ચે નવો ટ્રેન્ડ, ઇલેકટ્રીક બાઇકના વેંચાણમાં ઉછાળો
ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ
સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?