By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    4 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    6 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રશિયન રાષ્ટ્રપતિ પુતિને આપી ચેતવણી, કહ્યું ક્યારે કરશે પરમાણુ હુમલો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

રશિયન રાષ્ટ્રપતિ પુતિને આપી ચેતવણી, કહ્યું ક્યારે કરશે પરમાણુ હુમલો

agragujaratnews
Last updated: 2024/03/13 at 9:27 PM
2 years ago
Share
રશિયન રાષ્ટ્રપતિ પુતિને આપી ચેતવણી, કહ્યું ક્યારે કરશે પરમાણુ હુમલો
SHARE

  • યુક્રેન પર પરમાણુ હથિયારોના ઉપયોગને લઈને વ્લાદિમીર પુતિનનો દાવો
  • એક ઇન્ટરવ્યૂમાં રશિયન રાષ્ટ્રપતિએ યુક્રેન અને પશ્ચિમી દેશોને આપી ચેતવણી 
  • સાર્વભૌમત્વ અને સ્વતંત્રતા જોખમાશે ત્યારે રશિયા પરમાણુ હથિયારો વાપરશે 

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનની સાથે સાથે પશ્ચિમી દેશોને ચેતવણી આપી છે. પુતિને કહ્યું છે જે જો રશિયાના સાર્વભૌમત્વ અને સ્વતંત્રતા સામે ખતરો પેદા થશે તો તે ચોક્કસ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવા માટે તૈયાર છે. વાસ્તવમાં, પશ્ચિમી દેશોની મદદથી જ યુક્રેન રશિયા પર હુમલાઓ કરી રહ્યું છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન રાષ્ટ્રપતિ પુતિને જણાવ્યું છે કે તેમને આશા છે કે અમેરિકા કોઈપણ પ્રકારના તણાવની સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ નહિ કરે જેનાથી પરમાણુ યુદ્ધ શરૂ થાય. રશિયાની પરમાણુ શક્તિ તેના માટે સંપૂર્ણ તૈયાર છે.

યુક્રેન વિરુદ્ધ પરમાણુ હથિયારના પ્રયોગને લઈને શું બોલ્યા પુતિન

યુક્રેન વિરુદ્ધ પરમાણુ હથિયારોના ઉપયોગને લઈને પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિને જણાવ્યું હતું કે હાલ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની જરૂર નથી. તેમણે એમ પણ દાવો કર્યો કે મોસ્કો યુક્રેનમાં પોતાનો હેતુ સિદ્ધ કરશે. પુતિને જણાવ્યું કે તેમણે વાતચીત માટે હંમેશા દ્વાર ખુલ્લો રાખ્યો છે. પુતિને કહ્યું કે પશ્ચિમી દેશોની સાથે કોઈપણ પ્રકારના સમાધાન માટે પક્કી ગેરંટીની જરૂરિયાત રહેશે. તાજેતરમાં, પુતિને પશ્ચિમી દેશોને ધમકાવતા કહ્યું હતું કે અમારી પાસે એવા હથિયાર છે જે તેમના વિસ્તારોને પણ ભેદી શકે છે.

પીએમ મોદીના કારણે ટળ્યું હતું પરમાણુ યુદ્ધ

છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલ રશિયા-યુક્રેન યુદ્ધ હવે પરમાણુ સંઘર્ષ તરફ આગળ વધી રહ્યું છે. જો કે, એક અમેરિકન રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેટલાંક વૈશ્વિક નેતાઓના સક્રિય પ્રયાસોને કારણે પરમાણુ યુદ્ધ ટાળી શકાયું છે. અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેનના વહીવટીતંત્રના બે ટોચના અધિકારીઓને ટાંકીને એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચેના સંઘર્ષને રોકવા માટે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પીએમ મોદી અને અન્ય ઘણા વૈશ્વિક નેતાઓની સક્રિયતાના કારણે રશિયન સેના અને પુતિનને મનાવવામાં સફળતા મળી. ત્યારબાદ જ યુક્રેન પરનો પરમાણુ હુમલો ટાળી શકાયો હતો.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
EVMમાં છેડછાડ નહીં થાય ત્યાં કોંગ્રેસના ઉમેદવારોની જીત પાક્કી : કનૈયાકુમાર
અમદાવાદ

EVMમાં છેડછાડ નહીં થાય ત્યાં કોંગ્રેસના ઉમેદવારોની જીત પાક્કી : કનૈયાકુમાર

Editor By Editor 6 days ago
આવાસ કૌભાંડમાં પતિનું નામ ઉછળ્યા બાદ ભાજપમાંથી સસ્પેન્ડ દેવુબેન કોંગ્રેસમાં જોડાયા
ચામુંડામાના ચરણોમાં શીશ ઝૂકાવવા ભકતોનું મહેરામણ ઉમટયું
માવઠાનો ભય ; રાજકોટ પર કાળા ડિબાંગ વાદળોના ઘેરાવ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો
મેટોડામાં લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: ફરાર આરોપી દાહોદથી ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?