By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    15 minutes ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    1 hour ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    2 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    3 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: શિયાળામાં રાઈનું તેલ છે આશીર્વાદરૂપ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She World

શિયાળામાં રાઈનું તેલ છે આશીર્વાદરૂપ

agragujaratnews
Last updated: 2023/12/26 at 7:52 PM
1 year ago
Share
શિયાળામાં રાઈનું તેલ છે આશીર્વાદરૂપ
SHARE

શિયાળાની ઋતુમાં શરીરમાં થતા દુખાવા  તેમ જ શરદી તાવ ઉધરસ વગેરેમાં ફાયદાકારક છે રાઈના તેલનો ઉપયોગ.

શિયાળાની ઋતુ આમ તો સ્વાસ્થ્ય માટે લાભદાય છે પરંતુ વર્તમાન સમયમાં ઘરે ઘરે શરદી અને વાયરલ તાવ તેમજ સાંધાના દુખાવાની સમસ્યા છે આ ઋતુમાં સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી છે અમુક નાના નાના ઉપાય અજમાવશો તો ડોક્ટરની મુલાકાત લેવી નહીં પડે આ બાબત આયુર્વેદિક ડોક્ટર હિમા મહેતાએ જણાવ્યું હતું કે આ ઋતુમાં રાઈના તેલનો ઉપયોગ ખૂબ જ લાભદાયી છે શરીર ઉપર બહારથી લગાવવા તેમજ તેનું સેવન પણ દરેક રીતે ફાયદાકારક છે.રાઈનાં તેલમાં ઓમેગા 3 ફેટી એસિડ અને ઓમેગા 6 ફેટી એસિડ,વિટામિન, મિનરલ્સ  જેવાં પોષક તત્વ હોય છે.  જે આપણાં શરીરમાં થતાં સામાન્ય રોગ અને  કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કામ કરે છે. શિયાળાની ઋતુમાં શરીરમાં દુખાવા થતા હોય છે તેમ જ શરદી તાવ ઉધરસ વગેરેની સમસ્યા પણ હોય છે તેમાં રાયના તેલનો ઉપયોગ ફાયદાકારક છે.

 

  • શિયાળાની ઋતુમાં શરદી અને ઉધરસની સમસ્યા સામાન્ય ગણવામાં આવે છે. એ સમયે રાઈના તેલથી માલિશ કરવાથી,  છાતીમાં જામ થયેલ કફથી રાહત મળે છે.  નાક બંધ હોય તો ગરમ પાણીમાં રાઈનું તેલ ઉમેરી તેની વરાળ લેવાથી રાહત મળે છે.
  • શિયાળાની ઋતુમાં ઘણી વાર આપણાં હાથ-પગમાં સોજો આવી જતો હોય છે. આ સ્થિતિમાં રાઈના તેલનાં ઉપયોગથી સોજાનું પ્રમાણ ઘટાળી શકાય છે. શરીરનાં જે ભાગ પર સોજો હોય તે જગ્યાએ માલિશ કરવી જોઈએ.
  • ઘી અને તેલ જેવાં પ્રદાર્થ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધારવાનું કામ કરે છે. રાઈ તેલનાં સેવનથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે. તેની અંદર રહેલાં ફેટી એસિડ ખરાબ કોલેસ્ટ્રોલને વધતું અટકાવે છે.
  • અમુક વખતે લોકોનું શરીર જકડાઈ જતું હોય છે. તો ક્યારેક સાંધાનો દુ:ખાવો વધી જાય છે.  દુ:ખાવાથી રાહત મેળવવાં માટે રાઈનાં તેલથી શરીરને માલિશ કરવું જોઈએ. હુંફાળા રાઈના તેલથી માલિશ કરવાનાં લીધે રક્ત સ્ત્રાવ સારો બને છે.  જેનાં લીધે તમારાં સાંધાનાં દુ:ખાવાની સમસ્યા દૂર થાય છે.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Raja Raghuvanshiની હત્યાના આરોપીઓ ઉપર ઈન્દોર એરપોર્ટ પર હુમલો
રાષ્ટ્રિય

Raja Raghuvanshiની હત્યાના આરોપીઓ ઉપર ઈન્દોર એરપોર્ટ પર હુમલો

By 6 days ago
Kedarnath Helicopter Emergency Landing: DGCAએ કરી કડક કાર્યવાહી, લીધો આ નિર્ણય
Russiaએ યુક્રેનના બે શહેરો પર ફરી ડ્રોન અને મિસાઈલથી કર્યો હુમલો
Iran-Israel War: ઈરાનની પશ્ચિમી દેશોને ધમકી, જો ઈઝરાયલનો સાથ આપ્યો તો
Ahmedabadમાં થયેલા વિમાન દુર્ઘટના પર વિરાટ કોહલીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- આ ઘટનાથી…
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?