By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સઈદ અનવરનું ભડકાઉ નિવેદન," મારી ઈચ્છા છે PM-સચિન તેંડુલકર ઈસ્લામ અપનાવે"
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

સઈદ અનવરનું ભડકાઉ નિવેદન," મારી ઈચ્છા છે PM-સચિન તેંડુલકર ઈસ્લામ અપનાવે"

agragujaratnews
Last updated: 2023/11/17 at 1:47 PM
2 years ago
Share
સઈદ અનવરનું ભડકાઉ નિવેદન," મારી ઈચ્છા છે PM-સચિન તેંડુલકર ઈસ્લામ અપનાવે"
SHARE

  • સઈદ અનવરની ઓડિયો ક્લિપ વાયરલ
  • પીએમ મોદી-સચિન તેંડુલકર વિશે આપ્યું વિવાદાસ્પદ નિવેદન
  • સંદેશ ન્યુઝ વાયરલ ક્લિપની પુષ્ટિ કરતું નથી

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી સઈદ અનવરની એક ચોંકાવનારી ઓડિયો ક્લિપ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ઓડિયો ઘણો જૂનો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાં સઈદ અનવરનો અવાજ છે. જો કે સંદેશ ન્યુઝ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી.

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી સઈદ અનવરની એક ચોંકાવનારી ઓડિયો ક્લિપ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ઓડિયો ઘણો જૂનો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાં સઈદ અનવરનો અવાજ છે. જેમાં સઈદ અનવર કહી રહ્યા છે કે તે અલ્લાહને પ્રાર્થના કરશે કે પીએમ નરેન્દ્ર મોદી અને સચિન તેંડુલકર ઈસ્લામ કબૂલ કરી લે. સઈદ અનવર પહેલા પાકિસ્તાની ક્રિકેટર ઈન્ઝમામ ઉલ હકે પણ હરભજન સિંહ વિશે આવો જ દાવો કર્યો હતો. તેનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે આ ઈન્ઝમામ ઉલ હક છે અને તે દાવો કરી રહ્યો હતો કે ભારતના પૂર્વ ક્રિકેટ ખેલાડી હરભજનસિંહે તેને ઈસ્લામ ધર્મ અપનાવવામાં રૂચિ દેખાડી હતી.

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર સઈદ અનવરનો ઓડિયો

આ વાયરલ ઓડિયોમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર સઈદ અનવરે બિન-મુસ્લિમ લોકોને ઈસ્લામ અંગીકાર કરવાનું આહ્વાન કર્યું છે. તેમાં ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને મહાન ક્રિકેટર સચિન તેંડુલકર પણ સામેલ છે. વાયરલ થઈ રહેલા સઈદ અનવરના ઓડિયોમાં અનવર બિન-મુસ્લિમો માટે પ્રાર્થના કરવાનું કહી રહ્યો છે અને આશા છે કે અલ્લાહ તેમને ઈસ્લામ અપનાવવા માર્ગદર્શન આપે. હું અલ્લાહને પ્રાર્થના કરું છું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇસ્લામ ધર્મ અપનાવવા માટે પ્રેરણા આપે. વધુમાં કહ્યું કે હું સચિન તેંડુલકર અને બ્રાયન લારા સહિત મારા ઓળખતા તમામ બિન-મુસ્લિમ લોકોને પ્રાર્થના કરું છું કે તેઓ ઇસ્લામ અંગીકાર કરે. સઈદે કહ્યું કે આ આત્માઓએ ઈસ્લામ અંગીકાર કરવો જોઈએ. સઈદ અનવરની આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જો કે સંદેશ ન્યુઝ આ વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી.

ઈન્ઝમામ ઉલ હકે સનસનીખેજ દાવો કર્યો છે

સઈદ અનવર પહેલા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને પૂર્વ PCB સિલેક્ટર ઈન્ઝમાન-ઉલ-હકે પણ દાવો કર્યો હતો કે ભારતીય ક્રિકેટર હરભજન સિંહ લગભગ ઈસ્લામ ધર્મ અપનાવવા તૈયાર છે. આ ચોંકાવનારા દાવા પછી હરભજને ઈંઝમામને આડે હાથ લેતા કહ્યું કે મને ખબર નથી કે આ લોકો કયા નશામાં આવા નિવેદનો કરે છે. ઈન્ઝમામ બાદ હવે સઈદ અનવરની ઓડિયો ક્લિપ ચર્ચામાં આવી છે.પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી સઈદ અનવરની એક ચોંકાવનારી ઓડિયો ક્લિપ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ઓડિયો ઘણો જૂનો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાં સઈદ અનવરનો અવાજ છે. જેમાં સઈદ અનવર કહી રહ્યા છે કે પ્રાર્થના કરો કે પીએમ નરેન્દ્ર મોદી અને સચિન તેંડુલકર ઈસ્લામ કબૂલ કરે. સઈદ અનવર પહેલા પાકિસ્તાની ક્રિકેટર ઈન્ઝમામ ઉકે હકે પણ હરભજન સિંહ વિશે આવો જ દાવો કર્યો હતો.

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર સઈદ અનવરનો ઓડિયો

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર સઈદ અનવરે બિન-મુસ્લિમ લોકોને ઈસ્લામ અંગીકાર કરવાનું આહ્વાન કર્યું છે. તેમાં ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને મહાન ક્રિકેટર સચિન તેંડુલકર પણ સામેલ છે. વાયરલ થઈ રહેલા સઈદ અનવરના ઓડિયોમાં અનવર બિન-મુસ્લિમો માટે પ્રાર્થના કરવાનું કહી રહ્યો છે અને આશા છે કે અલ્લાહ તેમને ઈસ્લામ અપનાવવા માર્ગદર્શન આપે. હું અલ્લાહને પ્રાર્થના કરું છું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇસ્લામ ધર્મ અપનાવવા માટે પ્રેરણા આપે. વધુમાં કહ્યું કે હું સચિન તેંડુલકર અને બ્રાયન લારા સહિત મારા ઓળખતા તમામ બિન-મુસ્લિમ લોકોને પ્રાર્થના કરું છું કે તેઓ ઇસ્લામ અંગીકાર કરે. સઈદે કહ્યું કે આ આત્માઓએ ઈસ્લામ અંગીકાર કરવો જોઈએ. સઈદ અનવરની આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

ઈન્ઝમામ ઉલ હકે સનસનીખેજ દાવો કર્યો છે

સઈદ અનવર પહેલા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને પૂર્વ PCB સિલેક્ટર ઈન્ઝમાન-ઉલ-હકે પણ દાવો કર્યો હતો કે ભારતીય ક્રિકેટર હરભજન સિંહ લગભગ ઈસ્લામ ધર્મ અપનાવવા તૈયાર છે. આ ચોંકાવનારા દાવા પછી હરભજને ઈન્ઝમામને આડે હાથ લેતા કહ્યું કે મને ખબર નથી કે આ લોકો કયા નશામાં આવા નિવેદનો કરે છે. ઈન્ઝમામ બાદ હવે સઈદ અનવરની ઓડિયો ક્લિપ ચર્ચામાં આવી છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ
રાજકોટ

 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

Editor By Editor 5 days ago
 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
આજે CM રાજકોટને આપશે રૂ.૭૫૧.૧૯ કરોડનાં ૪પ વિકાસ પ્રકલ્પોની ભેટ
ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?