રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 8 અને 9 જૂને વરસાદ ડી શકે છે. તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશન થતાં વરસાદનું અુમાન કરવામાં આવ્યું છે. ત્યારે નવસારીમાં હળવા વરસાદની આગાહી છે. તથા તાપી, ડાંગ, દાહોદમાં પણ હળવો વરસાદ આવી શકે છે. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.


