રાજ્યમાં આગામી 24 કલાકમાં ચોમાસું દસ્તક દેશે તેમજ સુરત એરપોર્ટ પર ફરી એકવાર બર્ડ હીટ તથા TRP ગેમઝોન આગકાંડમાં તપાસનો ધમધમાટ અને મણિપુરમાં હિંસાનો કાયમી ઉકેલ હોવો જોઈએ, ભાગવતનો સ્પષ્ટ સંદેશ તથા અશ્વિની વૈષ્ણવ અને એસ.જયશંકરે સંભાળ્યો કાર્યભાર તથા સ્વામિનારાયણ મંદિરના સ્વામી સામે દુષ્કર્મનો આરોપ આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.


