રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદની આગાહી,પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની આગાહી,રાજ્યના કેટલાક ભાગોમાં આજે વરસાદની આગાહી,અરબી સમુદ્રમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમનાં કારણે વરસાદની આગાહી.ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર,સવારે 8 કલાકે બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર થશે,10 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા.


