ગુજરાતમાં 3 દિવસ બાદ ચોમાસુ સક્રિય થવાના સંકેત છે. જેમાં આજે પંચમહાલ, દાહોદ, વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી તથા ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં આકરી ગરમી, હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ તથા આતંકીઓની ખેર નહી, સુરક્ષાને લઇને અમિત શાહ કરશે હાઇલેવલ મીટિંગ આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.


